Hymn No. 5746 | Date: 16-Apr-1995
મને પહોંચાડજે રે માત, મારે આવવું છે રે તારે ધામ
manē pahōṁcāḍajē rē māta, mārē āvavuṁ chē rē tārē dhāma
મા, ભગવાન (Almighty Mother, God)
1995-04-16
1995-04-16
1995-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1245
મને પહોંચાડજે રે માત, મારે આવવું છે રે તારે ધામ
મને પહોંચાડજે રે માત, મારે આવવું છે રે તારે ધામ
હોય ભલે દૂર દૂર એના રે કિનારા, પહોંચવું છે તોયે મારે તારે ધામ
એ ધામ વિના રે, મળશે ના મને, જીવનનો સાચો આરામ
દઈશ હું તો એમાં રે કોને, દઈશ તને રે હું તો પ્રેમ ને ભાવના દામ
દેખાડીશ ભલે અગણિત ધામ તું મને, તારા ધામ વિના નથી બીજાનું કામ
તનડું ને મનડું રે મારું, લેતુંને લેતું રહેશે, સદાયે તારું તો નામ
ભૂલવું છે જગમાં બધું રે મારે, નથી ભૂલવું જગમાં એક તારું નામ
જીવનમાં જ્યાં એ ખોયું, વંચાયું કે લખાયું, પ્યાહું મુસીબતનું બન્યું
https://www.youtube.com/watch?v=3d8TVIXGAMc
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મને પહોંચાડજે રે માત, મારે આવવું છે રે તારે ધામ
હોય ભલે દૂર દૂર એના રે કિનારા, પહોંચવું છે તોયે મારે તારે ધામ
એ ધામ વિના રે, મળશે ના મને, જીવનનો સાચો આરામ
દઈશ હું તો એમાં રે કોને, દઈશ તને રે હું તો પ્રેમ ને ભાવના દામ
દેખાડીશ ભલે અગણિત ધામ તું મને, તારા ધામ વિના નથી બીજાનું કામ
તનડું ને મનડું રે મારું, લેતુંને લેતું રહેશે, સદાયે તારું તો નામ
ભૂલવું છે જગમાં બધું રે મારે, નથી ભૂલવું જગમાં એક તારું નામ
જીવનમાં જ્યાં એ ખોયું, વંચાયું કે લખાયું, પ્યાહું મુસીબતનું બન્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manē pahōṁcāḍajē rē māta, mārē āvavuṁ chē rē tārē dhāma
hōya bhalē dūra dūra ēnā rē kinārā, pahōṁcavuṁ chē tōyē mārē tārē dhāma
ē dhāma vinā rē, malaśē nā manē, jīvananō sācō ārāma
daīśa huṁ tō ēmāṁ rē kōnē, daīśa tanē rē huṁ tō prēma nē bhāvanā dāma
dēkhāḍīśa bhalē agaṇita dhāma tuṁ manē, tārā dhāma vinā nathī bījānuṁ kāma
tanaḍuṁ nē manaḍuṁ rē māruṁ, lētuṁnē lētuṁ rahēśē, sadāyē tāruṁ tō nāma
bhūlavuṁ chē jagamāṁ badhuṁ rē mārē, nathī bhūlavuṁ jagamāṁ ēka tāruṁ nāma
jīvanamāṁ jyāṁ ē khōyuṁ, vaṁcāyuṁ kē lakhāyuṁ, pyāhuṁ musībatanuṁ banyuṁ
|
|