Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 726 | Date: 04-Mar-1987
એક પિંડમાંથી ઘાટ ઘડયા, ઘડયા અનોખા તેં સર્જનહાર
Ēka piṁḍamāṁthī ghāṭa ghaḍayā, ghaḍayā anōkhā tēṁ sarjanahāra

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 726 | Date: 04-Mar-1987

એક પિંડમાંથી ઘાટ ઘડયા, ઘડયા અનોખા તેં સર્જનહાર

  No Audio

ēka piṁḍamāṁthī ghāṭa ghaḍayā, ghaḍayā anōkhā tēṁ sarjanahāra

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1987-03-04 1987-03-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11715 એક પિંડમાંથી ઘાટ ઘડયા, ઘડયા અનોખા તેં સર્જનહાર એક પિંડમાંથી ઘાટ ઘડયા, ઘડયા અનોખા તેં સર્જનહાર

એક જુઓ ને બીજું ભૂલો, કદી ન આવે તો એનો પાર

બનાવ્યા કંઈકને જડ, પૂરી ચેતના કંઈકમાં તો અપાર

બુદ્ધિ, બુદ્ધિમાં ભેદ દેખાતો, કંઈક મંદબુદ્ધિ, પૂર્યા કંઈકમાં ચમકાર

કંઈકને નિર્ધન બનાવ્યા, આળોટે કંઈક તો લક્ષ્મી તણે ભંડાર

આદતે આદતે ભેદ દેખાશે, કંઈક આળસુ, કંઈક બેસે ના લગાર

કંઈક હૈયા નિર્મળતામાં નહાયે, કંઈક હૈયે ભર્યો વિકારોનો ભંડાર

વિવિધતામાં રહી તું તો રાચી, અરે ઓ જગની પાલનહાર

આને તારી માયા સમજવી, કે શું સમજવું અરે ઓ રક્ષણહાર

બુદ્ધિ અમારી ગઈ થાકી, અરે ઓ જગની સર્જનહાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka piṁḍamāṁthī ghāṭa ghaḍayā, ghaḍayā anōkhā tēṁ sarjanahāra

ēka juō nē bījuṁ bhūlō, kadī na āvē tō ēnō pāra

banāvyā kaṁīkanē jaḍa, pūrī cētanā kaṁīkamāṁ tō apāra

buddhi, buddhimāṁ bhēda dēkhātō, kaṁīka maṁdabuddhi, pūryā kaṁīkamāṁ camakāra

kaṁīkanē nirdhana banāvyā, ālōṭē kaṁīka tō lakṣmī taṇē bhaṁḍāra

ādatē ādatē bhēda dēkhāśē, kaṁīka ālasu, kaṁīka bēsē nā lagāra

kaṁīka haiyā nirmalatāmāṁ nahāyē, kaṁīka haiyē bharyō vikārōnō bhaṁḍāra

vividhatāmāṁ rahī tuṁ tō rācī, arē ō jaganī pālanahāra

ānē tārī māyā samajavī, kē śuṁ samajavuṁ arē ō rakṣaṇahāra

buddhi amārī gaī thākī, arē ō jaganī sarjanahāra
English Explanation Increase Font Decrease Font

In this bhajan, Shri Devendra Ghia (Kaka) is conversing with the creator of this world . He is astonished with the creation and also confused with the purpose of this creation.

He is saying...

O Creator of this world, you have created so many unique shapes from this one mould. You get mesmerised looking at them. You see one and forget the other one.

You created many with super awareness and many without any consciousness.

You created many as intelligent and many as not so intelligent, and many as brilliant.

You created many not so rich and many rolling in wealth.

You created everyone with different habits, temperament and nature, many are lazy, many can not sit idle.

Many are innocent, and many are perplexed.

O Nurturer of this world, you got so engrossed in creating these varieties, that I am confused as what should we understand of this- your illusion or something else? O Protector of this world.

My mind fails to understand , O Creator of this world.

Kaka is intrigued by the Creator of this world and introspecting as to why create such a beautiful world when ultimately, it just an illusion.
Scan Image

Gujarati Bhajan no. 726 by Satguru Devendra Ghia - Kaka
First...724725726...Last