Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 686 | Date: 23-Jan-1987
સંપમાં કુસંપની ચિનગારી, તો જ્યાં લાગી ગઈ
Saṁpamāṁ kusaṁpanī cinagārī, tō jyāṁ lāgī gaī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 686 | Date: 23-Jan-1987

સંપમાં કુસંપની ચિનગારી, તો જ્યાં લાગી ગઈ

  No Audio

saṁpamāṁ kusaṁpanī cinagārī, tō jyāṁ lāgī gaī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1987-01-23 1987-01-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11675 સંપમાં કુસંપની ચિનગારી, તો જ્યાં લાગી ગઈ સંપમાં કુસંપની ચિનગારી, તો જ્યાં લાગી ગઈ

લેજે સમજી તું જરા મનમાં, કઠણાઈ કર્મની તો બેસી ગઈ

હૈયેથી વિશ્વાસ ગયો છૂટી, બોલબાલા અવિશ્વાસની થઈ ગઈ

હૈયે આશાની હત્યા થઈ, વાદળી નિરાશાની છાઈ ગઈ

પ્યાર હૈયેથી ગયો ભાગી, જ્વાળા હૈયે વેરની જલી ગઈ

પાસા સવળા ગયા અટકી, પરંપરા અવળાની શરૂ થઈ ગઈ

વાતે વાતે ક્રોધ જાગે, આંખે ઈર્ષા સળવળી ગઈ

રહ્યું છે હૈયું તો સંકોચાઈ, ભલમનસાઈ હૈયેથી ભાગી ગઈ

કામ હૈયે તો સળગી રહ્યો, હૈયાની નિર્મળતા હરાઈ ગઈ

ના સૂઝે હૈયામાં તો સાચું, ખોટામાં તું ડૂબી ગયો ભાઈ

બોલતાં તો સત્ય હૈયું ડરે, અસત્યથી ગયું છે લપેટાઈ

કરે હૈયું સદા માયાનું રટણ, નામ `મા’ નું ગયું છે વિસરાઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁpamāṁ kusaṁpanī cinagārī, tō jyāṁ lāgī gaī

lējē samajī tuṁ jarā manamāṁ, kaṭhaṇāī karmanī tō bēsī gaī

haiyēthī viśvāsa gayō chūṭī, bōlabālā aviśvāsanī thaī gaī

haiyē āśānī hatyā thaī, vādalī nirāśānī chāī gaī

pyāra haiyēthī gayō bhāgī, jvālā haiyē vēranī jalī gaī

pāsā savalā gayā aṭakī, paraṁparā avalānī śarū thaī gaī

vātē vātē krōdha jāgē, āṁkhē īrṣā salavalī gaī

rahyuṁ chē haiyuṁ tō saṁkōcāī, bhalamanasāī haiyēthī bhāgī gaī

kāma haiyē tō salagī rahyō, haiyānī nirmalatā harāī gaī

nā sūjhē haiyāmāṁ tō sācuṁ, khōṭāmāṁ tuṁ ḍūbī gayō bhāī

bōlatāṁ tō satya haiyuṁ ḍarē, asatyathī gayuṁ chē lapēṭāī

karē haiyuṁ sadā māyānuṁ raṭaṇa, nāma `mā' nuṁ gayuṁ chē visarāī
English Explanation Increase Font Decrease Font

In this bhajan, Pujya Kaka is describing the after effects of dissension, on mind, heart and psyche.

He is saying...

When in unity, flames of dissension starts burning, then understand in your heart that bad effects of your karma (action) has set in.

Trust from heart has disappeared and babbling of distrust has appeared.

The hope has died and cloud of disappointments has spread.

Love has walked away from the heart, and flames of revenge has engulfed you mind.

All straightforwardness has been destroyed and traditions of crookedness has begun.

Anger crops up every step of the way and jealousy is crawling in the eyes.

Heart has shrivel in doubts and innocence has disappeared from the heart.

Temptation has fired up the heart and purity of heart is lost.

Cannot think straight and heart is engrossed in wrongs.

Heart is scared of speaking the truth, and it is wrapped up in all lies.

Heart is chanting name of only illusion, and name of Divine Mother is forgotten,

Kaka is explaining that when unity is broken then there are detrimental effects. One must learn to live in harmony.with nature, people and surroundings on the the outside. And one should create harmony in the thoughts, beliefs, actions and speech on the inside. Harmony plays the music of Divine. Symphony is created only when there is union with Divine. Unity represents strength, God and dissension represents weakness, demons. One must consciously establish unity with God, since a soul is already a part of Supreme Soul. Unity just needs to be invoked.
Scan Image

Gujarati Bhajan no. 686 by Satguru Devendra Ghia - Kaka
First...685686687...Last