Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1126 | Date: 08-Jan-1988
દૂર-દૂર ક્ષિતિજે પણ દેખાયે ના કોઈ કિનારો
Dūra-dūra kṣitijē paṇa dēkhāyē nā kōī kinārō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1126 | Date: 08-Jan-1988

દૂર-દૂર ક્ષિતિજે પણ દેખાયે ના કોઈ કિનારો

  No Audio

dūra-dūra kṣitijē paṇa dēkhāyē nā kōī kinārō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-01-08 1988-01-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12615 દૂર-દૂર ક્ષિતિજે પણ દેખાયે ના કોઈ કિનારો દૂર-દૂર ક્ષિતિજે પણ દેખાયે ના કોઈ કિનારો

અંધકાર ઘેર્યા એવા દિનમાં પણ ‘મા’ દેજે પ્રકાશ તારો

ઊંડે-ઊંડે ઊતરતો જાઉં જળમાં, ના મળે ત્યાં કોઈ સહારો

આધાર ત્યાં તો તું એક જ હતો, વિશ્વાસ છે એમાં મારો

લાગે ભૂખ કડકડતી પેટમાં, મળે ના જ્યાં અન્નનો દાણો

ના રાખીશ ત્યારે પણ ભૂખ્યા, વિશ્વાસ છે એમાં તો મારો

સાથ તો છૂટતા રહે સહુના જગમાં, છૂટે ન સાથ એક તારો

સાથની આશા રાખી છે એક તારી, વિશ્વાસ છે એમાં તો મારો

અરજ તો સહુ કરતું રહે, કરજે એમાં, એક મારો વધારો

કરતા સહાય તું હટી ન જાશે, વિશ્વાસ છે એમાં તો મારો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dūra-dūra kṣitijē paṇa dēkhāyē nā kōī kinārō

aṁdhakāra ghēryā ēvā dinamāṁ paṇa ‘mā' dējē prakāśa tārō

ūṁḍē-ūṁḍē ūtaratō jāuṁ jalamāṁ, nā malē tyāṁ kōī sahārō

ādhāra tyāṁ tō tuṁ ēka ja hatō, viśvāsa chē ēmāṁ mārō

lāgē bhūkha kaḍakaḍatī pēṭamāṁ, malē nā jyāṁ annanō dāṇō

nā rākhīśa tyārē paṇa bhūkhyā, viśvāsa chē ēmāṁ tō mārō

sātha tō chūṭatā rahē sahunā jagamāṁ, chūṭē na sātha ēka tārō

sāthanī āśā rākhī chē ēka tārī, viśvāsa chē ēmāṁ tō mārō

araja tō sahu karatuṁ rahē, karajē ēmāṁ, ēka mārō vadhārō

karatā sahāya tuṁ haṭī na jāśē, viśvāsa chē ēmāṁ tō mārō
English Explanation Increase Font Decrease Font

In this Gujarati devotional bhajan,

He is praying...

Far far away, at the horizon also, a shore cannot be seen ,

Such darkness has spread even in the daylight, O Divine Mother, please guide me with your light.

I go deeper and deeper in the water and fail to find any support,

You are the only support, O Divine Mother, that is the utmost faith of mine.

When hunger strikes and cannot find a morsel of grains,

You will not keep me hungry, O Divine Mother, that is the utmost faith of mine.

The companionship of many is lost in this world, only your companionship is never lost,

I have expectations of only your companionship, that is the utmost faith of mine.

Everyone keep requesting you, please add one more request of mine, and at the time of help, you will not leave me, that is the utmost faith of mine.

Kaka is expressing his utmost faith in Divine Mother. He is expressing his complete surrender to Divine Mother. He is illuminating us that Divine Mother is the only one to always give support, She is the only one to be with us forever and she is only only one to take care of us always.
Scan Image

Gujarati Bhajan no. 1126 by Satguru Devendra Ghia - Kaka
First...112611271128...Last