Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6298 | Date: 03-Jul-1996
તમે રૂઠશો ના મુજથી, મારા વહાલા રે શ્યામ
Tamē rūṭhaśō nā mujathī, mārā vahālā rē śyāma

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 6298 | Date: 03-Jul-1996

તમે રૂઠશો ના મુજથી, મારા વહાલા રે શ્યામ

  No Audio

tamē rūṭhaśō nā mujathī, mārā vahālā rē śyāma

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1996-07-03 1996-07-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12287 તમે રૂઠશો ના મુજથી, મારા વહાલા રે શ્યામ તમે રૂઠશો ના મુજથી, મારા વહાલા રે શ્યામ

જગ રૂઠે કે કર્મ રૂઠે, દોડી આવું હું તારી પાસે શ્યામ

રૂઠશો જો તમે, કહો તમે, મારે જાવું કોની પાસે રે શ્યામ

હું તો ભૂલો કરનારો છું, તમે માફ કરનારા છો મારા રે શ્યામ

કોણ આપશે બીજું જીવનમાં મને, કહો મને વહાલા રે શ્યામ

કથીર જેવો તો છું હું, પારસમણિ છો તમે મારા શ્યામ

એકવાર મસ્તકે મારા મૂકજો હાથ તમારા મારા વહાલા રે શ્યામ

દુઃખ દર્દથી રહ્યો છું પીડાતો, જગમાં હું તો મારા રે શ્યામ

દેજો દવા તમે, છે દવા પાસે તમારી એની, મારા રે શ્યામ

ચૂપ રહી શક્તા નથી અમે, રહ્યાં છો ચૂપ કેમ તમે મારા રે શ્યામ –
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tamē rūṭhaśō nā mujathī, mārā vahālā rē śyāma

jaga rūṭhē kē karma rūṭhē, dōḍī āvuṁ huṁ tārī pāsē śyāma

rūṭhaśō jō tamē, kahō tamē, mārē jāvuṁ kōnī pāsē rē śyāma

huṁ tō bhūlō karanārō chuṁ, tamē māpha karanārā chō mārā rē śyāma

kōṇa āpaśē bījuṁ jīvanamāṁ manē, kahō manē vahālā rē śyāma

kathīra jēvō tō chuṁ huṁ, pārasamaṇi chō tamē mārā śyāma

ēkavāra mastakē mārā mūkajō hātha tamārā mārā vahālā rē śyāma

duḥkha dardathī rahyō chuṁ pīḍātō, jagamāṁ huṁ tō mārā rē śyāma

dējō davā tamē, chē davā pāsē tamārī ēnī, mārā rē śyāma

cūpa rahī śaktā nathī amē, rahyāṁ chō cūpa kēma tamē mārā rē śyāma –
Scan Image

Gujarati Bhajan no. 6298 by Satguru Devendra Ghia - Kaka
First...629562966297...Last