1987-06-27
1987-06-27
1987-06-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11865
ના ધરજે દયા `મા’, દેજે આકરી સજા
ના ધરજે દયા `મા’, દેજે આકરી સજા
તે વિના આ બાળ તો નહિ સુધરે
વિચારો ના સુધર્યાં, કર્યા કર્મો ખોટા - ના ધરજે...
રસ્તા લીધા ખોટા, તોય ના છોડયા - ના ધરજે...
કરે ભૂલોની પરંપરા, અટકે ના એ જરા - ના ધરજે...
પુણ્યે ખાલી રહે, પાપમાં ના અટકે - ના ધરજે...
મૃત્યુથી ડરે ના જરા, અમર માને સદા - ના ધરજે...
ના દેખાયે તું ક્યાંયે, મન ફાવે વર્તે - ના ધરજે...
કરે રોજ કજિયા, માને એને સાચા - ના ધરજે...
કહેવરાવે દાનવને સારા, સમજે પોતાને ઊંચા - ના ધરજે...
અંતકાળે પડે ઢીલા, કરે ખૂબ તમાશા - ના ધરજે...
માંગે માફીના ફાંફા, વહાવે આંસુના ઢગલા - ના ધરજે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā dharajē dayā `mā', dējē ākarī sajā
tē vinā ā bāla tō nahi sudharē
vicārō nā sudharyāṁ, karyā karmō khōṭā - nā dharajē...
rastā līdhā khōṭā, tōya nā chōḍayā - nā dharajē...
karē bhūlōnī paraṁparā, aṭakē nā ē jarā - nā dharajē...
puṇyē khālī rahē, pāpamāṁ nā aṭakē - nā dharajē...
mr̥tyuthī ḍarē nā jarā, amara mānē sadā - nā dharajē...
nā dēkhāyē tuṁ kyāṁyē, mana phāvē vartē - nā dharajē...
karē rōja kajiyā, mānē ēnē sācā - nā dharajē...
kahēvarāvē dānavanē sārā, samajē pōtānē ūṁcā - nā dharajē...
aṁtakālē paḍē ḍhīlā, karē khūba tamāśā - nā dharajē...
māṁgē māphīnā phāṁphā, vahāvē āṁsunā ḍhagalā - nā dharajē...
English Explanation |
|
In this bhajan of life approach,
He is saying...
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that, this child will not improve.
Never amended to better thoughts, and continued to do wrong karmas (actions).
Took many wrong paths and continued on those paths, never left them.
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that this child will not improve.
Followed the tradition of mistakes, without stopping,
Never bothered about virtue, and never stopped doing sins,
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that this child will not improve.
Never feared death, thought to be immortal,
Never acknowledged Divine Mother, and behaved obnoxiously,
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that this child will not improve.
Cribbing everyday, and trying to justify,
Made Devils also sound nice, and consider ourselves to be superior,
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that this child will not improve.
At the time of our end, we crumble and cripple and throw tantrums, then we beg for forgiveness, and shed lot of tears,
Don’t lay pity, O Mother, please give harsh punishment, without that this child will not improve.
Kaka is explaining that we all lead obnoxious life, where we generate wrong thoughts, wrong karmas and wrong behaviour. Our audacity and hypocrisy is such that we do not even acknowledge God and think of ourselves as immortal. We do not deserve to be forgiven, on the contrary, we only deserve to be punished by Divine Mother. Then only, we will have a little chance of realization.
|