Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1165 | Date: 11-Feb-1988
શું કરવું, શું ના કરવું, સૂઝતું નથી મુજને માડી
Śuṁ karavuṁ, śuṁ nā karavuṁ, sūjhatuṁ nathī mujanē māḍī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 1165 | Date: 11-Feb-1988

શું કરવું, શું ના કરવું, સૂઝતું નથી મુજને માડી

  Audio

śuṁ karavuṁ, śuṁ nā karavuṁ, sūjhatuṁ nathī mujanē māḍī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1988-02-11 1988-02-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12654 શું કરવું, શું ના કરવું, સૂઝતું નથી મુજને માડી શું કરવું, શું ના કરવું, સૂઝતું નથી મુજને માડી

   મતિ તો મારી ગઈ છે મૂંઝાઈ

ના સૂઝે કોઈ દિશા સાચી, દિશાશૂન્ય બન્યો છું માડી - મતિ...

અણી વખતે ના કરી શકું નિર્ણય, નિર્ણયશક્તિ દેજે માડી-મતિ...

સ્થાયી લાભ છે શેમાં, ક્ષણિક લાભે જાઉં લોભાઈ માડી - મતિ...

સંસારપ્રેમના વિષ ના સમજાયે, રહું સદા પીને એ માડી -મતિ...

સંસારસુખે દોડી રહ્યો, સાચું સુખ ગયું છે વિસરાઈ માડી-મતિ...

દોડી-દોડી મન પાછળ, શક્તિ તો ગઈ છે હણાઈ માડી - મતિ...

ક્યારે કેમ વરતવું ના સમજાયે, આવેગે રહ્યો છું તણાઈ માડી - મતિ...

સાચો સાથી જગમાં શોધું, ના મળે જગમાં માડી - મતિ...

કૃપા કરજે એવી તારી માડી, મતિ દેજે મને સુઝાડી - મતિ...
https://www.youtube.com/watch?v=u53znKr2ans
View Original Increase Font Decrease Font

શું કરવું, શું ના કરવું, સૂઝતું નથી મુજને માડી

   મતિ તો મારી ગઈ છે મૂંઝાઈ

ના સૂઝે કોઈ દિશા સાચી, દિશાશૂન્ય બન્યો છું માડી - મતિ...

અણી વખતે ના કરી શકું નિર્ણય, નિર્ણયશક્તિ દેજે માડી-મતિ...

સ્થાયી લાભ છે શેમાં, ક્ષણિક લાભે જાઉં લોભાઈ માડી - મતિ...

સંસારપ્રેમના વિષ ના સમજાયે, રહું સદા પીને એ માડી -મતિ...

સંસારસુખે દોડી રહ્યો, સાચું સુખ ગયું છે વિસરાઈ માડી-મતિ...

દોડી-દોડી મન પાછળ, શક્તિ તો ગઈ છે હણાઈ માડી - મતિ...

ક્યારે કેમ વરતવું ના સમજાયે, આવેગે રહ્યો છું તણાઈ માડી - મતિ...

સાચો સાથી જગમાં શોધું, ના મળે જગમાં માડી - મતિ...

કૃપા કરજે એવી તારી માડી, મતિ દેજે મને સુઝાડી - મતિ...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṁ karavuṁ, śuṁ nā karavuṁ, sūjhatuṁ nathī mujanē māḍī

   mati tō mārī gaī chē mūṁjhāī

nā sūjhē kōī diśā sācī, diśāśūnya banyō chuṁ māḍī - mati...

aṇī vakhatē nā karī śakuṁ nirṇaya, nirṇayaśakti dējē māḍī-mati...

sthāyī lābha chē śēmāṁ, kṣaṇika lābhē jāuṁ lōbhāī māḍī - mati...

saṁsāraprēmanā viṣa nā samajāyē, rahuṁ sadā pīnē ē māḍī -mati...

saṁsārasukhē dōḍī rahyō, sācuṁ sukha gayuṁ chē visarāī māḍī-mati...

dōḍī-dōḍī mana pāchala, śakti tō gaī chē haṇāī māḍī - mati...

kyārē kēma varatavuṁ nā samajāyē, āvēgē rahyō chuṁ taṇāī māḍī - mati...

sācō sāthī jagamāṁ śōdhuṁ, nā malē jagamāṁ māḍī - mati...

kr̥pā karajē ēvī tārī māḍī, mati dējē manē sujhāḍī - mati...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan,

He is saying...

What to do, and what not to do,

I cannot figure out, O Divine Mother.

My mind is just so confused.

I cannot think of the correct direction, I have become directionless, O Divine Mother.

My mind is just so confused.

At the crucial times, I cannot make decisions, please give me power to make decisions, O Divine Mother.

My mind is just so confused.

Where there is true benefit, instead I get drawn towards temporary benefit, O Divine Mother.

My mind is just so confused.

I cannot understand the poison of worldly love, I remain indulged only in such love, O Divine Mother.

My mind is just so confused.

I have been running behind worldly happiness, I have forgotten about the true happiness, O Divine Mother.

My mind is just so confused.

Running after my own wandering mind, all my energy is consumed, O Divine Mother.

My mind is just so confused.

I can understand how and when to behave, I get drifted by my impulses, O Divine Mother.

My mind is just so confused.

I am searching for true companion, which I cannot find in this world, O Divine Mother.

My mind is just so confused.

Please shower such grace upon me, that my mind finds the true direction, O Divine Mother.

My mind is just so confused.

In this prayer bhajan, Kaka is actually stating the state of mind of all of us, the confused spiritual aspirants. We are all directionless spiritual seekers looking for true love, true companionship, true happiness in this world and worldly relationships, instead of looking in the direction of Divine. Kaka is praying on behalf of us to Divine to shower grace upon us that we find true direction towards true love, towards ultimate bliss towards the feet of The Divine.
Scan Image

Gujarati Bhajan no. 1165 by Satguru Devendra Ghia - Kaka

First...116511661167...Last