Hymn No. 697 | Date: 05-Feb-1987
મને હરાવ્યો મને, કરવી શું એની ફરિયાદ
manē harāvyō manē, karavī śuṁ ēnī phariyāda
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1987-02-05
1987-02-05
1987-02-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11686
મને હરાવ્યો મને, કરવી શું એની ફરિયાદ
મને હરાવ્યો મને, કરવી શું એની ફરિયાદ
દોડતું રહ્યું એ સદા જગમાં, ભુલાવી તારી તો યાદ
કદી બેસે જ્યાં થઈ એ શાંત, થાઉં ખૂશ હું જરા
બીજી ક્ષણે કૂદી એ ભાગે, ભાગે ક્યાં ને ક્યાં
અનુભવે શાણું ના બન્યું, ના છૂટી આદત તો જરાય
કૂદતું ને કૂદતું રહ્યું, બન્યું ઠરીઠામ તો ના ક્યાંય
રાત દિન ભટકતું રહે, પામ્યું ન એ કંઈ લગાર
પડતાં શાંત, જાગ્યો મનમાં જ્યાં, જરા આ વિચાર
કદી, કદી કરતું રહ્યું, `મા’ ના તો મનમાં વિચાર
મળતાં શાંતિ એમાં, જવા ત્યાં થયું એ તૈયાર
ધીરે, ધીરે, શાંત બનતું ગયું, મળી શાંતિ પળવાર
હવે એ તો ઝંખી રહ્યું, જવાને સદા `મા’ ને દ્વાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manē harāvyō manē, karavī śuṁ ēnī phariyāda
dōḍatuṁ rahyuṁ ē sadā jagamāṁ, bhulāvī tārī tō yāda
kadī bēsē jyāṁ thaī ē śāṁta, thāuṁ khūśa huṁ jarā
bījī kṣaṇē kūdī ē bhāgē, bhāgē kyāṁ nē kyāṁ
anubhavē śāṇuṁ nā banyuṁ, nā chūṭī ādata tō jarāya
kūdatuṁ nē kūdatuṁ rahyuṁ, banyuṁ ṭharīṭhāma tō nā kyāṁya
rāta dina bhaṭakatuṁ rahē, pāmyuṁ na ē kaṁī lagāra
paḍatāṁ śāṁta, jāgyō manamāṁ jyāṁ, jarā ā vicāra
kadī, kadī karatuṁ rahyuṁ, `mā' nā tō manamāṁ vicāra
malatāṁ śāṁti ēmāṁ, javā tyāṁ thayuṁ ē taiyāra
dhīrē, dhīrē, śāṁta banatuṁ gayuṁ, malī śāṁti palavāra
havē ē tō jhaṁkhī rahyuṁ, javānē sadā `mā' nē dvāra
English Explanation |
|
In this Gujarati bhajan, he has kept his mind as separate entity and,
He is saying...
My mind only has defeated me, what is the point of complaining,
My mind has kept on wandering and running around the world, forgetting all about Divine,
Sometimes, it sits a little peacefully, making me little happy, the next moment, it jumps and runs and runs where and where,
Even with experience, it never becomes wiser, it never leaves his old habits,
It keeps on jumping and jumping, and never settles down.
Day and night it keeps on wandering in never ending process.
As soon as, it calmed down, a thought occurred in my mind,
Sometimes, it did wander, keeping thoughts of Divine Mother in there.
Finally, found little calmness, and it got ready for Divine.
Slowly and steadily, it started becoming calmer and I experienced peace for a while.
Now, it is longing to reach the doors of Divine.
Kaka is explaining that first and foremost requisite for endeavouring the spiritual journey is to calm our mind. A mind is a complex interplay of emotions, tense and thoughts. Human mind is an entity where there is always a conflict of success and failure. Evenness of mind is called spiritual awakening. Stillness of mind means rising of spiritual consciousness.
Vertical growth of spiritual awareness is laid on the horizontal foundation of human mind.
|