Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1400 | Date: 29-Jul-1988
જોડીને ગોધલા, માંદલા તો રે ગાડીએ
Jōḍīnē gōdhalā, māṁdalā tō rē gāḍīē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1400 | Date: 29-Jul-1988

જોડીને ગોધલા, માંદલા તો રે ગાડીએ

  No Audio

jōḍīnē gōdhalā, māṁdalā tō rē gāḍīē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1988-07-29 1988-07-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12889 જોડીને ગોધલા, માંદલા તો રે ગાડીએ જોડીને ગોધલા, માંદલા તો રે ગાડીએ

   એ સંઘ કાશીએ ક્યારે પહોંચશે

ના કરીને તૈયારી, કે મેળવી જાણકારી રે - એ સંઘ...

ઘડી-ઘડી રોકાતી, ને માર્ગ બદલતી રે - એ સંઘ...

ભરીને ભાર, તાણી ના શકે એટલો રે - એ સંઘ...

અધવચ્ચે થાએ, હાલત ગાડીની બિસમાર રે - એ સંઘ...

ઘૂમી-ઘૂમી અંધકારે, ત્યજીને પ્રકાશ રે - એ સંઘ...

ના હૈયે આવડત કે ઉમંગનો સાથ રે - એ સંઘ...

ઘડીએ-ઘડીએ ગુમાવે ધીરજ ને વિશ્વાસ રે - એ સંઘ...

મેળવ્યા ના હશે, વડીલ સંતો કે પ્રભુના આશિષ રે - એ સંઘ...

હશે જો હિંમતનો અભાવ, કે ભર્યો હશે શંકાનો ભાર રે - એ સંઘ...
View Original Increase Font Decrease Font


જોડીને ગોધલા, માંદલા તો રે ગાડીએ

   એ સંઘ કાશીએ ક્યારે પહોંચશે

ના કરીને તૈયારી, કે મેળવી જાણકારી રે - એ સંઘ...

ઘડી-ઘડી રોકાતી, ને માર્ગ બદલતી રે - એ સંઘ...

ભરીને ભાર, તાણી ના શકે એટલો રે - એ સંઘ...

અધવચ્ચે થાએ, હાલત ગાડીની બિસમાર રે - એ સંઘ...

ઘૂમી-ઘૂમી અંધકારે, ત્યજીને પ્રકાશ રે - એ સંઘ...

ના હૈયે આવડત કે ઉમંગનો સાથ રે - એ સંઘ...

ઘડીએ-ઘડીએ ગુમાવે ધીરજ ને વિશ્વાસ રે - એ સંઘ...

મેળવ્યા ના હશે, વડીલ સંતો કે પ્રભુના આશિષ રે - એ સંઘ...

હશે જો હિંમતનો અભાવ, કે ભર્યો હશે શંકાનો ભાર રે - એ સંઘ...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōḍīnē gōdhalā, māṁdalā tō rē gāḍīē

   ē saṁgha kāśīē kyārē pahōṁcaśē

nā karīnē taiyārī, kē mēlavī jāṇakārī rē - ē saṁgha...

ghaḍī-ghaḍī rōkātī, nē mārga badalatī rē - ē saṁgha...

bharīnē bhāra, tāṇī nā śakē ēṭalō rē - ē saṁgha...

adhavaccē thāē, hālata gāḍīnī bisamāra rē - ē saṁgha...

ghūmī-ghūmī aṁdhakārē, tyajīnē prakāśa rē - ē saṁgha...

nā haiyē āvaḍata kē umaṁganō sātha rē - ē saṁgha...

ghaḍīē-ghaḍīē gumāvē dhīraja nē viśvāsa rē - ē saṁgha...

mēlavyā nā haśē, vaḍīla saṁtō kē prabhunā āśiṣa rē - ē saṁgha...

haśē jō hiṁmatanō abhāva, kē bharyō haśē śaṁkānō bhāra rē - ē saṁgha...
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan Kaka ji is making us understand about life and teaching us to take the right approach towards life. As keeping confusion around we cannot move faster in life. We need to prepare ourselves before moving on the journey of life.

Kaka ji says

Joining all the confusion around the vehicle, it is going so slow

When shall this group reach to Kashi (ancient city of knowledge and wisdom in India).

This group did not prepare or took out any information.

This group is again and again stopping and is changing the path.

Getting fully loaded, it cannot be stretched enough.

In the middle of the journey the condition of the vehicle has totally fallen sick.

This group has roamed about in darkness, abandoning brightness.

Even the heart does not like the company of excitement and happiness.

Kaka ji further concludes

If you couldn't have got the blessings of the divine and great saints.

Then there would be lack of courage and there would have been loads of doubt.

As blessings of the divine and the master helps you to move ahead in life smoothly, and tackle all the adverse conditions of life, and is also asking us to keep ourselves unloaded so that it is easier for us to move.
Scan Image

Gujarati Bhajan no. 1400 by Satguru Devendra Ghia - Kaka
First...139914001401...Last