1987-10-05
1987-10-05
1987-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12507
સમજણ રહી અધૂરી, ના જઈ શકી એ ઊંડી
સમજણ રહી અધૂરી, ના જઈ શકી એ ઊંડી
‘મા’ અને માયાના, ભેદ ના શકી એ પારખી
દૃષ્ટિ પડી ટૂંકી, ઓળખ સાચી ના શકી કરી - ‘મા’ અને...
બુદ્ધિ બની કુંઠિત, પાર ના શકી એ પામી - ‘મા’ અને...
ભાવ હૈયાના રહ્યા અધૂરા, વિકારે રહ્યા વળગી - ‘મા’ અને...
ખેંચાણે-ખેંચાણે રહ્યું ખેંચાઈ, ખેંચાણ રહ્યો જાગી - ‘મા’ અને...
માયા રહે બાંધી, મન શકે ના એને ત્યાગી - ‘મા’ અને...
શ્વાસ ઉપર ચડે, શ્વાસ નીચે વહે, ચડતી-પડતી અનુભવી - ‘મા’ અને...
કર્મોને કર્મોના ભેદે મૂંઝાઈ, ભેદ ના શક્યો પારખી - ‘મા’ અને...
ભેદનો ભેદ રહ્યો વિસ્તરી, આનંદ ગયો હરી - ‘મા’ અને...
ભેદ હૈયાના ગયા મીટી, સમજણ જ્યાં આવી પૂરી - ‘મા’ અને...
https://www.youtube.com/watch?v=0szQ5Lyu64Y
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સમજણ રહી અધૂરી, ના જઈ શકી એ ઊંડી
‘મા’ અને માયાના, ભેદ ના શકી એ પારખી
દૃષ્ટિ પડી ટૂંકી, ઓળખ સાચી ના શકી કરી - ‘મા’ અને...
બુદ્ધિ બની કુંઠિત, પાર ના શકી એ પામી - ‘મા’ અને...
ભાવ હૈયાના રહ્યા અધૂરા, વિકારે રહ્યા વળગી - ‘મા’ અને...
ખેંચાણે-ખેંચાણે રહ્યું ખેંચાઈ, ખેંચાણ રહ્યો જાગી - ‘મા’ અને...
માયા રહે બાંધી, મન શકે ના એને ત્યાગી - ‘મા’ અને...
શ્વાસ ઉપર ચડે, શ્વાસ નીચે વહે, ચડતી-પડતી અનુભવી - ‘મા’ અને...
કર્મોને કર્મોના ભેદે મૂંઝાઈ, ભેદ ના શક્યો પારખી - ‘મા’ અને...
ભેદનો ભેદ રહ્યો વિસ્તરી, આનંદ ગયો હરી - ‘મા’ અને...
ભેદ હૈયાના ગયા મીટી, સમજણ જ્યાં આવી પૂરી - ‘મા’ અને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samajaṇa rahī adhūrī, nā jaī śakī ē ūṁḍī
‘mā' anē māyānā, bhēda nā śakī ē pārakhī
dr̥ṣṭi paḍī ṭūṁkī, ōlakha sācī nā śakī karī - ‘mā' anē...
buddhi banī kuṁṭhita, pāra nā śakī ē pāmī - ‘mā' anē...
bhāva haiyānā rahyā adhūrā, vikārē rahyā valagī - ‘mā' anē...
khēṁcāṇē-khēṁcāṇē rahyuṁ khēṁcāī, khēṁcāṇa rahyō jāgī - ‘mā' anē...
māyā rahē bāṁdhī, mana śakē nā ēnē tyāgī - ‘mā' anē...
śvāsa upara caḍē, śvāsa nīcē vahē, caḍatī-paḍatī anubhavī - ‘mā' anē...
karmōnē karmōnā bhēdē mūṁjhāī, bhēda nā śakyō pārakhī - ‘mā' anē...
bhēdanō bhēda rahyō vistarī, ānaṁda gayō harī - ‘mā' anē...
bhēda haiyānā gayā mīṭī, samajaṇa jyāṁ āvī pūrī - ‘mā' anē...
English Explanation |
|
In this Gujarati bhajan,
He is introspecting...
Awareness has remained incomplete, it has not gone deeper.
It could not perceive the differences between ‘The Divine’ and ‘The Illusion’.
The vision was short sighted and the true identity could not be recognised.
The difference between The Divine and The Illusion could not be understood.
The intellect was stunted, it could not reach beyond reasoning.
The difference between The Divine and The Illusion could not be understood.
Emotions of heart remained less intense and remained entangled in disorders.
The difference between The Divine and The Illusion could not be understood.
I got dragged and dragged in all direction, and found no direction.
The difference between The Divine and The Illusion could not be understood.
Illusion kept me bounded and mind could not disassociate from the illusion.
The difference between The Divine and The Illusion could not be understood.
Experienced many unnerving circumstances, and faced many ups and downs.
The difference between The Divine and The Illusion could not be understood.
Confused by the mystery of Karmas (actions), could not comprehend the Law of Karma.
The difference between The Divine and The Illusion could not be understood.
The mystery of mysteries kept on spreading, and the joy was forgotten.
The difference between The Divine and The Illusion could not be understood.
The mystery of heart is unfolded when the realization dawned upon.
Kaka is explaining our status in respect to the spiritual awareness and growth. We all have incomplete awareness and lack of actual understanding of what is Divine and what is Illusion. Ultimately, it results in lot of confusion and more mysteries of our existence.
To understand the difference, one must have vision beyond obvious, intellect beyond reasoning, emotions beyond pure and actions beyond attachment.
|