Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1191 | Date: 02-Mar-1988
આવે સહુ તો તારે દ્વારે, માગે કંઈ ને કંઈ તારી પાસે માડી
Āvē sahu tō tārē dvārē, māgē kaṁī nē kaṁī tārī pāsē māḍī

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 1191 | Date: 02-Mar-1988

આવે સહુ તો તારે દ્વારે, માગે કંઈ ને કંઈ તારી પાસે માડી

  No Audio

āvē sahu tō tārē dvārē, māgē kaṁī nē kaṁī tārī pāsē māḍī

મા, ભગવાન (Almighty Mother, God)

1988-03-02 1988-03-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12680 આવે સહુ તો તારે દ્વારે, માગે કંઈ ને કંઈ તારી પાસે માડી આવે સહુ તો તારે દ્વારે, માગે કંઈ ને કંઈ તારી પાસે માડી

સુખી કોને કહું રે માડી, સુખી કોને ગણું

પીડાયે તો સહુ કોઈ, કોઈ ને કોઈ કારણે

વ્યથા વ્યક્ત કરે માડી તો તારી પાસે - સુખી...

ધરી આશ ભરી હૈયે, આવે સહુ તારી પાસે

કરી પૂરી એ તું તો, ધરે હૈયે વાત તો જ્યારે - સુખી...

ના છોડે લાલસાઓ હૈયે, આવે તારી પાસે

થાકે દોડી-દોડી એ તો જ્યારે, દૃષ્ટિ તારા પર નાખે - સુખી...

ભાસે સુખ એને જ્યારે, ના આવે તારી પાસે

ભ્રમ ભાંગે જ્યારે એનો, ઉદય થાયે ત્યારે - સુખી...

મોહ-અહંકાર ભરી હૈયે, આવે તો તારી પાસે

તું બધું એ તો જાણે, મૌન બેસે તું ત્યારે - સુખી...

ભક્તિ ને ભાવો ભરીને, આવે જે તારી પાસે

રાહ જુએ ન તું ત્યારે, ગળે સદા લગાવે - સુખી...
View Original Increase Font Decrease Font


આવે સહુ તો તારે દ્વારે, માગે કંઈ ને કંઈ તારી પાસે માડી

સુખી કોને કહું રે માડી, સુખી કોને ગણું

પીડાયે તો સહુ કોઈ, કોઈ ને કોઈ કારણે

વ્યથા વ્યક્ત કરે માડી તો તારી પાસે - સુખી...

ધરી આશ ભરી હૈયે, આવે સહુ તારી પાસે

કરી પૂરી એ તું તો, ધરે હૈયે વાત તો જ્યારે - સુખી...

ના છોડે લાલસાઓ હૈયે, આવે તારી પાસે

થાકે દોડી-દોડી એ તો જ્યારે, દૃષ્ટિ તારા પર નાખે - સુખી...

ભાસે સુખ એને જ્યારે, ના આવે તારી પાસે

ભ્રમ ભાંગે જ્યારે એનો, ઉદય થાયે ત્યારે - સુખી...

મોહ-અહંકાર ભરી હૈયે, આવે તો તારી પાસે

તું બધું એ તો જાણે, મૌન બેસે તું ત્યારે - સુખી...

ભક્તિ ને ભાવો ભરીને, આવે જે તારી પાસે

રાહ જુએ ન તું ત્યારે, ગળે સદા લગાવે - સુખી...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvē sahu tō tārē dvārē, māgē kaṁī nē kaṁī tārī pāsē māḍī

sukhī kōnē kahuṁ rē māḍī, sukhī kōnē gaṇuṁ

pīḍāyē tō sahu kōī, kōī nē kōī kāraṇē

vyathā vyakta karē māḍī tō tārī pāsē - sukhī...

dharī āśa bharī haiyē, āvē sahu tārī pāsē

karī pūrī ē tuṁ tō, dharē haiyē vāta tō jyārē - sukhī...

nā chōḍē lālasāō haiyē, āvē tārī pāsē

thākē dōḍī-dōḍī ē tō jyārē, dr̥ṣṭi tārā para nākhē - sukhī...

bhāsē sukha ēnē jyārē, nā āvē tārī pāsē

bhrama bhāṁgē jyārē ēnō, udaya thāyē tyārē - sukhī...

mōha-ahaṁkāra bharī haiyē, āvē tō tārī pāsē

tuṁ badhuṁ ē tō jāṇē, mauna bēsē tuṁ tyārē - sukhī...

bhakti nē bhāvō bharīnē, āvē jē tārī pāsē

rāha juē na tuṁ tyārē, galē sadā lagāvē - sukhī...
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan,

He is saying...

Each and everyone comes to your door, O Divine Mother, asking for something or the other.

Who to consider happy and who to count as happy.

Everyone is suffering because of some or the other reason.

They come to you only to talk about their grief, O Divine Mother.

Holding hopes in their hearts, they all come to you.

And, you fulfil their hopes, only when you feel in your heart.

Not leaving greed from the heart and mind, they come to you.

When they get tired running behind their own greed, then they look in your direction.

When they are happy, then they do not come to you.

When their illusion is broken, then the realization dawns upon.

Holding fancies and ego in their hearts, they come to you.

Knowing everything, you sit in silence then.

Those who come to you with feelings of devotion,

You not wait, you embrace then right away.

Kaka is explaining and shedding light on the fact that all of us, devotees of Divine, pray to Divine asking for only desires and demands to be fulfilled by the Almighty. Kaka is urging us to pray and worship with intense emotions of devotion and love. When we reach out to God, it should be only to feel the Divine connection, and not for fulfilling our wishes and fancies created by us only, in our hearts and mind.
Scan Image

Gujarati Bhajan no. 1191 by Satguru Devendra Ghia - Kaka
First...118911901191...Last