Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 779 | Date: 02-May-1987
પરનારીથી પ્રીત છે બૂરી, પળપળમાં ફરી જવું છે બૂરું
Paranārīthī prīta chē būrī, palapalamāṁ pharī javuṁ chē būruṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 779 | Date: 02-May-1987

પરનારીથી પ્રીત છે બૂરી, પળપળમાં ફરી જવું છે બૂરું

  No Audio

paranārīthī prīta chē būrī, palapalamāṁ pharī javuṁ chē būruṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-05-02 1987-05-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11768 પરનારીથી પ્રીત છે બૂરી, પળપળમાં ફરી જવું છે બૂરું પરનારીથી પ્રીત છે બૂરી, પળપળમાં ફરી જવું છે બૂરું

સંકટમાં અસાવધતા બૂરી, શબ્દની કિંમત ના સમજે બૂરું

વાતવાતમાં ક્રોધ છે બૂરો, હૈયે લોભ જાગે છે બૂરો

સમજણ વિનાના યત્નો બૂરા, આળસમાં પડયા રહેવું છે બૂરું

દઈ વચન ફરી જાવું બૂરું, અણી સમયે ડરવું છે તો બૂરું

વાસનાથી વિંટળાવું છે બૂરું, અન્યની ઉપેક્ષા કરવી છે બૂરી

વાતવાતમાં ખોટું બોલવું બૂરું, સંયમ વિનાનું જીવન છે બૂરું

ધ્યેય વિનાનો પથ છે બૂરો, જવાબદારીથી છટકવું છે બૂરું

અપમાન કરવા છે તો બૂરા, અહંમાં ડૂબ્યા રહેવું છે બૂરું

આંખોમાં ઈર્ષ્યા છે બૂરી, દયા વિનાનું હૈયું છે તો બૂરું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paranārīthī prīta chē būrī, palapalamāṁ pharī javuṁ chē būruṁ

saṁkaṭamāṁ asāvadhatā būrī, śabdanī kiṁmata nā samajē būruṁ

vātavātamāṁ krōdha chē būrō, haiyē lōbha jāgē chē būrō

samajaṇa vinānā yatnō būrā, ālasamāṁ paḍayā rahēvuṁ chē būruṁ

daī vacana pharī jāvuṁ būruṁ, aṇī samayē ḍaravuṁ chē tō būruṁ

vāsanāthī viṁṭalāvuṁ chē būruṁ, anyanī upēkṣā karavī chē būrī

vātavātamāṁ khōṭuṁ bōlavuṁ būruṁ, saṁyama vinānuṁ jīvana chē būruṁ

dhyēya vinānō patha chē būrō, javābadārīthī chaṭakavuṁ chē būruṁ

apamāna karavā chē tō būrā, ahaṁmāṁ ḍūbyā rahēvuṁ chē būruṁ

āṁkhōmāṁ īrṣyā chē būrī, dayā vinānuṁ haiyuṁ chē tō būruṁ
English Explanation Increase Font Decrease Font

He is saying...

Falling in love with a woman other than your wife is wrong.

Every moment you keep changing your stand is wrong.

In crisis, to remain unguarded is wrong.

Not understanding the value of words is wrong.

Getting angry all the time is wrong.

Being greedy is wrong.

Efforts without understanding is wrong.

Sitting idle in laziness is wrong

Not fulfilling a promise is wrong.

At the real time, to get scared is wrong.

Wrapping up in desires is wrong.

Disrespecting others is wrong.

Lying all the time is wrong.

Life without discipline is wrong.

Path without direction is wrong.

Running away from responsibilities is wrong.

Insulting others is wrong.

Drowning in ego is wrong.

Jealousy in eyes is wrong.

Heart without kindness is wrong.

This bhajan is essence of life for each and every individual.
Scan Image

Gujarati Bhajan no. 779 by Satguru Devendra Ghia - Kaka
First...778779780...Last