1996-10-21
1996-10-21
1996-10-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12416
મળશે ના જગમાં કોઈ તો બીજું, માનવી જેવું શંકાશીલ પ્રાણી

જાય ના દિવસ એનો તો ખાલી, હૈયાંમાં શંકા હોય ના, એને તો જાગી
જાગે શંકા ભલે એને તો બીજામાં, શંકા જાગે એને તો ખુદના અસ્તિત્વની
જાગે શંકા સહુમાં એને તો પહેલાં, છોડે ના એમાં એ, `મા' બાપ બંધુ કે ભગિની
શંકાઓથી ભરેલું જીવન જીવી, બનાવી દે છે હૈયાંને એ તો શંકાઓથી ભેદી
રચાય જ્યારે એમાંથી, રામાયણ કે મહાભારત, ચિંતાઓ લે છે એને ઘેરી
જાગે શંકા એને વિચારોમાં, વર્તનમાં, વૃત્તિમાં, રાખે ના કાંઈ એમાં એ બાકી
શંકાઓની શીલાઓ ઉપર, રચાઈ છે ઇમારત એની, કોણ જાણે પડે ક્યારે એ તૂટી
શંકા ભરેલાં દિલમાં, વસે ના પ્રભુ હૈયાંમાં તો એના તો જલદી
આવે પ્રભુ દર્શન દેવા જો સામે, પ્રભુમાં પણ થાશે શંકા, હૈયાંમાં એના ઊભી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malaśē nā jagamāṁ kōī tō bījuṁ, mānavī jēvuṁ śaṁkāśīla prāṇī
jāya nā divasa ēnō tō khālī, haiyāṁmāṁ śaṁkā hōya nā, ēnē tō jāgī
jāgē śaṁkā bhalē ēnē tō bījāmāṁ, śaṁkā jāgē ēnē tō khudanā astitvanī
jāgē śaṁkā sahumāṁ ēnē tō pahēlāṁ, chōḍē nā ēmāṁ ē, `mā' bāpa baṁdhu kē bhaginī
śaṁkāōthī bharēluṁ jīvana jīvī, banāvī dē chē haiyāṁnē ē tō śaṁkāōthī bhēdī
racāya jyārē ēmāṁthī, rāmāyaṇa kē mahābhārata, ciṁtāō lē chē ēnē ghērī
jāgē śaṁkā ēnē vicārōmāṁ, vartanamāṁ, vr̥ttimāṁ, rākhē nā kāṁī ēmāṁ ē bākī
śaṁkāōnī śīlāō upara, racāī chē imārata ēnī, kōṇa jāṇē paḍē kyārē ē tūṭī
śaṁkā bharēlāṁ dilamāṁ, vasē nā prabhu haiyāṁmāṁ tō ēnā tō jaladī
āvē prabhu darśana dēvā jō sāmē, prabhumāṁ paṇa thāśē śaṁkā, haiyāṁmāṁ ēnā ūbhī
|