Hymn No. 6314 | Date: 17-Jul-1996
તોડ હવે તું તોડ, તોડ હવે તું તોડ, તારી સંકુચિતતાના સીમાડા, હવે એને તું તો તોડ
tōḍa havē tuṁ tōḍa, tōḍa havē tuṁ tōḍa, tārī saṁkucitatānā sīmāḍā, havē ēnē tuṁ tō tōḍa
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1996-07-17
1996-07-17
1996-07-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12303
તોડ હવે તું તોડ, તોડ હવે તું તોડ, તારી સંકુચિતતાના સીમાડા, હવે એને તું તો તોડ
તોડ હવે તું તોડ, તોડ હવે તું તોડ, તારી સંકુચિતતાના સીમાડા, હવે એને તું તો તોડ
બંધાઈ રહ્યો છે અનેક બંધનોથી તું જીવનમાં, બંધનોની શૃંખલાને હવે તો તું તોડ
બંધન એ તો બંધન છે, બંધનોના બંધનોને, જગમાં હવે એને તો તું તોડ
રેશમની હોય ભલે દોરી, કે હોય લોખંડની કડી, બંધનોના બંધનને હવે તો તું તોડ
મોહનિંદ્રામાં ઘેરાયેલો છે તું, છોડ જીવનમાં એને, એના બંધનોને હવે તો તું તોડ
માયા મમતાના બંધનોને તું છોડ, જીવનમાં એના બંધનોને હવે તો તું તોડ
દુઃખ દર્દને રહીશ ક્યાં સુધી તું વાગોળતો, એની યાદોને હૈયાંમાંથી હવે તો તું તોડ
ખૂબ રાચ્યો વિતંડાવાદમાં તો તું જીવનમાં, હવે એવા વિતંડાવાદને તો તું તોડ
મળી હોય ભલે ઘણી નિરાશાઓ જીવનમાં, હૈયેથી હવે નિરાશાઓના તંતુઓને તું તોડ
ફર્યો ભવોભવના તો ફેરા ઘણા ઘણા, હવે આ જીવનમાં ભવોભવના ફેરાને તો તું તોડ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tōḍa havē tuṁ tōḍa, tōḍa havē tuṁ tōḍa, tārī saṁkucitatānā sīmāḍā, havē ēnē tuṁ tō tōḍa
baṁdhāī rahyō chē anēka baṁdhanōthī tuṁ jīvanamāṁ, baṁdhanōnī śr̥ṁkhalānē havē tō tuṁ tōḍa
baṁdhana ē tō baṁdhana chē, baṁdhanōnā baṁdhanōnē, jagamāṁ havē ēnē tō tuṁ tōḍa
rēśamanī hōya bhalē dōrī, kē hōya lōkhaṁḍanī kaḍī, baṁdhanōnā baṁdhananē havē tō tuṁ tōḍa
mōhaniṁdrāmāṁ ghērāyēlō chē tuṁ, chōḍa jīvanamāṁ ēnē, ēnā baṁdhanōnē havē tō tuṁ tōḍa
māyā mamatānā baṁdhanōnē tuṁ chōḍa, jīvanamāṁ ēnā baṁdhanōnē havē tō tuṁ tōḍa
duḥkha dardanē rahīśa kyāṁ sudhī tuṁ vāgōlatō, ēnī yādōnē haiyāṁmāṁthī havē tō tuṁ tōḍa
khūba rācyō vitaṁḍāvādamāṁ tō tuṁ jīvanamāṁ, havē ēvā vitaṁḍāvādanē tō tuṁ tōḍa
malī hōya bhalē ghaṇī nirāśāō jīvanamāṁ, haiyēthī havē nirāśāōnā taṁtuōnē tuṁ tōḍa
pharyō bhavōbhavanā tō phērā ghaṇā ghaṇā, havē ā jīvanamāṁ bhavōbhavanā phērānē tō tuṁ tōḍa
|