Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1342 | Date: 24-Jun-1988
કામવાસના તો દેજે ત્યાગી, વિશ્વાસ હૈયેથી દેજે ના ત્યાગી
Kāmavāsanā tō dējē tyāgī, viśvāsa haiyēthī dējē nā tyāgī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1342 | Date: 24-Jun-1988

કામવાસના તો દેજે ત્યાગી, વિશ્વાસ હૈયેથી દેજે ના ત્યાગી

  No Audio

kāmavāsanā tō dējē tyāgī, viśvāsa haiyēthī dējē nā tyāgī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-06-24 1988-06-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12831 કામવાસના તો દેજે ત્યાગી, વિશ્વાસ હૈયેથી દેજે ના ત્યાગી કામવાસના તો દેજે ત્યાગી, વિશ્વાસ હૈયેથી દેજે ના ત્યાગી

પ્રભુદર્શન કાજે તો, સદા પ્રભુનો બનજે તું તો અનુરાગી

કૂડકપટ તો હૈયેથી દેજે કાઢી, જીવનને સરળ દેજે બનાવી

મળે નિરાશા જીવનમાં જ્યારે, દેજે સદા એને તું હટાવી

હોંશભરી હૈયે તો સદા, આળસમાં રહેજે ના તું રાચી

સત્ય બોલી, સત્ય આચરી, સત્ય કાજે કરજે સર્વ તૈયારી

ના કોઈને તું દુઃખ દેજે, બનજે તું સહુનો તો દુઃખભાગી

રાત-દિવસ કરજે યાદ પ્રભુને, દેજે ના તું એને વિસરાવી

અપમાન સહન કરી, પણ બનજે ના તું ક્રોધનો શિકારી

નાના-મોટા સહુમાં વસે હરિ, દેજે ના હૈયેથી આ વિસરાવી
View Original Increase Font Decrease Font

કામવાસના તો દેજે ત્યાગી, વિશ્વાસ હૈયેથી દેજે ના ત્યાગી

પ્રભુદર્શન કાજે તો, સદા પ્રભુનો બનજે તું તો અનુરાગી

કૂડકપટ તો હૈયેથી દેજે કાઢી, જીવનને સરળ દેજે બનાવી

મળે નિરાશા જીવનમાં જ્યારે, દેજે સદા એને તું હટાવી

હોંશભરી હૈયે તો સદા, આળસમાં રહેજે ના તું રાચી

સત્ય બોલી, સત્ય આચરી, સત્ય કાજે કરજે સર્વ તૈયારી

ના કોઈને તું દુઃખ દેજે, બનજે તું સહુનો તો દુઃખભાગી

રાત-દિવસ કરજે યાદ પ્રભુને, દેજે ના તું એને વિસરાવી

અપમાન સહન કરી, પણ બનજે ના તું ક્રોધનો શિકારી

નાના-મોટા સહુમાં વસે હરિ, દેજે ના હૈયેથી આ વિસરાવી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kāmavāsanā tō dējē tyāgī, viśvāsa haiyēthī dējē nā tyāgī

prabhudarśana kājē tō, sadā prabhunō banajē tuṁ tō anurāgī

kūḍakapaṭa tō haiyēthī dējē kāḍhī, jīvananē sarala dējē banāvī

malē nirāśā jīvanamāṁ jyārē, dējē sadā ēnē tuṁ haṭāvī

hōṁśabharī haiyē tō sadā, ālasamāṁ rahējē nā tuṁ rācī

satya bōlī, satya ācarī, satya kājē karajē sarva taiyārī

nā kōīnē tuṁ duḥkha dējē, banajē tuṁ sahunō tō duḥkhabhāgī

rāta-divasa karajē yāda prabhunē, dējē nā tuṁ ēnē visarāvī

apamāna sahana karī, paṇa banajē nā tuṁ krōdhanō śikārī

nānā-mōṭā sahumāṁ vasē hari, dējē nā haiyēthī ā visarāvī
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is showing us to walk on the truth full part towards the Almighty. He is advising us with the do's and don'ts to follow on the path for divinity.

Kakaji says

Remove lust and anger from your heart, but do not remove faith from your heart.

To get the Almighty's vision become a passionate lover then only you can see him.

Remove deception from your heart, and make your life easier.

Whenever you receive despair in life, then always remove it.

Being fully conscious in the heart do not lie lazily.

The most important thing which Kakaji says is Speak the truth, practice the truth, & do all the preparations for truth.

Do not hurt anyone, and try to become their partners in sorrow.

Day and night keep on remembering the Almighty and do not forget it.

Endure all the insults faced, but do not be a victim of anger.

Kakaji concludes

Small or big in each and everyone resides the Divine but do not ever forget it.

Here Kakaji clearly mentions about the omnipresent Almighty present everywhere we only need to work on the right path to achieve it.
Scan Image

Gujarati Bhajan no. 1342 by Satguru Devendra Ghia - Kaka
First...134213431344...Last