Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1048 | Date: 06-Nov-1987
નામે-નામે લાગે નોખા, શક્તિ રૂપે છે સહુ સરખા
Nāmē-nāmē lāgē nōkhā, śakti rūpē chē sahu sarakhā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1048 | Date: 06-Nov-1987

નામે-નામે લાગે નોખા, શક્તિ રૂપે છે સહુ સરખા

  No Audio

nāmē-nāmē lāgē nōkhā, śakti rūpē chē sahu sarakhā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-11-06 1987-11-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12537 નામે-નામે લાગે નોખા, શક્તિ રૂપે છે સહુ સરખા નામે-નામે લાગે નોખા, શક્તિ રૂપે છે સહુ સરખા

રૂપે-રૂપે તો લાગે નોખા, કાર્યરૂપે છે સહુ અનોખા

જરૂરિયાતે જગમાં પ્રગટ્યા, કરી કાર્યો પાછા સિધાવ્યા

અંતર તો એમાં જેણે જોયાં, સદા રહ્યા એ ભરમાયા

નર રૂપે ભી જગમાં આવ્યા, નારી રૂપે ભી પૂજાયા

જગકારણે જગમાં આવ્યા, કરી કાર્યો જગમાંથી ચાલ્યા

દેહરૂપે જ્યાં જગમાં પ્રગટ્યા, દેહ ધર્મ તો એણે પાળ્યા

ભાગ એના એવા ભજવ્યા, જગ સારા જોઈ રહ્યા

શક્તિમાંથી એ પ્રગટ્યા, બુંદે-બુંદે શક્તિ દેખાયા
View Original Increase Font Decrease Font

નામે-નામે લાગે નોખા, શક્તિ રૂપે છે સહુ સરખા

રૂપે-રૂપે તો લાગે નોખા, કાર્યરૂપે છે સહુ અનોખા

જરૂરિયાતે જગમાં પ્રગટ્યા, કરી કાર્યો પાછા સિધાવ્યા

અંતર તો એમાં જેણે જોયાં, સદા રહ્યા એ ભરમાયા

નર રૂપે ભી જગમાં આવ્યા, નારી રૂપે ભી પૂજાયા

જગકારણે જગમાં આવ્યા, કરી કાર્યો જગમાંથી ચાલ્યા

દેહરૂપે જ્યાં જગમાં પ્રગટ્યા, દેહ ધર્મ તો એણે પાળ્યા

ભાગ એના એવા ભજવ્યા, જગ સારા જોઈ રહ્યા

શક્તિમાંથી એ પ્રગટ્યા, બુંદે-બુંદે શક્તિ દેખાયા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nāmē-nāmē lāgē nōkhā, śakti rūpē chē sahu sarakhā

rūpē-rūpē tō lāgē nōkhā, kāryarūpē chē sahu anōkhā

jarūriyātē jagamāṁ pragaṭyā, karī kāryō pāchā sidhāvyā

aṁtara tō ēmāṁ jēṇē jōyāṁ, sadā rahyā ē bharamāyā

nara rūpē bhī jagamāṁ āvyā, nārī rūpē bhī pūjāyā

jagakāraṇē jagamāṁ āvyā, karī kāryō jagamāṁthī cālyā

dēharūpē jyāṁ jagamāṁ pragaṭyā, dēha dharma tō ēṇē pālyā

bhāga ēnā ēvā bhajavyā, jaga sārā jōī rahyā

śaktimāṁthī ē pragaṭyā, buṁdē-buṁdē śakti dēkhāyā
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, he is talking about Incarnations of God.

He is saying...

With different names, manifestations are different, but the energy of all is the same.

With every form, they look different, and their causes are all unique.

With the need of the world, they manifested, and after fulfilling the cause , they went back straight.

Those who saw space in this, they always remained delusional.

They manifested as men and worshipped as women too.

They came to this world for this world, and left after fulfilling the cause.

Wherever they manifested with the body, they followed the function of the body.

They performed that part so well, that the whole world just kept watching.

They manifested out of energy, and they displayed this energy in every pore.

Kaka is explaining about The Incarnations of God in this world in different forms. God descended in different forms for the different needs of this world at the time, and performed their task to the astonishment of the people and went back straight after the fulfilment of the cause.
Scan Image

Gujarati Bhajan no. 1048 by Satguru Devendra Ghia - Kaka
First...104810491050...Last