Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6027 | Date: 14-Nov-1995
તારા અંતરમાં એવું તો તેં શું ભર્યું, દર્શન પ્રભુનું એમાં દોહ્યલું બન્યું
Tārā aṁtaramāṁ ēvuṁ tō tēṁ śuṁ bharyuṁ, darśana prabhunuṁ ēmāṁ dōhyaluṁ banyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6027 | Date: 14-Nov-1995

તારા અંતરમાં એવું તો તેં શું ભર્યું, દર્શન પ્રભુનું એમાં દોહ્યલું બન્યું

  No Audio

tārā aṁtaramāṁ ēvuṁ tō tēṁ śuṁ bharyuṁ, darśana prabhunuṁ ēmāṁ dōhyaluṁ banyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-11-14 1995-11-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12016 તારા અંતરમાં એવું તો તેં શું ભર્યું, દર્શન પ્રભુનું એમાં દોહ્યલું બન્યું તારા અંતરમાં એવું તો તેં શું ભર્યું, દર્શન પ્રભુનું એમાં દોહ્યલું બન્યું

કોણે અને શાને અંતરમાં તો તોફાન સર્જ્ય઼ું, દર્શન પ્રભુનું એમાં દૂરને દૂર રહ્યું

એવું તો તેં શું કર્યું, જગમાં નાવડી તારી, પ્રભુના કિનારે ના લાંગરી શકી

અંતર તારું એવા કયા દુઃખ દર્દમાં ડૂબ્યું, ભાન પ્રભુનું એમાં એ તો ભૂલ્યું

ક્રમે ક્રમે ચાલ્યો જીવનમાં ભલે રે તું, શાને પ્રભુના દર્શનને ક્રમ તેં છેલ્લું દીધું

ગણી માયાને મીઠી તેં જીવનમાં, પ્રભુ દર્શનને, મીઠું જીવનમાં, શાને તેં ના ગણ્યું

મેળવવા માયાને રે જીવનમાં, જગમાં માયાને માયા પાછળ તારે દોડવું પડયું

પુત્ર પરિવારમાં સ્નેહનું બિંદુ તો તેં જોયું, પ્રભુમાં સ્નેહનું બિંદુ શાને તેં ના જોયું

દીધા મૂકી દ્વારો ભાવોના તો ખુલ્લાને ખુલ્લા, નિયંત્રણ શાને એનું તેં ના કર્યું
View Original Increase Font Decrease Font

તારા અંતરમાં એવું તો તેં શું ભર્યું, દર્શન પ્રભુનું એમાં દોહ્યલું બન્યું

કોણે અને શાને અંતરમાં તો તોફાન સર્જ્ય઼ું, દર્શન પ્રભુનું એમાં દૂરને દૂર રહ્યું

એવું તો તેં શું કર્યું, જગમાં નાવડી તારી, પ્રભુના કિનારે ના લાંગરી શકી

અંતર તારું એવા કયા દુઃખ દર્દમાં ડૂબ્યું, ભાન પ્રભુનું એમાં એ તો ભૂલ્યું

ક્રમે ક્રમે ચાલ્યો જીવનમાં ભલે રે તું, શાને પ્રભુના દર્શનને ક્રમ તેં છેલ્લું દીધું

ગણી માયાને મીઠી તેં જીવનમાં, પ્રભુ દર્શનને, મીઠું જીવનમાં, શાને તેં ના ગણ્યું

મેળવવા માયાને રે જીવનમાં, જગમાં માયાને માયા પાછળ તારે દોડવું પડયું

પુત્ર પરિવારમાં સ્નેહનું બિંદુ તો તેં જોયું, પ્રભુમાં સ્નેહનું બિંદુ શાને તેં ના જોયું

દીધા મૂકી દ્વારો ભાવોના તો ખુલ્લાને ખુલ્લા, નિયંત્રણ શાને એનું તેં ના કર્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā aṁtaramāṁ ēvuṁ tō tēṁ śuṁ bharyuṁ, darśana prabhunuṁ ēmāṁ dōhyaluṁ banyuṁ

kōṇē anē śānē aṁtaramāṁ tō tōphāna sarjya઼uṁ, darśana prabhunuṁ ēmāṁ dūranē dūra rahyuṁ

ēvuṁ tō tēṁ śuṁ karyuṁ, jagamāṁ nāvaḍī tārī, prabhunā kinārē nā lāṁgarī śakī

aṁtara tāruṁ ēvā kayā duḥkha dardamāṁ ḍūbyuṁ, bhāna prabhunuṁ ēmāṁ ē tō bhūlyuṁ

kramē kramē cālyō jīvanamāṁ bhalē rē tuṁ, śānē prabhunā darśananē krama tēṁ chēlluṁ dīdhuṁ

gaṇī māyānē mīṭhī tēṁ jīvanamāṁ, prabhu darśananē, mīṭhuṁ jīvanamāṁ, śānē tēṁ nā gaṇyuṁ

mēlavavā māyānē rē jīvanamāṁ, jagamāṁ māyānē māyā pāchala tārē dōḍavuṁ paḍayuṁ

putra parivāramāṁ snēhanuṁ biṁdu tō tēṁ jōyuṁ, prabhumāṁ snēhanuṁ biṁdu śānē tēṁ nā jōyuṁ

dīdhā mūkī dvārō bhāvōnā tō khullānē khullā, niyaṁtraṇa śānē ēnuṁ tēṁ nā karyuṁ
Scan Image

Gujarati Bhajan no. 6027 by Satguru Devendra Ghia - Kaka
First...602260236024...Last