Hymn No. 5702 | Date: 05-Mar-1995
સખી કરું મારી રે શી વાત, ગઈતી પાણી ભરવા પનઘટને ઘાટ
sakhī karuṁ mārī rē śī vāta, gaītī pāṇī bharavā panaghaṭanē ghāṭa
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
1995-03-05
1995-03-05
1995-03-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1201
સખી કરું મારી રે શી વાત, ગઈતી પાણી ભરવા પનઘટને ઘાટ
સખી કરું મારી રે શી વાત, ગઈતી પાણી ભરવા પનઘટને ઘાટ
આવી ચોરી ચોરી દે મટકી ફોડી, દે કદી જમુના જળમાં એને વહાવી
રહે જોઈ જોઈ એને રે એ તો, રહે મંદ મંદ મુશ્કાઈ
જોઈ જોઈ મંદ મંદ એનું મુશ્કાન, હરી લે બધું મારું એ તો સાનભાન
કાનુડો તોયે મને વ્હાલો લાગે છે, કાનુડો મને વ્હાલો લાગે છે
કરું જશોદામૈયાને ફરિયાદ, રહે નયનો પનઘટે, તોયે કાનુડાની વાટ
સખી ના એ તો સહ્યું જાય, ના કાનુડાને છોડાય - કાનુડો તોયે...
એનો મંદ મંદ થનગનાટ જોઈ, વ્યાપે હૈયાંમાં ત્યારે મીઠો ગભરાટ - કાનુડો તોયે...
મળે ના નજર દિનમાં જો એકવાર, જગ સૂનું સૂનું ત્યાં લાગી જાય - કાનુડો તોયે...
કૂંજ કૂંજમાં તો જ્યાં એ છુપાઈ, દર્દ હૈયાંમાં ત્યાં ઊભું એ કરી જાય - કાનુડો તોયે...
છે આ મારા હૈયાંની રે વાત, કર હવે તારા હૈયાંની ભી તું વાત - કાનુડો તોયે...
મંદ મંદ મુશ્કાઈ, કરી બીજી સખીએ ત્યારે વાત, સાંભળ મારી રે વાત - કાનુડો તોયે...
નથી કાંઈ જુદા મારા હૈયાંના હાલ, તારી જબાન કરી ગઈ મારી વાત - કાનુડો તોયે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sakhī karuṁ mārī rē śī vāta, gaītī pāṇī bharavā panaghaṭanē ghāṭa
āvī cōrī cōrī dē maṭakī phōḍī, dē kadī jamunā jalamāṁ ēnē vahāvī
rahē jōī jōī ēnē rē ē tō, rahē maṁda maṁda muśkāī
jōī jōī maṁda maṁda ēnuṁ muśkāna, harī lē badhuṁ māruṁ ē tō sānabhāna
kānuḍō tōyē manē vhālō lāgē chē, kānuḍō manē vhālō lāgē chē
karuṁ jaśōdāmaiyānē phariyāda, rahē nayanō panaghaṭē, tōyē kānuḍānī vāṭa
sakhī nā ē tō sahyuṁ jāya, nā kānuḍānē chōḍāya - kānuḍō tōyē...
ēnō maṁda maṁda thanaganāṭa jōī, vyāpē haiyāṁmāṁ tyārē mīṭhō gabharāṭa - kānuḍō tōyē...
malē nā najara dinamāṁ jō ēkavāra, jaga sūnuṁ sūnuṁ tyāṁ lāgī jāya - kānuḍō tōyē...
kūṁja kūṁjamāṁ tō jyāṁ ē chupāī, darda haiyāṁmāṁ tyāṁ ūbhuṁ ē karī jāya - kānuḍō tōyē...
chē ā mārā haiyāṁnī rē vāta, kara havē tārā haiyāṁnī bhī tuṁ vāta - kānuḍō tōyē...
maṁda maṁda muśkāī, karī bījī sakhīē tyārē vāta, sāṁbhala mārī rē vāta - kānuḍō tōyē...
nathī kāṁī judā mārā haiyāṁnā hāla, tārī jabāna karī gaī mārī vāta - kānuḍō tōyē...
|