Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 783 | Date: 07-May-1987
તારા યત્નો ને આશાના તાંતણા જ્યાં સંધાઈ ગયા
Tārā yatnō nē āśānā tāṁtaṇā jyāṁ saṁdhāī gayā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 783 | Date: 07-May-1987

તારા યત્નો ને આશાના તાંતણા જ્યાં સંધાઈ ગયા

  No Audio

tārā yatnō nē āśānā tāṁtaṇā jyāṁ saṁdhāī gayā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-05-07 1987-05-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11772 તારા યત્નો ને આશાના તાંતણા જ્યાં સંધાઈ ગયા તારા યત્નો ને આશાના તાંતણા જ્યાં સંધાઈ ગયા

   સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા

કામ ક્રોધના દોષથી, હૈયા તારા મુક્ત જ્યાં બની ગયા

ચડતી દેખી અન્યની, હૈયા તારા જો હરખાઈ ગયા

લોભ-લાલચને, તારા હૈયાના કિલ્લા તોડવા મુશ્કેલ બન્યા

માનવ અને પ્રાણી દેખી, હૈયા તારા પ્રેમે ઊભરાઈ ગયા

અન્યને દાન દેતા હાથ તારા જો ના અચકાયા

ક્રોધની જ્વાળા જો તારા હૈયાને ના જલાવી ગયા

આળસના તાંતણા, હૈયે તારા જો ના વીંટાયા

સમજદારી ને જવાબદારી, વર્તનમાં જો વણાઈ ગયા

જગકર્તાની કૃપાના બિંદુ, જ્યાં તારા પર ઢોળાઈ ગયા

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā yatnō nē āśānā tāṁtaṇā jyāṁ saṁdhāī gayā

   samajī lējē tuṁ jarā, caḍatīnā maṁḍāṇa tyāṁ maṁḍāī gayā

kāma krōdhanā dōṣathī, haiyā tārā mukta jyāṁ banī gayā

   samajī lējē tuṁ jarā, caḍatīnā maṁḍāṇa tyāṁ maṁḍāī gayā

caḍatī dēkhī anyanī, haiyā tārā jō harakhāī gayā

   samajī lējē tuṁ jarā, caḍatīnā maṁḍāṇa tyāṁ maṁḍāī gayā

lōbha-lālacanē, tārā haiyānā killā tōḍavā muśkēla banyā

   samajī lējē tuṁ jarā, caḍatīnā maṁḍāṇa tyāṁ maṁḍāī gayā

mānava anē prāṇī dēkhī, haiyā tārā prēmē ūbharāī gayā

   samajī lējē tuṁ jarā, caḍatīnā maṁḍāṇa tyāṁ maṁḍāī gayā

anyanē dāna dētā hātha tārā jō nā acakāyā

   samajī lējē tuṁ jarā, caḍatīnā maṁḍāṇa tyāṁ maṁḍāī gayā

krōdhanī jvālā jō tārā haiyānē nā jalāvī gayā

   samajī lējē tuṁ jarā, caḍatīnā maṁḍāṇa tyāṁ maṁḍāī gayā

ālasanā tāṁtaṇā, haiyē tārā jō nā vīṁṭāyā

   samajī lējē tuṁ jarā, caḍatīnā maṁḍāṇa tyāṁ maṁḍāī gayā

samajadārī nē javābadārī, vartanamāṁ jō vaṇāī gayā

   samajī lējē tuṁ jarā, caḍatīnā maṁḍāṇa tyāṁ maṁḍāī gayā

jagakartānī kr̥pānā biṁdu, jyāṁ tārā para ḍhōlāī gayā

   samajī lējē tuṁ jarā, caḍatīnā maṁḍāṇa tyāṁ maṁḍāī gayā
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, as we call him Pujya Kaka is explaining what we should interweave in our lives and what should be discarded and thrown out of our lives to grow and progress.

He is saying...

When your efforts and threads of hope are weaved together, then just understand that you have begun the path of growth.

When your heart has freed from faults of temptation and anger, when you felt the joy, looking at success of others, when greed could not break in the fortress of your heart, then just understand that you have begun the path of growth.

When your heart feels love, looking at animals and fellow humans, when your hands don't hesitate, giving help to others, when flame of anger doesn't burn your heart, then just understand that you have begun the path of growth.

When laziness doesn't grip your heart, when wisdom and responsibility dictates your behaviour, then just understand that you have begun the path of growth.

When the creator of this world, The Divine, showers even a drop of grace upon you, then just understand that you have begun the path of growth.

Kaka is explaining what qualities we need to adapt and what qualities we should discard to attain any kind of growth. If jealousy, anger greed, temptation is not touching us, and If heart is filled with love, kindness, hope and happiness, and if it is matched with our continuous efforts with wisdom and responsibility, then surely, we are moving forward towards growth.
Scan Image

Gujarati Bhajan no. 783 by Satguru Devendra Ghia - Kaka
First...781782783...Last