1988-04-29
1988-04-29
1988-04-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12760
તોલે જીવનના હર વ્યવહાર, રૂપિયા ને પૈસાથી
તોલે જીવનના હર વ્યવહાર, રૂપિયા ને પૈસાથી
એ તોલ-માપ તો કેવાં સમજવાં રે
તોલે એ તો પ્રભુને પણ, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
તોલે એ તો જીવનમાં પ્રેમને ભી, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
ટકાવે જીવનમાં મિત્રતાને, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
તોલે જીવનના સર્વે સંબંધને, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
કરવાં છે દર્શન પ્રભુનાં પણ, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
અભિમાને આળોટે જીવનમાં, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
ટકરાયે સ્વાર્થ તો જીવનમાં, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
ખરીદાય જીવનના એશઆરામ, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
મળે જીવનમાં પત્નીનો પ્યાર, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
તોલે જીવનમાં ધર્મને પણ, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
સમજે જીવનમાં મળે શાંતિ, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
મેળવવો છે જીવનમાં આનંદ, રૂપિયા ને પૈસાથી - એ તોલ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tōlē jīvananā hara vyavahāra, rūpiyā nē paisāthī
ē tōla-māpa tō kēvāṁ samajavāṁ rē
tōlē ē tō prabhunē paṇa, rūpiyā nē paisāthī - ē tōla...
tōlē ē tō jīvanamāṁ prēmanē bhī, rūpiyā nē paisāthī - ē tōla...
ṭakāvē jīvanamāṁ mitratānē, rūpiyā nē paisāthī - ē tōla...
tōlē jīvananā sarvē saṁbaṁdhanē, rūpiyā nē paisāthī - ē tōla...
karavāṁ chē darśana prabhunāṁ paṇa, rūpiyā nē paisāthī - ē tōla...
abhimānē ālōṭē jīvanamāṁ, rūpiyā nē paisāthī - ē tōla...
ṭakarāyē svārtha tō jīvanamāṁ, rūpiyā nē paisāthī - ē tōla...
kharīdāya jīvananā ēśaārāma, rūpiyā nē paisāthī - ē tōla...
malē jīvanamāṁ patnīnō pyāra, rūpiyā nē paisāthī - ē tōla...
tōlē jīvanamāṁ dharmanē paṇa, rūpiyā nē paisāthī - ē tōla...
samajē jīvanamāṁ malē śāṁti, rūpiyā nē paisāthī - ē tōla...
mēlavavō chē jīvanamāṁ ānaṁda, rūpiyā nē paisāthī - ē tōla...
English Explanation |
|
In this Gujarati Bhajan, Kakaji is sharing the influence of money in life which has affected every relations and custom by measuring it with money. People have the notion of achieving happiness with money. Kakaji is clearing all the myths.
Kakaji shares
Each and every custom of life is measured with money.
How to understand about this measurement.
It measures the Almighty too with money.
It measures even love in life, with money.
It tries to sustain friendship in life also with money.
Each and every relationship in life is measured with money.
Even the vision of the Divine is taken by giving money.
Roaming getting lost in pride in life due to money.
Selfishness also collides in life due to money.
The luxury of life is bought by money.
Even the love of a wife, is got in life due to money
Life measures religion too with money.
It is understood by all, to get peace in life with money.
Achieving happiness in life by money.
|