Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1148 | Date: 27-Jan-1988
ટાઢમાં થરથરી ઊઠે, તાપમાં અકળાઈ ઊઠે
Ṭāḍhamāṁ tharatharī ūṭhē, tāpamāṁ akalāī ūṭhē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)



Hymn No. 1148 | Date: 27-Jan-1988

ટાઢમાં થરથરી ઊઠે, તાપમાં અકળાઈ ઊઠે

  Audio

ṭāḍhamāṁ tharatharī ūṭhē, tāpamāṁ akalāī ūṭhē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1988-01-27 1988-01-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12637 ટાઢમાં થરથરી ઊઠે, તાપમાં અકળાઈ ઊઠે ટાઢમાં થરથરી ઊઠે, તાપમાં અકળાઈ ઊઠે

વર્ષામાં જો ઘ્રૂજી ઊઠે, કેમ જીવન તું જીવશે

દુઃખમાં અકળાઈ જાશે, સુખમાં ફુલાઈ જાશે

નિરાશાએ બની હતાશ, કેમ જીવન તું જીવશે

ક્રોધમાં જલી ઊઠે, લોભમાં તણાઈ જાશે

લાલચે લલચાઈ જાશે, કેમ જીવન તું જીવશે

માયામાં ડૂબતો રહે, બૂમ તો પાડતો રહે

આળસ તો ના ખંખેરે, કેમ જીવન તું જીવશે

દર્દ દિલમાં જાગશે, ઉપાય તો નવ થાશે

ભાર તો વધતો જાશે, કેમ જીવન તું જીવશે

ડગલે-ડગલે આફત આવશે, હિંમત જો તૂટશે

શ્રદ્ધા જો સરી જશે, કેમ જીવન તું જીવશે

મારું-તારું જો વધશે, હદબાર જો એ થશે

પ્રગતિ સદા એ રૂંધશે, કેમ જીવન તું જીવશે

જીવન શુદ્ધ જો બનશે, અંકુર પ્રેમનો ન ફૂટશે

જીવન અસહ્ય બનશે, કેમ જીવન તું જીવશે
https://www.youtube.com/watch?v=gzSIy3VF65M
View Original Increase Font Decrease Font


ટાઢમાં થરથરી ઊઠે, તાપમાં અકળાઈ ઊઠે

વર્ષામાં જો ઘ્રૂજી ઊઠે, કેમ જીવન તું જીવશે

દુઃખમાં અકળાઈ જાશે, સુખમાં ફુલાઈ જાશે

નિરાશાએ બની હતાશ, કેમ જીવન તું જીવશે

ક્રોધમાં જલી ઊઠે, લોભમાં તણાઈ જાશે

લાલચે લલચાઈ જાશે, કેમ જીવન તું જીવશે

માયામાં ડૂબતો રહે, બૂમ તો પાડતો રહે

આળસ તો ના ખંખેરે, કેમ જીવન તું જીવશે

દર્દ દિલમાં જાગશે, ઉપાય તો નવ થાશે

ભાર તો વધતો જાશે, કેમ જીવન તું જીવશે

ડગલે-ડગલે આફત આવશે, હિંમત જો તૂટશે

શ્રદ્ધા જો સરી જશે, કેમ જીવન તું જીવશે

મારું-તારું જો વધશે, હદબાર જો એ થશે

પ્રગતિ સદા એ રૂંધશે, કેમ જીવન તું જીવશે

જીવન શુદ્ધ જો બનશે, અંકુર પ્રેમનો ન ફૂટશે

જીવન અસહ્ય બનશે, કેમ જીવન તું જીવશે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ṭāḍhamāṁ tharatharī ūṭhē, tāpamāṁ akalāī ūṭhē

varṣāmāṁ jō ghrūjī ūṭhē, kēma jīvana tuṁ jīvaśē

duḥkhamāṁ akalāī jāśē, sukhamāṁ phulāī jāśē

nirāśāē banī hatāśa, kēma jīvana tuṁ jīvaśē

krōdhamāṁ jalī ūṭhē, lōbhamāṁ taṇāī jāśē

lālacē lalacāī jāśē, kēma jīvana tuṁ jīvaśē

māyāmāṁ ḍūbatō rahē, būma tō pāḍatō rahē

ālasa tō nā khaṁkhērē, kēma jīvana tuṁ jīvaśē

darda dilamāṁ jāgaśē, upāya tō nava thāśē

bhāra tō vadhatō jāśē, kēma jīvana tuṁ jīvaśē

ḍagalē-ḍagalē āphata āvaśē, hiṁmata jō tūṭaśē

śraddhā jō sarī jaśē, kēma jīvana tuṁ jīvaśē

māruṁ-tāruṁ jō vadhaśē, hadabāra jō ē thaśē

pragati sadā ē rūṁdhaśē, kēma jīvana tuṁ jīvaśē

jīvana śuddha jō banaśē, aṁkura prēmanō na phūṭaśē

jīvana asahya banaśē, kēma jīvana tuṁ jīvaśē
English Explanation: Increase Font Decrease Font


Explanation 1:

In cold weather you shiver, in heat you get frustrated, in rains you tremble, how will you live your life?

In suffering you will get frustrated, in happiness you will be gloat, in failures you will get depressed, how will you live your life like this?

In anger you will burn, in greed you will drown, in temptations you will be tempted, how will you live your life like this?

In maya you will drown, still you will shout for help, you cannot shake off laziness, how will you live your life like this?

Pain will arise in the heart and you will not get a solution for it.

Every step there will be an obstacle, and if you lose your strength and if faith will go away then how will you live your life like this?

If you keep on increasing the feeling of yours and mine and if it crosses the limit, then it will crush the progress, how will you live your life like this?

If life will become pure, then the sprouts of love will erupt, life will be unbelievable, how will you live your life?

Explanation 2:

In this Gujarati bhajan,

He is saying...

In the cold, you tremble, and in the heat, you get uneasy.

In the rain, you shiver. How will you live your life?

In the grief, you are frustrated, and in the happiness, you gloat.

In disappointments, you are disheartened. How will you live your life?

In the anger, you start burning, and in the greed, you get drawn.

In the temptations, you get tempted, how will you live your life?

Pain will rise in the heart, there will be no remedy then,

The burden will keep increasing. How will you live your life?

In every step, problems will come, if your courage is broken,

And if your faith drops, then how will you live your life?

If Yours and Mine (possessiveness) increases, and if it goes out of the limits,

Then, it will hinder your progress, how will you live your life?

If living becomes pure, and if the love doesn’t blossom,

Then life will become unbearable, how will you live your life?

Kaka is explaining about the way of living life. Life can be lived both ways, either positively or negatively. Kaka is urging us to live a life of fulfillment by changing our perception to positivity. Focus on love, faith, and blessings rather than frustrations, disappointments, and anger. Because such negativity will bring a lot of pain and we will not be able to bear the burden of this pain. Kaka is teaching us to live a life of balance and to become nonreactive to situations in life.
Scan Image

Gujarati Bhajan no. 1148 by Satguru Devendra Ghia - Kaka

First...114711481149...Last