Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6253 | Date: 07-May-1996
કોઈ ચીજ જીવનમાં નકામી નથી, કોઈ ચીજ જીવનમાં મહત્ત્વ વિનાની નથી
Kōī cīja jīvanamāṁ nakāmī nathī, kōī cīja jīvanamāṁ mahattva vinānī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6253 | Date: 07-May-1996

કોઈ ચીજ જીવનમાં નકામી નથી, કોઈ ચીજ જીવનમાં મહત્ત્વ વિનાની નથી

  No Audio

kōī cīja jīvanamāṁ nakāmī nathī, kōī cīja jīvanamāṁ mahattva vinānī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-05-07 1996-05-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12242 કોઈ ચીજ જીવનમાં નકામી નથી, કોઈ ચીજ જીવનમાં મહત્ત્વ વિનાની નથી કોઈ ચીજ જીવનમાં નકામી નથી, કોઈ ચીજ જીવનમાં મહત્ત્વ વિનાની નથી

હૈયાંમાં જીવનના આ સત્યને તું સમજી લે, જીવનમાં એને તો તું પચાવી લે

નયનોથી જે દેખાય છે, હૈયેથી જે અનુભવાય છે, વાણીથી જે સંભળાય છે

રંગબેરંગી તો છે રંગો જીવનના, રંગ જીવનમાં એના હરદમ બદલાય છે

વિચારોને વિચારોની આવનજાવન થાય છે, પૂરો લાગણીના હૈયાંમાં સમજાય છે

પ્રેમ ભૂખ્યું છે હૈયું તારું, ખીલશે પ્રેમમાં હૈયું તારું, પ્રેમ તો પ્રભુનો અંશ છે

આડીઅવળી થઈ છે ચીજો બધી તો જીવનમાં, વિકૃતિ જીવનમાં એમાં તો દેખાય છે

ધારણાઓ છે જીવનમાં તારી, ધારણા વિનાનું છે જીવન તારું એ ધારણામાં રાખવાનું છે

કોઈ મહેનત નકામી નથી જતી જગમાં, વહેલું મોડું ફળ જ્યાં એ તો આપી જાય છે

ક્રમ કુદરતનો છે આ ચાલુને ચાલુ, ના એ અટક્યો, ચાલુને ચાલુ એ રહેતો જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī cīja jīvanamāṁ nakāmī nathī, kōī cīja jīvanamāṁ mahattva vinānī nathī

haiyāṁmāṁ jīvananā ā satyanē tuṁ samajī lē, jīvanamāṁ ēnē tō tuṁ pacāvī lē

nayanōthī jē dēkhāya chē, haiyēthī jē anubhavāya chē, vāṇīthī jē saṁbhalāya chē

raṁgabēraṁgī tō chē raṁgō jīvananā, raṁga jīvanamāṁ ēnā haradama badalāya chē

vicārōnē vicārōnī āvanajāvana thāya chē, pūrō lāgaṇīnā haiyāṁmāṁ samajāya chē

prēma bhūkhyuṁ chē haiyuṁ tāruṁ, khīlaśē prēmamāṁ haiyuṁ tāruṁ, prēma tō prabhunō aṁśa chē

āḍīavalī thaī chē cījō badhī tō jīvanamāṁ, vikr̥ti jīvanamāṁ ēmāṁ tō dēkhāya chē

dhāraṇāō chē jīvanamāṁ tārī, dhāraṇā vinānuṁ chē jīvana tāruṁ ē dhāraṇāmāṁ rākhavānuṁ chē

kōī mahēnata nakāmī nathī jatī jagamāṁ, vahēluṁ mōḍuṁ phala jyāṁ ē tō āpī jāya chē

krama kudaratanō chē ā cālunē cālu, nā ē aṭakyō, cālunē cālu ē rahētō jāya chē
Scan Image

Gujarati Bhajan no. 6253 by Satguru Devendra Ghia - Kaka
First...625062516252...Last