Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1310 | Date: 30-May-1988
લાજ રાખવાના બહાને લાજ જો તારી લૂંટાય
Lāja rākhavānā bahānē lāja jō tārī lūṁṭāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1310 | Date: 30-May-1988

લાજ રાખવાના બહાને લાજ જો તારી લૂંટાય

  No Audio

lāja rākhavānā bahānē lāja jō tārī lūṁṭāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1988-05-30 1988-05-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12799 લાજ રાખવાના બહાને લાજ જો તારી લૂંટાય લાજ રાખવાના બહાને લાજ જો તારી લૂંટાય

એ લાજ તો રાખી ના ગણાય

મદદ કરવાના નામે જો વેર વાળી જાય

એ મદદ તો કરી ના કહેવાય

વિશ્વાસના નામે જો વિશ્વાસઘાત થાય

એ વિશ્વાસ તો ના કહેવાય

સંયમની દોરી તોડી, લોભ માઝા મૂકી જાય

એ તો સંયમ ના કહેવાય

મિત્રતાના નામે જો દગો થાય

એ મિત્રતા તો ના કહેવાય

ધ્યાનના નામે જો વિચારવમળો રચાય

એ ધ્યાન તો ના કહેવાય

સગાંસંબંધીના નામે જો સ્વાર્થ સધાય

એ સગાંસંબંધી ના કહેવાય

પ્રગતિના નામે જો અધોગતિ થાય

એ પ્રગતિ તો ના કહેવાય

ધ્યાનના નામે જો મન ફરતું રખાય

એ ધ્યાન તો ના કહેવાય

પ્રેમના નામે જો બદલો લેવાય

એ પ્રેમ તો ના કહેવાય
View Original Increase Font Decrease Font


લાજ રાખવાના બહાને લાજ જો તારી લૂંટાય

એ લાજ તો રાખી ના ગણાય

મદદ કરવાના નામે જો વેર વાળી જાય

એ મદદ તો કરી ના કહેવાય

વિશ્વાસના નામે જો વિશ્વાસઘાત થાય

વિશ્વાસ તો ના કહેવાય

સંયમની દોરી તોડી, લોભ માઝા મૂકી જાય

એ તો સંયમ ના કહેવાય

મિત્રતાના નામે જો દગો થાય

એ મિત્રતા તો ના કહેવાય

ધ્યાનના નામે જો વિચારવમળો રચાય

ધ્યાન તો ના કહેવાય

સગાંસંબંધીના નામે જો સ્વાર્થ સધાય

એ સગાંસંબંધી ના કહેવાય

પ્રગતિના નામે જો અધોગતિ થાય

એ પ્રગતિ તો ના કહેવાય

ધ્યાનના નામે જો મન ફરતું રખાય

ધ્યાન તો ના કહેવાય

પ્રેમના નામે જો બદલો લેવાય

પ્રેમ તો ના કહેવાય




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lāja rākhavānā bahānē lāja jō tārī lūṁṭāya

ē lāja tō rākhī nā gaṇāya

madada karavānā nāmē jō vēra vālī jāya

ē madada tō karī nā kahēvāya

viśvāsanā nāmē jō viśvāsaghāta thāya

ē viśvāsa tō nā kahēvāya

saṁyamanī dōrī tōḍī, lōbha mājhā mūkī jāya

ē tō saṁyama nā kahēvāya

mitratānā nāmē jō dagō thāya

ē mitratā tō nā kahēvāya

dhyānanā nāmē jō vicāravamalō racāya

ē dhyāna tō nā kahēvāya

sagāṁsaṁbaṁdhīnā nāmē jō svārtha sadhāya

ē sagāṁsaṁbaṁdhī nā kahēvāya

pragatinā nāmē jō adhōgati thāya

ē pragati tō nā kahēvāya

dhyānanā nāmē jō mana pharatuṁ rakhāya

ē dhyāna tō nā kahēvāya

prēmanā nāmē jō badalō lēvāya

ē prēma tō nā kahēvāya
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan Kakaji is making us understand the approach towards our lives. As quite a many times we pretend to do things which we actually do not mean of it. Kakaji has explained it very nicely with illustrations which has become quite easier to understand.

Kakaji explains

In the pretext of keeping shame if your shame is robbed, then that keeping shame is not considered as shame.

If there is revenge in the name of helping, it is not called helping.

If in the name of faith, breach of trust takes place then it is not called faith.

Breaking the rope of restraint, and letting go of greed is not called being in restraint.

In the name of friendship when betrayal occurs, then it is not called friendship

If in the name of meditation, due to thoughts confusion takes place then it is not meditation.

If in the name of kinship, selfishness prevails then that is not called kinship.

When in the name of progress, degradation happens, then it is not called progress.

When in the name of meditation, the mind keeps on moving then it is not called meditation.

When in the name of love, revenge takes place then it is not called love.

Here Kakaji wants to say that we should be truthful towards whatever we do either taking care of our relations or doing meditation. We need to be truthful to our inner conscience while walking on the path of life.
Scan Image

Gujarati Bhajan no. 1310 by Satguru Devendra Ghia - Kaka
First...130913101311...Last