Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1262 | Date: 23-Apr-1988
તારા હેતભર્યા હૈયામાં માડી, સ્થાન થોડું તો દેજે
Tārā hētabharyā haiyāmāṁ māḍī, sthāna thōḍuṁ tō dējē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1262 | Date: 23-Apr-1988

તારા હેતભર્યા હૈયામાં માડી, સ્થાન થોડું તો દેજે

  No Audio

tārā hētabharyā haiyāmāṁ māḍī, sthāna thōḍuṁ tō dējē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-04-23 1988-04-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12751 તારા હેતભર્યા હૈયામાં માડી, સ્થાન થોડું તો દેજે તારા હેતભર્યા હૈયામાં માડી, સ્થાન થોડું તો દેજે

તારા કૃપાના વરસાદના, માડી છાંટણાં એટલાં તો દેજે

તારા ઝાંઝરના રણકારને, માડી તો સાંભળવા દેજે

તારી દયા કેરું પાન માડી, થોડું તો પીવા દેજે

તારી માયામાંથી મનને બહાર કાઢી, તુજમાં જોડવા દેજે

તને હાથોહાથ તો માડી, મીઠાં ભોજન કરાવવા દેજે

તારા સુંદર મુખને રે માડી, હૈયામાં તો વસાવવા દેજે

તારી ભક્તિના ભાવમાં રે માડી, સદા ડૂબવા તો દેજે

તારી આંખમાં રે માડી, તારી કરુણાનાં દર્શન કરવા દેજે

તારો કર્ણમધુર શબ્દ માડી, કાનમાં તો પડવા દેજે

તારા પ્રેમમાં રે માડી, સદા પાગલ તો બનવા દેજે

તારું ધ્યાન ધરતાં રે માડી, જગ સારું તો ભૂલવા દેજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā hētabharyā haiyāmāṁ māḍī, sthāna thōḍuṁ tō dējē

tārā kr̥pānā varasādanā, māḍī chāṁṭaṇāṁ ēṭalāṁ tō dējē

tārā jhāṁjharanā raṇakāranē, māḍī tō sāṁbhalavā dējē

tārī dayā kēruṁ pāna māḍī, thōḍuṁ tō pīvā dējē

tārī māyāmāṁthī mananē bahāra kāḍhī, tujamāṁ jōḍavā dējē

tanē hāthōhātha tō māḍī, mīṭhāṁ bhōjana karāvavā dējē

tārā suṁdara mukhanē rē māḍī, haiyāmāṁ tō vasāvavā dējē

tārī bhaktinā bhāvamāṁ rē māḍī, sadā ḍūbavā tō dējē

tārī āṁkhamāṁ rē māḍī, tārī karuṇānāṁ darśana karavā dējē

tārō karṇamadhura śabda māḍī, kānamāṁ tō paḍavā dējē

tārā prēmamāṁ rē māḍī, sadā pāgala tō banavā dējē

tāruṁ dhyāna dharatāṁ rē māḍī, jaga sāruṁ tō bhūlavā dējē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan, Kakaji is pleading the Divine Mother to sprinkle her love and compassion. He wants to come out from illusions and get fully attached to the Divine Mother.

Kakaji prays

In your heart filled with love, give me a little space in your heart.

Sprinkle the rain of your grace at least, O'Mother.

Let me hear the clang of your anklet, O'Mother.

Let me drink a little kindness, O'Mother.

Remove me out of your illusions, and let me get attached to you.

Let me with my hand, feed you with sweet O'Mother.

Let your beautiful face O'Mother reside in my heart.

Let me drown in your devotion O'Mother.

In your eyes, O'Mother let me see your compassion.

Let your sweet words, fall into my eyes.

In your love O'Mother, let me become mad.

While remembering you O'Mother, let me forget about the whole world.
Scan Image

Gujarati Bhajan no. 1262 by Satguru Devendra Ghia - Kaka
First...126112621263...Last