1988-07-16
1988-07-16
1988-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12876
પત્તાંના મહેલ કરતાં તો નાની ઘાસની ઝૂંપડી ભલી
પત્તાંના મહેલ કરતાં તો નાની ઘાસની ઝૂંપડી ભલી
નાના ધક્કાએ, મહેલ પત્તાંનો તો જાશે તૂટી – પત્તાંના…
નાની ઝૂંપડી પણ દેશે, આશરો ને ઠંડક ઘણી – પત્તાંના…
નહીં હોય પાયા જેના ઊંડા, જાશે જલદી એ ડગમગી – પત્તાંના…
લાગશે મહેલ તો ઘણો સુંદર, સુંદરને શું કરવી – પત્તાંના…
રહેવું હોય જો જમીન પર, દેજે મૂળ તો ઊંડાં નાખી – પત્તાંના…
બાંધજે મહેલ, તોફાન ને તાપની તો ગણતરી કરી – પત્તાંના…
તકલાદી મહેલ ને તકલાદી વિચારો, જાશે જલદી તૂટી – પત્તાંના…
પડશે સહેવાં, તોફાન ને તાપ જીવનમાં હરઘડી – પત્તાંના…
પત્તાંનો મહેલ તો કરશે સદા ક્ષણભર રાજી – પત્તાંના…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pattāṁnā mahēla karatāṁ tō nānī ghāsanī jhūṁpaḍī bhalī
nānā dhakkāē, mahēla pattāṁnō tō jāśē tūṭī – pattāṁnā…
nānī jhūṁpaḍī paṇa dēśē, āśarō nē ṭhaṁḍaka ghaṇī – pattāṁnā…
nahīṁ hōya pāyā jēnā ūṁḍā, jāśē jaladī ē ḍagamagī – pattāṁnā…
lāgaśē mahēla tō ghaṇō suṁdara, suṁdaranē śuṁ karavī – pattāṁnā…
rahēvuṁ hōya jō jamīna para, dējē mūla tō ūṁḍāṁ nākhī – pattāṁnā…
bāṁdhajē mahēla, tōphāna nē tāpanī tō gaṇatarī karī – pattāṁnā…
takalādī mahēla nē takalādī vicārō, jāśē jaladī tūṭī – pattāṁnā…
paḍaśē sahēvāṁ, tōphāna nē tāpa jīvanamāṁ haraghaḍī – pattāṁnā…
pattāṁnō mahēla tō karaśē sadā kṣaṇabhara rājī – pattāṁnā…
English Explanation |
|
In this Gujarati bhajan Kaka ji is teaching us the approach towards life. He is also making us understand that you have to be stable in your mind and strong in your determination, to achieve something in this universe which gives you permanent happiness.
Kakaji expounds
Instead of making a palace of cards,
a small hut of grass is better.
With a small push the castle of cards will be destroyed.
The small hut shall give lots of shelter and coolness.
The one who does not have deeper foundation, they shall soon falter.
The palace looks very beautiful but what to do with beauty. The worth of anything cannot be just counted by outer experience.
If you want to stay on land, then you have to dig your roots deep, to be stable.
If you are building the palace of cards, then surely calculate the heat and the storm.
Fragile palace and fragile thoughts shall collapse soon.
You will have to endure the storms and heat in your life.
The palace of cards will always make you happier for a moment .
Here Kakaji is explaining so simply that
anything temporary cannot give you long lasting happiness. You have to make your foundation strong, so that the base of your life is powerful.
|
|