Hymn No. 6019 | Date: 07-Nov-1995
રહેતા રહેતા સમજાઈ જાશે, તને રે જીવનમાં, કોણ તારો નાથ છે, કોનો તું ગુલામ છે
rahētā rahētā samajāī jāśē, tanē rē jīvanamāṁ, kōṇa tārō nātha chē, kōnō tuṁ gulāma chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-11-07
1995-11-07
1995-11-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12008
રહેતા રહેતા સમજાઈ જાશે, તને રે જીવનમાં, કોણ તારો નાથ છે, કોનો તું ગુલામ છે
રહેતા રહેતા સમજાઈ જાશે, તને રે જીવનમાં, કોણ તારો નાથ છે, કોનો તું ગુલામ છે
ચાલશે ના, ચાલ્યું ના જીવનમાં કાંઈ તો તારું, પ્રભુ તારો તો નાથ છે, ઇચ્છાઓનો તું ગુલામ છે
ચાલ્યું ના જીવનમાં તારું ભાગ્ય આગળ, ભાગ્ય તારો નાથ છે, ને ભાગ્યનો તું ગુલામ છે
જીવન જીવ્યો તું જગમાં, લીધા શ્વાસો તેં એમાં, શ્વાસો તારા નાથ છે, વૃત્તિઓનો તું ગુલામ છે
સમય તો રહે છે વીતતો ને વીતતો જીવનમાં, સમય તારો નાથ છે, સમયનો તું ગુલામ છે
રહ્યો છે આશાઆ ને આશાઓમાં જગમાં જીવનમાં, આશાઓ તારી નાથ છે, કર્મોનો તું ગુલામ છે
રહ્યો છે ચાહતોને ચાહતો તું જીવનમાં, ઉમંગ તારો નાથ છે, આળસનો તું ગુલામ છે
ચાહે છે ધ્યાન ધરવા પ્રભુનું તું જીવનમાં, મન તો તારો નાથ છે, વિકારોનો તું ગુલામ છે
શ્રદ્ધા વિના વળશે ના કાંઈ તારું રે જીવનમાં, વિશ્વાસ તો તારો નાથ છે, શંકાઓનો તું ગુલામ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahētā rahētā samajāī jāśē, tanē rē jīvanamāṁ, kōṇa tārō nātha chē, kōnō tuṁ gulāma chē
cālaśē nā, cālyuṁ nā jīvanamāṁ kāṁī tō tāruṁ, prabhu tārō tō nātha chē, icchāōnō tuṁ gulāma chē
cālyuṁ nā jīvanamāṁ tāruṁ bhāgya āgala, bhāgya tārō nātha chē, nē bhāgyanō tuṁ gulāma chē
jīvana jīvyō tuṁ jagamāṁ, līdhā śvāsō tēṁ ēmāṁ, śvāsō tārā nātha chē, vr̥ttiōnō tuṁ gulāma chē
samaya tō rahē chē vītatō nē vītatō jīvanamāṁ, samaya tārō nātha chē, samayanō tuṁ gulāma chē
rahyō chē āśāā nē āśāōmāṁ jagamāṁ jīvanamāṁ, āśāō tārī nātha chē, karmōnō tuṁ gulāma chē
rahyō chē cāhatōnē cāhatō tuṁ jīvanamāṁ, umaṁga tārō nātha chē, ālasanō tuṁ gulāma chē
cāhē chē dhyāna dharavā prabhunuṁ tuṁ jīvanamāṁ, mana tō tārō nātha chē, vikārōnō tuṁ gulāma chē
śraddhā vinā valaśē nā kāṁī tāruṁ rē jīvanamāṁ, viśvāsa tō tārō nātha chē, śaṁkāōnō tuṁ gulāma chē
|