Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1304 | Date: 24-May-1988
નદી-સરોવરમાંથી નીર પમાય, ખડકમાંથી પથ્થર પમાય
Nadī-sarōvaramāṁthī nīra pamāya, khaḍakamāṁthī paththara pamāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1304 | Date: 24-May-1988

નદી-સરોવરમાંથી નીર પમાય, ખડકમાંથી પથ્થર પમાય

  No Audio

nadī-sarōvaramāṁthī nīra pamāya, khaḍakamāṁthī paththara pamāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-05-24 1988-05-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12793 નદી-સરોવરમાંથી નીર પમાય, ખડકમાંથી પથ્થર પમાય નદી-સરોવરમાંથી નીર પમાય, ખડકમાંથી પથ્થર પમાય

વાદળમાંથી તો વર્ષા પમાય, જીવન તો પ્રભુમાંથી પમાય

સૂર્યમાંથી તેજ પમાય, ચંદ્રમાંથી શીતળતા પમાય

વાયુમાંથી શ્વાસ પમાય, જીવન તો પ્રભુમાંથી પમાય

અગ્નિમાંથી ગરમી પમાય, ધરતીમાંથી અન્ન પમાય

સાગરમાંથી મોતી પમાય, જીવન તો પ્રભુમાંથી પમાય

ઝાડપાનમાંથી ફળફૂલ પમાય, ઓસડિયાંમાંથી દવા પમાય

ઘટામાંથી છાંયડો પમાય, જીવન તો પ્રભુમાંથી પમાય

ભક્તિમાંથી ભાવ પમાય, સ્થિર મનથી શાંતિ પમાય

શાસ્ત્રોમાંથી જ્ઞાન પમાય, જીવન તો પ્રભુમાંથી પમાય

શૂરવીર પાસેથી શૌર્ય પમાય, કાયર પાસેથી ડર પમાય

ધૈર્યવાન પાસેથી ધીરજ પમાય, જીવન તો પ્રભુમાંથી પમાય

સંત પાસેથી આશીર્વાદ પમાય, શઠ પાસેથી લાત પમાય

ભક્ત પાસેથી ભક્તિ પમાય, જીવન તો પ્રભુમાંથી પમાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nadī-sarōvaramāṁthī nīra pamāya, khaḍakamāṁthī paththara pamāya

vādalamāṁthī tō varṣā pamāya, jīvana tō prabhumāṁthī pamāya

sūryamāṁthī tēja pamāya, caṁdramāṁthī śītalatā pamāya

vāyumāṁthī śvāsa pamāya, jīvana tō prabhumāṁthī pamāya

agnimāṁthī garamī pamāya, dharatīmāṁthī anna pamāya

sāgaramāṁthī mōtī pamāya, jīvana tō prabhumāṁthī pamāya

jhāḍapānamāṁthī phalaphūla pamāya, ōsaḍiyāṁmāṁthī davā pamāya

ghaṭāmāṁthī chāṁyaḍō pamāya, jīvana tō prabhumāṁthī pamāya

bhaktimāṁthī bhāva pamāya, sthira manathī śāṁti pamāya

śāstrōmāṁthī jñāna pamāya, jīvana tō prabhumāṁthī pamāya

śūravīra pāsēthī śaurya pamāya, kāyara pāsēthī ḍara pamāya

dhairyavāna pāsēthī dhīraja pamāya, jīvana tō prabhumāṁthī pamāya

saṁta pāsēthī āśīrvāda pamāya, śaṭha pāsēthī lāta pamāya

bhakta pāsēthī bhakti pamāya, jīvana tō prabhumāṁthī pamāya
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is revealing the truth about various things which are derived from their origin and their importance. He has given various illustrations too to understand it.The biggest example is of we as humans, As a human beings life is derived from the Divine.

Kakaji reveals

From the river and lake we get water, and from the cliff we get stone.

From the clouds the rain is received, and life is derived from the Lord.

Frim the sun you obtain brightness and from the moon you obtain coldness.

From the air you receive breath, but life is always derived from the Lord.

From fire heat is derived and from the earth food is derived.

Pearls are obtained from the sea, but life is always derived from the Lord.

Fruits are obtained from the trees & shrubs.

From the courtyard medicines are obtained.

Shade is received from the dark clouds, but life is always derived from the Lord.

From devotion comes the emotions and from stable mind you get peace.

From the scriptures, knowledge is derived, but life is always derived from the Lord.

Heroism comes from heroes, and from a coward just fear is obtained.

From the patient person, patience is obtained.

But life is always derived from the Lord.

Blessings are received from the saint, but you get a kick by the deceiver.

Kakaji concludes in the end,

Devotion is obtained from the devotee, but life is always derived from the Lord.

As this whole universe is derived from the Lord.
Scan Image

Gujarati Bhajan no. 1304 by Satguru Devendra Ghia - Kaka
First...130313041305...Last