Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6395 | Date: 26-Sep-1996
થાતું નથી મન મથુરાનગરી જવાનું, રાધા તને છોડીને
Thātuṁ nathī mana mathurānagarī javānuṁ, rādhā tanē chōḍīnē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6395 | Date: 26-Sep-1996

થાતું નથી મન મથુરાનગરી જવાનું, રાધા તને છોડીને

  No Audio

thātuṁ nathī mana mathurānagarī javānuṁ, rādhā tanē chōḍīnē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1996-09-26 1996-09-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12384 થાતું નથી મન મથુરાનગરી જવાનું, રાધા તને છોડીને થાતું નથી મન મથુરાનગરી જવાનું, રાધા તને છોડીને

હશે ભલે મહેલ મહોલાતો ઘણી, સંભળાશે ના ત્યાં તારા પગની ઝાંઝરી

ચાહતું નથી મન મારું રે કાના, મથુરાનગરી તું જાય છે

કહી નથી ના મેં કદી તને, ના આજે પણ તને નથી કહી શક્તી રે

જઈશ ભલે હું મથુરાનગરી, પણ હશે હૈયું તો મારું તારી પાસે રે

વહેલો વહેલો પતાવી કામ ત્યાંનું, તારી પાસે વહેલો હું આવીશ રે

રાખજો ભલે ચિત્ત મારામાં કાના, કામમાં કમી ના એમાં આવવા દેજો રે

રહીશ હું તો અહીં રે કાના, જશોદા મૈયા પાસે, તારે બદલે રે

તારા પર છે બધો મદાર મારો રે રાધા, સોંપી ગોકુલ તને હું જાઉં છું રે

આવજો તમે વહેલાં વહેલાં, રોજ યાદમાં અને સપનામાં મારા રહેજો રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thātuṁ nathī mana mathurānagarī javānuṁ, rādhā tanē chōḍīnē

haśē bhalē mahēla mahōlātō ghaṇī, saṁbhalāśē nā tyāṁ tārā paganī jhāṁjharī

cāhatuṁ nathī mana māruṁ rē kānā, mathurānagarī tuṁ jāya chē

kahī nathī nā mēṁ kadī tanē, nā ājē paṇa tanē nathī kahī śaktī rē

jaīśa bhalē huṁ mathurānagarī, paṇa haśē haiyuṁ tō māruṁ tārī pāsē rē

vahēlō vahēlō patāvī kāma tyāṁnuṁ, tārī pāsē vahēlō huṁ āvīśa rē

rākhajō bhalē citta mārāmāṁ kānā, kāmamāṁ kamī nā ēmāṁ āvavā dējō rē

rahīśa huṁ tō ahīṁ rē kānā, jaśōdā maiyā pāsē, tārē badalē rē

tārā para chē badhō madāra mārō rē rādhā, sōṁpī gōkula tanē huṁ jāuṁ chuṁ rē

āvajō tamē vahēlāṁ vahēlāṁ, rōja yādamāṁ anē sapanāmāṁ mārā rahējō rē
Scan Image

Gujarati Bhajan no. 6395 by Satguru Devendra Ghia - Kaka
First...639163926393...Last