Hymn No. 6239 | Date: 24-Apr-1996
ના વાત પૂરી કોઈ કરે છે ના વિચાર પૂરો કોઈ કરે છે, ના મહેનત પૂરી કોઈ લે છે
nā vāta pūrī kōī karē chē nā vicāra pūrō kōī karē chē, nā mahēnata pūrī kōī lē chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1996-04-24
1996-04-24
1996-04-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12228
ના વાત પૂરી કોઈ કરે છે ના વિચાર પૂરો કોઈ કરે છે, ના મહેનત પૂરી કોઈ લે છે
ના વાત પૂરી કોઈ કરે છે ના વિચાર પૂરો કોઈ કરે છે, ના મહેનત પૂરી કોઈ લે છે
ના ફળ પૂરું કોઈને એમાં મળે છે, ના સંતોષમાં પૂરું કોઈ રહે છે, ના ફરિયાદ પૂરી કોઈ કરે છે
ના ધ્યાન પૂરું કોઈ દે છે, બેધ્યાન તો સહુ રહે છે, ધ્યાનનું ફળ પૂરું તો સહુ ચાહે છે
ના કોઈ પૂરું કોઈને ચાહે છે, ના વિશ્વાસ પૂરો રાખે છે, ના જીવનમાં પૂરાં આગળ વધે છે
ના પૂરું કોઈ કોઈનું માને છે, ના સાથ પૂરો કોઈ કોઈને આપે છે, ના જીવન પૂરું કોઈ મહાલે છે
ના સ્થિર પૂરું કોઈ રહે છે, ના કિંમત સાચી કોઈ કરે છે, ના અહં જલદી તો કોઈ છોડે છે
ના પ્રભુ વિના કોઈ સાચો સાથી છે, ના પ્રભુ વિના કોઈ સાચો સાક્ષી છે, ના પ્રભુ વિના કાંઈ પ્રાપ્ત કરવાનું છે
ના સ્વાર્થ વિના પૂરા કોઈ રહે છે, ના સંબંધો પૂરા કોઈ જાળવે છે, ના મીઠાશ એની પૂરી કોઈ પામે છે
ના કોઈ પૂરું સુખી છે, ના કોઈ પૂરું દુઃખી છે, ના કોઈ પાસે એની પૂરી જાણકારી છે
ના દિલ કોઈ દર્દ વિનાનું છે, ના દિલ કોઈ આશ વિનાનું છે, ના કોઈ તો એમાંથી બાકાત છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā vāta pūrī kōī karē chē nā vicāra pūrō kōī karē chē, nā mahēnata pūrī kōī lē chē
nā phala pūruṁ kōīnē ēmāṁ malē chē, nā saṁtōṣamāṁ pūruṁ kōī rahē chē, nā phariyāda pūrī kōī karē chē
nā dhyāna pūruṁ kōī dē chē, bēdhyāna tō sahu rahē chē, dhyānanuṁ phala pūruṁ tō sahu cāhē chē
nā kōī pūruṁ kōīnē cāhē chē, nā viśvāsa pūrō rākhē chē, nā jīvanamāṁ pūrāṁ āgala vadhē chē
nā pūruṁ kōī kōīnuṁ mānē chē, nā sātha pūrō kōī kōīnē āpē chē, nā jīvana pūruṁ kōī mahālē chē
nā sthira pūruṁ kōī rahē chē, nā kiṁmata sācī kōī karē chē, nā ahaṁ jaladī tō kōī chōḍē chē
nā prabhu vinā kōī sācō sāthī chē, nā prabhu vinā kōī sācō sākṣī chē, nā prabhu vinā kāṁī prāpta karavānuṁ chē
nā svārtha vinā pūrā kōī rahē chē, nā saṁbaṁdhō pūrā kōī jālavē chē, nā mīṭhāśa ēnī pūrī kōī pāmē chē
nā kōī pūruṁ sukhī chē, nā kōī pūruṁ duḥkhī chē, nā kōī pāsē ēnī pūrī jāṇakārī chē
nā dila kōī darda vinānuṁ chē, nā dila kōī āśa vinānuṁ chē, nā kōī tō ēmāṁthī bākāta chē
|