1996-10-24
1996-10-24
1996-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12420
ઘણું ઘણું જીવનમાં (2) હજું તો બાકી છે, હજું તો બાકી છે
ઘણું ઘણું જીવનમાં (2) હજું તો બાકી છે, હજું તો બાકી છે
મળ્યો પ્રકાશ ભલે આજ તને, ઊગવી કાલ તારી, હજી તો બાકી છે
મળ્યા શુદ્ધ ચોઘડિયા તને, કરવું મુહૂર્ત હજી તારે તો બાકી છે
ભૂંસ્યા ડાઘ જીવનમાં ભલે ઘણા, ઘણા ડાઘ ભૂંસવા હજી તો બાકી છે
મળી હોય ઝાંખી ભલે જીવનમાં, રગેરગમાં સમાવવા હજી તો બાકી છે
કહ્યું ભલે અમે ઘણું ઘણું, ઘણું ઘણું કહેવાનું હજી તો બાકી છે
ચડયા પગથિયાં જીવનના ઘણા ઘણા, ચડવા ઘણા હજી તો બાકી છે
લાગે સ્થિર થયું મન ઘણું ઘણું, કરવું સ્થિર એને હજી તો બાકી છે
કાપ્યો પથ જીવનમાં ઘણો ઘણો, કાપવો ઘણો ઘણો, હજી તો બાકી છે
સમજ્યાને જાગ્યું જીવનમાં ઘણું ઘણું, જાણવુંને સમજવું ઘણું હજી તો બાકી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ (2) hajuṁ tō bākī chē, hajuṁ tō bākī chē
malyō prakāśa bhalē āja tanē, ūgavī kāla tārī, hajī tō bākī chē
malyā śuddha cōghaḍiyā tanē, karavuṁ muhūrta hajī tārē tō bākī chē
bhūṁsyā ḍāgha jīvanamāṁ bhalē ghaṇā, ghaṇā ḍāgha bhūṁsavā hajī tō bākī chē
malī hōya jhāṁkhī bhalē jīvanamāṁ, ragēragamāṁ samāvavā hajī tō bākī chē
kahyuṁ bhalē amē ghaṇuṁ ghaṇuṁ, ghaṇuṁ ghaṇuṁ kahēvānuṁ hajī tō bākī chē
caḍayā pagathiyāṁ jīvananā ghaṇā ghaṇā, caḍavā ghaṇā hajī tō bākī chē
lāgē sthira thayuṁ mana ghaṇuṁ ghaṇuṁ, karavuṁ sthira ēnē hajī tō bākī chē
kāpyō patha jīvanamāṁ ghaṇō ghaṇō, kāpavō ghaṇō ghaṇō, hajī tō bākī chē
samajyānē jāgyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, jāṇavuṁnē samajavuṁ ghaṇuṁ hajī tō bākī chē
|