Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 758 | Date: 08-Apr-1987
સહન કર્યું દુઃખ બહુ જગનું માડી, તારું મૌન સહન થાતું નથી
Sahana karyuṁ duḥkha bahu jaganuṁ māḍī, tāruṁ mauna sahana thātuṁ nathī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 758 | Date: 08-Apr-1987

સહન કર્યું દુઃખ બહુ જગનું માડી, તારું મૌન સહન થાતું નથી

  No Audio

sahana karyuṁ duḥkha bahu jaganuṁ māḍī, tāruṁ mauna sahana thātuṁ nathī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1987-04-08 1987-04-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11747 સહન કર્યું દુઃખ બહુ જગનું માડી, તારું મૌન સહન થાતું નથી સહન કર્યું દુઃખ બહુ જગનું માડી, તારું મૌન સહન થાતું નથી

સહન કર્યો ભાર બહુ જગનો માડી, તારા મૌનનો ભાર સહન થાતો નથી

સંસારતાપ સહન કર્યો જગમાં માડી, તાપ વિરહનો સહન થાતો નથી

સ્થિર બેસ હવે તો તું મુજ હૈયામાં માડી, ભટકવું તારું તો સહન થાતું નથી

પ્રકાશ તારો ના મળ્યો જગમાં માડી, અંધકાર હવે સહન થાતો નથી

કર્મના બંધન સતાવે મુજને માડી, મજબૂરી એની સહન થાતી નથી

કૃપાનું બિંદુ, હૈયું ઝંખે મારું માડી, તારો રોષ તો સહન થાતો નથી

દર્શન કાજે હૈયું ઝંખે મારું, માડી વિલંબ હવે તો સહન થાતો નથી

નાચ નચાવ્યો માયાએ ખૂબ માડી, અસહાયતા હવે સહન થાતી નથી

વિનંતી સ્વીકારજે હવે તો માડી, વિલંબ તારો સહન થાતો નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sahana karyuṁ duḥkha bahu jaganuṁ māḍī, tāruṁ mauna sahana thātuṁ nathī

sahana karyō bhāra bahu jaganō māḍī, tārā maunanō bhāra sahana thātō nathī

saṁsāratāpa sahana karyō jagamāṁ māḍī, tāpa virahanō sahana thātō nathī

sthira bēsa havē tō tuṁ muja haiyāmāṁ māḍī, bhaṭakavuṁ tāruṁ tō sahana thātuṁ nathī

prakāśa tārō nā malyō jagamāṁ māḍī, aṁdhakāra havē sahana thātō nathī

karmanā baṁdhana satāvē mujanē māḍī, majabūrī ēnī sahana thātī nathī

kr̥pānuṁ biṁdu, haiyuṁ jhaṁkhē māruṁ māḍī, tārō rōṣa tō sahana thātō nathī

darśana kājē haiyuṁ jhaṁkhē māruṁ, māḍī vilaṁba havē tō sahana thātō nathī

nāca nacāvyō māyāē khūba māḍī, asahāyatā havē sahana thātī nathī

vinaṁtī svīkārajē havē tō māḍī, vilaṁba tārō sahana thātō nathī
English Explanation Increase Font Decrease Font

In this devotional bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is expressing his love for Divine Mother. He is communicating ...

I have suffered a lot in this world, your silence, I can not bear.

I have sustained many burdens in this world, burden of your silence, I can not bear.

Worldly frustration, I have suffered a lot, frustration of separating from you, I can not bear.

Please sit still in my heart at least now, O Mother, your wandering away from me, I cannot bear.

Illumination of yours, I didn't find in this world, this darkness, now, I cannot bear.

Bondage of karmas is harassing me, O Mother, compulsion of it, I cannot bear.

A drop of your grace, I am longing for, O Mother, your anger, I cannot bear.

Your vision, I am longing for, O Mother, any delay, now, I cannot bear.

Illusion has made me dance so much, O Mother, this helplessness, now, I cannot bear.

Please accept my request at least now, O Mother, postponement of yours, now, I cannot bear.
Scan Image

Gujarati Bhajan no. 758 by Satguru Devendra Ghia - Kaka
First...757758759...Last