Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6394 | Date: 26-Sep-1996
મળશે ના જગમાં તો કોઈ એવું, જીવનમાં જેને દુઃખ હોય ના પડયું
Malaśē nā jagamāṁ tō kōī ēvuṁ, jīvanamāṁ jēnē duḥkha hōya nā paḍayuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6394 | Date: 26-Sep-1996

મળશે ના જગમાં તો કોઈ એવું, જીવનમાં જેને દુઃખ હોય ના પડયું

  No Audio

malaśē nā jagamāṁ tō kōī ēvuṁ, jīvanamāṁ jēnē duḥkha hōya nā paḍayuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-09-26 1996-09-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12383 મળશે ના જગમાં તો કોઈ એવું, જીવનમાં જેને દુઃખ હોય ના પડયું મળશે ના જગમાં તો કોઈ એવું, જીવનમાં જેને દુઃખ હોય ના પડયું

હસતા હસતા કરે વાતો ભલે, પણ હૈયું રહે એનું તો રડતું

ગણ્યાગાંઠયા મળશે જીવનમાં તો એવા, જેણે દુઃખને દુઃખ ના ગણ્યું

હૈયું એનું હરેક ભાવોમાં, હરેક ભાવોની, સહ અસ્તિત્વની રમત તો રમતું

હરેક કાળમાં રહી છે સંખ્યા એની વધતી, જોર સંખ્યાનું નથી ઘટયું

કુદરતના ગણો એને ઇશારા કે માયાનું જીવનમાં જોર તો વધ્યું

જાણવા સમજવા છતાં લાચાર બને, મનડું તો જ્યાં માયામાં તાણાતું

દુઃખને દુઃખમાં રહે સહુ ડૂબ્યા, હૈયું રહે સદા સુખ શોધતુંને ઝંખતું

દુઃખનું રટણ કરવું ના એટલું, ના દેખાય એમાં તો સુખનું ઝરણું

મહાલવું હશે જો સુખ જીવનમાં, પડશે દુઃખ કાજે તૈયાર સદા તો રહેવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malaśē nā jagamāṁ tō kōī ēvuṁ, jīvanamāṁ jēnē duḥkha hōya nā paḍayuṁ

hasatā hasatā karē vātō bhalē, paṇa haiyuṁ rahē ēnuṁ tō raḍatuṁ

gaṇyāgāṁṭhayā malaśē jīvanamāṁ tō ēvā, jēṇē duḥkhanē duḥkha nā gaṇyuṁ

haiyuṁ ēnuṁ harēka bhāvōmāṁ, harēka bhāvōnī, saha astitvanī ramata tō ramatuṁ

harēka kālamāṁ rahī chē saṁkhyā ēnī vadhatī, jōra saṁkhyānuṁ nathī ghaṭayuṁ

kudaratanā gaṇō ēnē iśārā kē māyānuṁ jīvanamāṁ jōra tō vadhyuṁ

jāṇavā samajavā chatāṁ lācāra banē, manaḍuṁ tō jyāṁ māyāmāṁ tāṇātuṁ

duḥkhanē duḥkhamāṁ rahē sahu ḍūbyā, haiyuṁ rahē sadā sukha śōdhatuṁnē jhaṁkhatuṁ

duḥkhanuṁ raṭaṇa karavuṁ nā ēṭaluṁ, nā dēkhāya ēmāṁ tō sukhanuṁ jharaṇuṁ

mahālavuṁ haśē jō sukha jīvanamāṁ, paḍaśē duḥkha kājē taiyāra sadā tō rahēvuṁ
Scan Image

Gujarati Bhajan no. 6394 by Satguru Devendra Ghia - Kaka
First...639163926393...Last