Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5779 | Date: 18-May-1995
છે જગજાહેર જીવનમાં તો જે, નથી કાંઈ છૂંપું એ તો રહેવાનું
Chē jagajāhēra jīvanamāṁ tō jē, nathī kāṁī chūṁpuṁ ē tō rahēvānuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5779 | Date: 18-May-1995

છે જગજાહેર જીવનમાં તો જે, નથી કાંઈ છૂંપું એ તો રહેવાનું

  No Audio

chē jagajāhēra jīvanamāṁ tō jē, nathī kāṁī chūṁpuṁ ē tō rahēvānuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-05-18 1995-05-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1278 છે જગજાહેર જીવનમાં તો જે, નથી કાંઈ છૂંપું એ તો રહેવાનું છે જગજાહેર જીવનમાં તો જે, નથી કાંઈ છૂંપું એ તો રહેવાનું

કરી કરી નાદાનિયત જીવનમાં, જીવનમાં નથી કાંઈ વધુ એ તો ચાલવાનું

કરી કરી ખોટા કામો તો જીવનમાં, પડશે અંતે જીવનમાં એમાં પસ્તાવાનું

કર્યું કર્યું જગમાં ભેગું ઘણું ઘણું, નથી કાંઈ સાથે એ તો આવવાનું

કરશે સત્તાધીશો ભલે આચરણો ખોટા, નથી જલદી કોઈ એને બોલવાનું

સહન કરી કરી થાકશે જીવનમાં જ્યાં, નથી ચૂપ ત્યારે તો કોઈ રહેવાનું

નથી યાદશક્તિ જીવનમાં સહુની ઝાઝી, ધીરે ધીરે સહુ કોઈ તો ભૂલવાનું

કરી કરી શક્તિ વિનાનો સામનો જીવનમાં, જીવનમાં નથી કાંઈ એમાં વળવાનું

રચ્યા-પચ્યા છે સહુ સહુના સ્વાર્થમાં, નથી કોઈને કાંઈ એમાં કહી શકવાનું

વધાશે ના જીવનમાં તો આગળ, મનમાં જોર જયાં શંકાનું જો વધવાનું

એકવારમાં ના સમજશે જે, સમજાવવામાં જીવનમાં એને નથી કાંઈ વળવાનું

શ્વાસ છે જીવનમાં જ્યાં, છે બાકી કર્મ જીવનમાં જ્યાં, પડશે જગમાં ત્યાં જીવવાનું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jagajāhēra jīvanamāṁ tō jē, nathī kāṁī chūṁpuṁ ē tō rahēvānuṁ

karī karī nādāniyata jīvanamāṁ, jīvanamāṁ nathī kāṁī vadhu ē tō cālavānuṁ

karī karī khōṭā kāmō tō jīvanamāṁ, paḍaśē aṁtē jīvanamāṁ ēmāṁ pastāvānuṁ

karyuṁ karyuṁ jagamāṁ bhēguṁ ghaṇuṁ ghaṇuṁ, nathī kāṁī sāthē ē tō āvavānuṁ

karaśē sattādhīśō bhalē ācaraṇō khōṭā, nathī jaladī kōī ēnē bōlavānuṁ

sahana karī karī thākaśē jīvanamāṁ jyāṁ, nathī cūpa tyārē tō kōī rahēvānuṁ

nathī yādaśakti jīvanamāṁ sahunī jhājhī, dhīrē dhīrē sahu kōī tō bhūlavānuṁ

karī karī śakti vinānō sāmanō jīvanamāṁ, jīvanamāṁ nathī kāṁī ēmāṁ valavānuṁ

racyā-pacyā chē sahu sahunā svārthamāṁ, nathī kōīnē kāṁī ēmāṁ kahī śakavānuṁ

vadhāśē nā jīvanamāṁ tō āgala, manamāṁ jōra jayāṁ śaṁkānuṁ jō vadhavānuṁ

ēkavāramāṁ nā samajaśē jē, samajāvavāmāṁ jīvanamāṁ ēnē nathī kāṁī valavānuṁ

śvāsa chē jīvanamāṁ jyāṁ, chē bākī karma jīvanamāṁ jyāṁ, paḍaśē jagamāṁ tyāṁ jīvavānuṁ
Scan Image

Gujarati Bhajan no. 5779 by Satguru Devendra Ghia - Kaka
First...577657775778...Last