1988-06-29
1988-06-29
1988-06-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12841
સંકલ્પ કેરી સૃષ્ટિમાં, માનવ મેળવી શકે સંકલ્પથી બધું
સંકલ્પ કેરી સૃષ્ટિમાં, માનવ મેળવી શકે સંકલ્પથી બધું
મળે ના સંકલ્પથી જ્યારે, સમજો મનડું ત્યારે ફરતું રહ્યું
સંતના સંકલ્પો સિદ્ધ થાતાં, મનડું તો એનું કરે કહ્યું
રાજા, રાય કે રંકનું મસ્તક, એમનાં ચરણે સદા નમ્યું
દેખાયે સંકલ્પે તો બધું, ભુલાયે ભી સંકલ્પે તો બધું
સંકલ્પ ના કરી શકે, જગમાં નથી કોઈ કાર્ય એવું
સંકલ્પ ને મનનો મેળ જ્યાં મળે, પ્રભુએ ત્યાં દોડવું પડ્યું
કર્તા પણ મજબૂર બને જ્યાં, સંકલ્પે માનવ મન મજબૂત બન્યું
આકાર નથી સંકલ્પને, તોય આકાર એ ઘડતું રહ્યું
નિરાકારે પણ આ જગમાં, સાકાર ત્યારે બનવું પડ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁkalpa kērī sr̥ṣṭimāṁ, mānava mēlavī śakē saṁkalpathī badhuṁ
malē nā saṁkalpathī jyārē, samajō manaḍuṁ tyārē pharatuṁ rahyuṁ
saṁtanā saṁkalpō siddha thātāṁ, manaḍuṁ tō ēnuṁ karē kahyuṁ
rājā, rāya kē raṁkanuṁ mastaka, ēmanāṁ caraṇē sadā namyuṁ
dēkhāyē saṁkalpē tō badhuṁ, bhulāyē bhī saṁkalpē tō badhuṁ
saṁkalpa nā karī śakē, jagamāṁ nathī kōī kārya ēvuṁ
saṁkalpa nē mananō mēla jyāṁ malē, prabhuē tyāṁ dōḍavuṁ paḍyuṁ
kartā paṇa majabūra banē jyāṁ, saṁkalpē mānava mana majabūta banyuṁ
ākāra nathī saṁkalpanē, tōya ākāra ē ghaḍatuṁ rahyuṁ
nirākārē paṇa ā jagamāṁ, sākāra tyārē banavuṁ paḍyuṁ
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is talking about resolutions & determinations and the importance and power of it in human life. With resolutions a human can achieve anything in life. The most difficult situations can be resolved by determinations.
Kakaji says
Human made resolutions in the world. So that humans could achieve everything in the world with resolutions.
When the resolutions are not met, then the mind keeps on moving.
When the resolutions of a saint get fulfilled, then the mind says to do it.
So it bows down at the feet of either a king or a beggar.
All the resolutions are seen and seem to be resolved, but all the resolutions are also forgotten.
There is no such job in the world, which cannot be done by a determined mind.
When the mind meets volition, then the Lord comes running towards it.
Further Kakaji explains about the power of volition.
That the doer (God) is compelled by the human mind to come when a human mind is strongly determined.
There is no shape or form of determination, but still as the determination starts growing, it starts forming.
As staying incorporeal in this world, you need to be in realisation in this world.
|