Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6075 | Date: 22-Dec-1995
ચૂક્યો નથી જીવનમાં કાંઈ હું એકવાર, ચૂક્યો છું હું તો વારંવાર
Cūkyō nathī jīvanamāṁ kāṁī huṁ ēkavāra, cūkyō chuṁ huṁ tō vāraṁvāra

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6075 | Date: 22-Dec-1995

ચૂક્યો નથી જીવનમાં કાંઈ હું એકવાર, ચૂક્યો છું હું તો વારંવાર

  No Audio

cūkyō nathī jīvanamāṁ kāṁī huṁ ēkavāra, cūkyō chuṁ huṁ tō vāraṁvāra

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-12-22 1995-12-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12064 ચૂક્યો નથી જીવનમાં કાંઈ હું એકવાર, ચૂક્યો છું હું તો વારંવાર ચૂક્યો નથી જીવનમાં કાંઈ હું એકવાર, ચૂક્યો છું હું તો વારંવાર

છે આ તો તારી પાસે, મારા ખુલ્લા દિલનો એકરાર

બનાવી ગઈ સદા મને માયા બેકરાર, જાણી ના શક્યો, કરી ના શક્યો તારો સત્કાર

કરવી જોઈતી હતી જીવનની મારે જેટલી દરકાર, ના કરી, રહ્યો એમાં હું બેદરકાર

દીધા જીવનને સંજોગોએ કારમાં ઘા, ઝીલવા દીધી પ્રેમ ને ભાવ તણી તેં તલવાર

કર્યા જીવનમાં આવા કંઈક તેં ઉપકાર, રહ્યો તોયે તારા પ્રત્યે બેદરકાર

કણ કણમાં રહ્યો છે તું, અણુ અણુમાં વ્યાપ્યો છે તું, મળ્યો નથી તને હું

મળી શક્યો નથી જીવનમાં તને, છે જીવનની મોટી મારી આ કમનસીબી

છું લાયક કે નાલાયક જીવનમાં, જાણું ના હું એ તો, નથી કાંઈ હું એનો જાણકાર

ચાહતોને ચાહતો રહ્યો હું જીવનમાં, મળે ના જનમ મને ફરી કદી

કરી રહ્યો છું વર્તન હું તો એવું, બનાવે છે મને એનો તો હકદાર

તારાને મારા વચ્ચે રહ્યું હોય ભલે અંતર, તોડી ના શકું ભલે હું એ અંતર

રહેવા દે છે શાને તું એ અંતર, બનતો નથી કેમ તું એ અંતર તોડનાર

ઝાઝી વાતોના ના ગાડા ભરાય, હું સંભળાવનાર, તું છે એક જ મારો સાંભળનાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cūkyō nathī jīvanamāṁ kāṁī huṁ ēkavāra, cūkyō chuṁ huṁ tō vāraṁvāra

chē ā tō tārī pāsē, mārā khullā dilanō ēkarāra

banāvī gaī sadā manē māyā bēkarāra, jāṇī nā śakyō, karī nā śakyō tārō satkāra

karavī jōītī hatī jīvananī mārē jēṭalī darakāra, nā karī, rahyō ēmāṁ huṁ bēdarakāra

dīdhā jīvananē saṁjōgōē kāramāṁ ghā, jhīlavā dīdhī prēma nē bhāva taṇī tēṁ talavāra

karyā jīvanamāṁ āvā kaṁīka tēṁ upakāra, rahyō tōyē tārā pratyē bēdarakāra

kaṇa kaṇamāṁ rahyō chē tuṁ, aṇu aṇumāṁ vyāpyō chē tuṁ, malyō nathī tanē huṁ

malī śakyō nathī jīvanamāṁ tanē, chē jīvananī mōṭī mārī ā kamanasībī

chuṁ lāyaka kē nālāyaka jīvanamāṁ, jāṇuṁ nā huṁ ē tō, nathī kāṁī huṁ ēnō jāṇakāra

cāhatōnē cāhatō rahyō huṁ jīvanamāṁ, malē nā janama manē pharī kadī

karī rahyō chuṁ vartana huṁ tō ēvuṁ, banāvē chē manē ēnō tō hakadāra

tārānē mārā vaccē rahyuṁ hōya bhalē aṁtara, tōḍī nā śakuṁ bhalē huṁ ē aṁtara

rahēvā dē chē śānē tuṁ ē aṁtara, banatō nathī kēma tuṁ ē aṁtara tōḍanāra

jhājhī vātōnā nā gāḍā bharāya, huṁ saṁbhalāvanāra, tuṁ chē ēka ja mārō sāṁbhalanāra
Scan Image

Gujarati Bhajan no. 6075 by Satguru Devendra Ghia - Kaka
First...607060716072...Last