Hymn No. 1027 | Date: 15-Oct-1987
કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી
karmō kērī ghaṁṭī dalatī rahī, prārabdhanō lōṭa karatī rahī
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1987-10-15
1987-10-15
1987-10-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12516
કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી
કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી
સર્વે કર્મો ઓરતી રહી, પ્રારબ્ધને તો ઘડતી રહી
કર્મનો દાણો-દાણો દળતી રહી, દાણો એક ના છોડી
લોટની તો લહાણી કરી, અલિપ્ત બની ફરતી રહી
નાના-મોટા દાણેદાણા, સર્વને પીસતી રહી
દળી-દળી લોટ વિધાતાના હાથમાં દેતી રહી
ના છૂટે એક ભી દાણો, સર્વનો લોટ કરતી રહી
લોટે-લોટે ઘાટ ઘડી, જગમાં સહુને મોકલતી રહી
પડ છે તો મજબૂત એના, વરસોવરસ ફરતી રહી
સૃષ્ટિ સર્જનથી આજ સુધી, એ તો સદા ફરતી રહી
પહોંચ્યા દાણા પ્રભુ પાસે, એને તો એ દળી રહી
કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karmō kērī ghaṁṭī dalatī rahī, prārabdhanō lōṭa karatī rahī
sarvē karmō ōratī rahī, prārabdhanē tō ghaḍatī rahī
karmanō dāṇō-dāṇō dalatī rahī, dāṇō ēka nā chōḍī
lōṭanī tō lahāṇī karī, alipta banī pharatī rahī
nānā-mōṭā dāṇēdāṇā, sarvanē pīsatī rahī
dalī-dalī lōṭa vidhātānā hāthamāṁ dētī rahī
nā chūṭē ēka bhī dāṇō, sarvanō lōṭa karatī rahī
lōṭē-lōṭē ghāṭa ghaḍī, jagamāṁ sahunē mōkalatī rahī
paḍa chē tō majabūta ēnā, varasōvarasa pharatī rahī
sr̥ṣṭi sarjanathī āja sudhī, ē tō sadā pharatī rahī
pahōṁcyā dāṇā prabhu pāsē, ēnē tō ē dalī rahī
karmō kērī ghaṁṭī dalatī rahī, prārabdhanō lōṭa karatī rahī
English Explanation |
|
In this Gujarati bhajan, he is shedding light on how our destiny is shaped up.
He is saying...
Divine Mother is the one grinding the grains of karmas (actions) in the mill of karmas (actions), and making the flour of destiny.
She is taking all the karmas (actions) in account, and she is making your destiny.
She is grinding every grain of karmas, not leaving even a single grain.
She is distributing the flour of destiny by staying detached.
She is grinding small and big every kind of grains (actions). And, she is giving the grounded flour to Vidhata (goddess of destiny).
She doesn’t leave even a single grain, she makes flour of every grain.
She is moulding this flour and forms the destiny to send to respective ones.
The grinding stones of her mill are so strong that they have been grinding the grains for ever and ever. Since, the creation of this universe and until today, she is grinding the grains of karmas (actions).
When your grains (actions) reach to Divine Mother, she grinds and makes the flour (your destiny).
Divine Mother is the one grinding the grains of karmas (actions) in the mill of karmas (actions), and makes the flour of destiny.
Kaka is explaining the Law of Karmas (actions) by giving synonyms of grains as our actions and flour as destiny. Our actions are the cause and our destiny is the effects of those actions.
The destiny is pre decided course of events in our life, which is pre decided by our own past actions. Kaka is urging us to do good deeds and shape our destiny for better future. Though we think that destiny is beyond our control, it is indeed in our control. Our own actions are the only contributing factor in determining our destiny and nothing else.
|