1995-03-21
1995-03-21
1995-03-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1220
અનેકે ગણી ઘરતીને એની, ગયા માલિકોએ બધા, આ ધરતીને છોડી

ધરતી તો અહીંની અહીં રહી, ના કોઈની પણ સાથે તો ધરતી ચાલી
માની માલિકી અનેકે લક્ષ્મીની, તોયે લક્ષ્મી યે કોઈની સાથે ના ચાલી
ખેડી અનેકે ધરતીને, દીધા ધન ધાન્ય એને, તોયે ધરતી સાથે ના ચાલી
કરતા રહ્યાં માલિકી એની માનવાની મૂર્ખામી, દેખાય છે આજ પણ એજ મૂર્ખામી
સ્વીકાર્યા નથી, ભેદ લક્ષ્મીએ કે ધરતીએ, કાળા ગોરા, કે ધર્મ ધર્મીની
લૂંટી રહ્યો છે લક્ષ્મીને ને ધરતીને, રહ્યો છે રસકસ વિનાનો એને બનાવી
જોયા અન્યએ અન્યને, છોડી જાતા રે જગને, હતા હાથ સહુના રે ખાલી
અટક્યા નથી કરતા પ્રપંચો, તોયે લક્ષ્મી ને ધરતી કાજે જગમાં માનવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
anēkē gaṇī gharatīnē ēnī, gayā mālikōē badhā, ā dharatīnē chōḍī
dharatī tō ahīṁnī ahīṁ rahī, nā kōīnī paṇa sāthē tō dharatī cālī
mānī mālikī anēkē lakṣmīnī, tōyē lakṣmī yē kōīnī sāthē nā cālī
khēḍī anēkē dharatīnē, dīdhā dhana dhānya ēnē, tōyē dharatī sāthē nā cālī
karatā rahyāṁ mālikī ēnī mānavānī mūrkhāmī, dēkhāya chē āja paṇa ēja mūrkhāmī
svīkāryā nathī, bhēda lakṣmīē kē dharatīē, kālā gōrā, kē dharma dharmīnī
lūṁṭī rahyō chē lakṣmīnē nē dharatīnē, rahyō chē rasakasa vinānō ēnē banāvī
jōyā anyaē anyanē, chōḍī jātā rē jaganē, hatā hātha sahunā rē khālī
aṭakyā nathī karatā prapaṁcō, tōyē lakṣmī nē dharatī kājē jagamāṁ mānavī
|