1987-08-28
1987-08-28
1987-08-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11950
કરી કૃપા `મા’, આજે આવો આવો
કરી કૃપા `મા’, આજે આવો આવો
દુઃખદર્દ માડી તો આજે મિટાવો
માતા પુત્રનો તો નાતો આજે નિભાવો
અમ કાજે તો કરુણા આજે લાવો
અશાંત હૈયાને આજે શાંત બનાવો
ચિંતાઓ બધી તો આજે મિટાવો
દઈ દૃષ્ટિના દાન, કૃપા તો વરસાવો
હૈયાનું અહં બધું આજે તો છોડાવો
અવગતિના પગલાં અમારા અટકાવો
રડતા અમારા હૈયાને આજે તો હસાવો
કુંદન જેવા માડી, અમને ચમકાવો
દુષ્ટ વૃત્તિઓ હૈયેથી આજ ભગાવો
કામક્રોધ હૈયેથી માડી આજ ત્યજાવો
માયાથી હૈયું અમારું આજે બચાવો
હૈયાનું આળ અમારું આજે હટાવો
શુદ્ધ કર્મોમાં માડી આજે લગાવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કરી કૃપા `મા’, આજે આવો આવો
દુઃખદર્દ માડી તો આજે મિટાવો
માતા પુત્રનો તો નાતો આજે નિભાવો
અમ કાજે તો કરુણા આજે લાવો
અશાંત હૈયાને આજે શાંત બનાવો
ચિંતાઓ બધી તો આજે મિટાવો
દઈ દૃષ્ટિના દાન, કૃપા તો વરસાવો
હૈયાનું અહં બધું આજે તો છોડાવો
અવગતિના પગલાં અમારા અટકાવો
રડતા અમારા હૈયાને આજે તો હસાવો
કુંદન જેવા માડી, અમને ચમકાવો
દુષ્ટ વૃત્તિઓ હૈયેથી આજ ભગાવો
કામક્રોધ હૈયેથી માડી આજ ત્યજાવો
માયાથી હૈયું અમારું આજે બચાવો
હૈયાનું આળ અમારું આજે હટાવો
શુદ્ધ કર્મોમાં માડી આજે લગાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī kr̥pā `mā', ājē āvō āvō
duḥkhadarda māḍī tō ājē miṭāvō
mātā putranō tō nātō ājē nibhāvō
ama kājē tō karuṇā ājē lāvō
aśāṁta haiyānē ājē śāṁta banāvō
ciṁtāō badhī tō ājē miṭāvō
daī dr̥ṣṭinā dāna, kr̥pā tō varasāvō
haiyānuṁ ahaṁ badhuṁ ājē tō chōḍāvō
avagatinā pagalāṁ amārā aṭakāvō
raḍatā amārā haiyānē ājē tō hasāvō
kuṁdana jēvā māḍī, amanē camakāvō
duṣṭa vr̥ttiō haiyēthī āja bhagāvō
kāmakrōdha haiyēthī māḍī āja tyajāvō
māyāthī haiyuṁ amāruṁ ājē bacāvō
haiyānuṁ āla amāruṁ ājē haṭāvō
śuddha karmōmāṁ māḍī ājē lagāvō
English Explanation |
|
In this Gujarati prayer bhajan,
He is praying...
Shower your grace today, O Mother, and please come, please come.
Please dispel all our pains and sorrows today, O Mother.
Please oblige this relationship of a Mother and a Son today.
Please shower your compassion, and
Please remove all our worries today.
Please give the gift of right perspective, and shower your grace.
Please dispel all our ego from the heart today.
Please stop our steps taken in wrong direction, and please make us smile today.
Please make us shine like pure gold, and please discard wrong instincts from the heart today.
Please remove anger and lust from the heart, and please save us from the illusion today.
Please remove our laziness, and please involve us in good deeds and pure thoughts.
|
|