1987-01-19
1987-01-19
1987-01-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11672
જગને મોઢે તો તાળા ના બંધાય
જગને મોઢે તો તાળા ના બંધાય
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
વરસાવશે પથ્થર આજે, પૂજશે એ તો કાલે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
કરી કૃપા વેઠયો વનવાસ રામે જગના કાજે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
નથી છોડયાં સંતોને જગે, મનમાં આ વિચારજે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
અન્ય કાજે મથ્યા, ચડાવ્યા જગે તો શૂળીયે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
પથ્થરો ખાધા જેણે, પૂજાય છે એ તો આજે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
મહેલો તજી, ધરી અવતાર, વસ્યા ગોકુલે જગ કારણે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
જગ તો કરે વાત બે મોઢે, ધરે છે હૈયે તું શાને
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
ચઢતા સૂર્યનું પૂજન થયું, ઢળતા સૂર્યનું ના થયું ક્યારેય
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જગને મોઢે તો તાળા ના બંધાય
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
વરસાવશે પથ્થર આજે, પૂજશે એ તો કાલે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
કરી કૃપા વેઠયો વનવાસ રામે જગના કાજે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
નથી છોડયાં સંતોને જગે, મનમાં આ વિચારજે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
અન્ય કાજે મથ્યા, ચડાવ્યા જગે તો શૂળીયે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
પથ્થરો ખાધા જેણે, પૂજાય છે એ તો આજે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
મહેલો તજી, ધરી અવતાર, વસ્યા ગોકુલે જગ કારણે
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
જગ તો કરે વાત બે મોઢે, ધરે છે હૈયે તું શાને
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
ચઢતા સૂર્યનું પૂજન થયું, ઢળતા સૂર્યનું ના થયું ક્યારેય
ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaganē mōḍhē tō tālā nā baṁdhāya
phikara khōṭī karē chē jaganī tuṁ śānē (2)
varasāvaśē paththara ājē, pūjaśē ē tō kālē
phikara khōṭī karē chē jaganī tuṁ śānē (2)
karī kr̥pā vēṭhayō vanavāsa rāmē jaganā kājē
phikara khōṭī karē chē jaganī tuṁ śānē (2)
nathī chōḍayāṁ saṁtōnē jagē, manamāṁ ā vicārajē
phikara khōṭī karē chē jaganī tuṁ śānē (2)
anya kājē mathyā, caḍāvyā jagē tō śūlīyē
phikara khōṭī karē chē jaganī tuṁ śānē (2)
paththarō khādhā jēṇē, pūjāya chē ē tō ājē
phikara khōṭī karē chē jaganī tuṁ śānē (2)
mahēlō tajī, dharī avatāra, vasyā gōkulē jaga kāraṇē
phikara khōṭī karē chē jaganī tuṁ śānē (2)
jaga tō karē vāta bē mōḍhē, dharē chē haiyē tuṁ śānē
phikara khōṭī karē chē jaganī tuṁ śānē (2)
caḍhatā sūryanuṁ pūjana thayuṁ, ḍhalatā sūryanuṁ nā thayuṁ kyārēya
phikara khōṭī karē chē jaganī tuṁ śānē (2)
English Explanation |
|
One can not put a stop to what people would say, then why worry about them
People will throw stones at you today, then will worship you tomorrow, then why worry about them
People of this world have not spared God's like Ram, Krishna, or Jesus, then why should you worry about them
Because of others, Ram went to exile, and sacrificed so much, people still criticised him, then why worry about them
For others, Krishna took another birth in Gokul, and still faced so many fatalities, so why worry about them
People of this world crucified Jesus, despite doing so good for the people, then why worry about them
People have not spared even saints like Meera bai, Sai Baba, Narsingh Mehta( higher souls), then why worry about them
This world is full of hypocrites, they want to worship only power and fame, so why worry about them or take their views to your heart
One should be clear in their choices, respect their inner voice rather than worry about others.
|