1988-01-25
1988-01-25
1988-01-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12635
ભૂખ્યાને અન્ન ગમે, તરસ્યાને પાણી ગમે
ભૂખ્યાને અન્ન ગમે, તરસ્યાને પાણી ગમે
‘મા’ ને તો સદાય, ‘મા’ ના બાળ ગમે
રાજવીને રાજ ગમે, ત્યાગીને ત્યાગ ગમે - ‘મા’ ને...
જ્ઞાનીને જ્ઞાન ગમે, ધ્યાનીને ધ્યાન ગમે - ‘મા’ ને...
લડવૈયાને રણમેદાન ગમે, ભોગીને ભોગ ગમે - ‘મા’ ને...
તપસ્વીને તપ ગમે, ભક્તોને ભક્તિ ગમે - ‘મા’ ને...
લોભીને લોભ ગમે, દાનીને દાન ગમે - ‘મા’ ને...
નેતાને મંચ ગમે, અભિનેતાને તાળી ગમે - ‘મા’ ને...
કામીને કામ ગમે, નારીને અલંકાર ગમે - ‘મા’ ને...
ટાઢમાં તો તાપ ગમે, તાપમાં તો છાંયડો ગમે - ‘મા’ ને...
મૂંઝાયેલાને મારગ ગમે, ડૂબતાને નાવ ગમે - ‘મા’ ને...
માનવીમાં રહ્યું છે બધું, ન જાણે ક્યારે શું નું શું ગમે - ‘મા’ ને...
https://www.youtube.com/watch?v=SpsGINy2C6E
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભૂખ્યાને અન્ન ગમે, તરસ્યાને પાણી ગમે
‘મા’ ને તો સદાય, ‘મા’ ના બાળ ગમે
રાજવીને રાજ ગમે, ત્યાગીને ત્યાગ ગમે - ‘મા’ ને...
જ્ઞાનીને જ્ઞાન ગમે, ધ્યાનીને ધ્યાન ગમે - ‘મા’ ને...
લડવૈયાને રણમેદાન ગમે, ભોગીને ભોગ ગમે - ‘મા’ ને...
તપસ્વીને તપ ગમે, ભક્તોને ભક્તિ ગમે - ‘મા’ ને...
લોભીને લોભ ગમે, દાનીને દાન ગમે - ‘મા’ ને...
નેતાને મંચ ગમે, અભિનેતાને તાળી ગમે - ‘મા’ ને...
કામીને કામ ગમે, નારીને અલંકાર ગમે - ‘મા’ ને...
ટાઢમાં તો તાપ ગમે, તાપમાં તો છાંયડો ગમે - ‘મા’ ને...
મૂંઝાયેલાને મારગ ગમે, ડૂબતાને નાવ ગમે - ‘મા’ ને...
માનવીમાં રહ્યું છે બધું, ન જાણે ક્યારે શું નું શું ગમે - ‘મા’ ને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūkhyānē anna gamē, tarasyānē pāṇī gamē
‘mā' nē tō sadāya, ‘mā' nā bāla gamē
rājavīnē rāja gamē, tyāgīnē tyāga gamē - ‘mā' nē...
jñānīnē jñāna gamē, dhyānīnē dhyāna gamē - ‘mā' nē...
laḍavaiyānē raṇamēdāna gamē, bhōgīnē bhōga gamē - ‘mā' nē...
tapasvīnē tapa gamē, bhaktōnē bhakti gamē - ‘mā' nē...
lōbhīnē lōbha gamē, dānīnē dāna gamē - ‘mā' nē...
nētānē maṁca gamē, abhinētānē tālī gamē - ‘mā' nē...
kāmīnē kāma gamē, nārīnē alaṁkāra gamē - ‘mā' nē...
ṭāḍhamāṁ tō tāpa gamē, tāpamāṁ tō chāṁyaḍō gamē - ‘mā' nē...
mūṁjhāyēlānē māraga gamē, ḍūbatānē nāva gamē - ‘mā' nē...
mānavīmāṁ rahyuṁ chē badhuṁ, na jāṇē kyārē śuṁ nuṁ śuṁ gamē - ‘mā' nē...
English Explanation |
|
In this Gujarati bhajan,
He is saying...
A hungry cares for food, and a thirsty cares for water.
Divine Mother always cares for her children.
A royal cares for his kingdom, and a renouncer cares for his detachment.
A scholar cares for knowledge, and meditator cares for his meditation.
A fighter cares for his battlefield, and a pleasure seeker cares for his pleasure.
An ascetic cares for his penance, and a devotee cares for his devotion.
A greedy cares for his greed, and a benefactor cares for his charity.
A leader cares for his stage, and an actor cares for applause.
A lustful person cares for his lust, and a woman cares for her ornaments.
In the cold, one cares for heat, and in the heat, one cares for a shade.
A confused cares for direction, and a drowning person cares for a boat.
Everything is needed by the human, no one knows when what will be liked and cared about.
Kaka is explaining that our desires, wants and needs keep changing all the time as per our own fancies and juggling thoughts and our own character. A human nature is such that he is always in fancy of something or the other. Our inherent qualities are so deep rooted that we get drawn by them without realization. Kaka is urging us to develop self control, self restraint and self discipline to actually have a fulfilling life.
|