1996-10-23
1996-10-23
1996-10-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12417
જેના દિલમાં કોઈ કૂડકપટ નથી, હૈયાંમાં જેના અહંનો છાંટો નથી

એવા દિલમાં (2) પ્રભુ વસ્યા વિના રહેતા નથી
જેના દિલમાં કદી ક્રોધ જાગ્યો નથી, હૈયાંમાં જેના ઈર્ષા સળગતી નથી
અપમાન કદી જે કોઈનું કરતો નથી, અન્યના અહિતના વિચાર કદી જાગતા નથી
મન, વચન, કર્મથી હિંસા જે કરતો નથી, હૈયાંમાં જેના સત્ય વિના કાંઈ વસતું નથી
જેના હૈયાંમાં ભક્તિનું જળ દુષિત થયું નથી, જેની દૃષ્ટિમાં નિર્મળતા વિના બીજું નથી
જેના હૈયાંમાં પ્રેમની ધારા વિના બીજું વહેતું નથી, હૈયાંમાં જેના વેર કદી જાગ્યો નથી
હૈયું જેનું પ્રભુ નામ વિના બીજું રટતું નથી, જેની નજરમાં પ્રભુ વિના બીજું વસતું નથી
હૈયાંમાં જેના પ્રભુ વિશ્વાસ વિના સ્થાન નથી, જેના દિલમાં ખોટા વિચારો જાગતા નથી
હૈયાંમાં જેને પ્રભુ વિષે તો કોઈ શંકા નથી, જેના હૈયાંમાં મારું મારું કદી કૂદતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jēnā dilamāṁ kōī kūḍakapaṭa nathī, haiyāṁmāṁ jēnā ahaṁnō chāṁṭō nathī
ēvā dilamāṁ (2) prabhu vasyā vinā rahētā nathī
jēnā dilamāṁ kadī krōdha jāgyō nathī, haiyāṁmāṁ jēnā īrṣā salagatī nathī
apamāna kadī jē kōīnuṁ karatō nathī, anyanā ahitanā vicāra kadī jāgatā nathī
mana, vacana, karmathī hiṁsā jē karatō nathī, haiyāṁmāṁ jēnā satya vinā kāṁī vasatuṁ nathī
jēnā haiyāṁmāṁ bhaktinuṁ jala duṣita thayuṁ nathī, jēnī dr̥ṣṭimāṁ nirmalatā vinā bījuṁ nathī
jēnā haiyāṁmāṁ prēmanī dhārā vinā bījuṁ vahētuṁ nathī, haiyāṁmāṁ jēnā vēra kadī jāgyō nathī
haiyuṁ jēnuṁ prabhu nāma vinā bījuṁ raṭatuṁ nathī, jēnī najaramāṁ prabhu vinā bījuṁ vasatuṁ nathī
haiyāṁmāṁ jēnā prabhu viśvāsa vinā sthāna nathī, jēnā dilamāṁ khōṭā vicārō jāgatā nathī
haiyāṁmāṁ jēnē prabhu viṣē tō kōī śaṁkā nathī, jēnā haiyāṁmāṁ māruṁ māruṁ kadī kūdatuṁ nathī
|
|