1988-08-21
1988-08-21
1988-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12927
જગ તો છે લીલા પ્રભુની, લીલા વિના બીજું કાંઈ નથી
જગ તો છે લીલા પ્રભુની, લીલા વિના બીજું કાંઈ નથી
સંકેલાશે એ તો પ્રભુમાં, પ્રભુ વિના બીજું રહેવાનું નથી
મન થકી જગને માન્યું તેં તારું, દેજે છોડી એને તો મનથી
છે પ્રભુ એક શાશ્વત, નાશવંત પાછળ દોડી વળવાનું નથી
લાગે માયા તો સાચી, દેખાયે એ તો સદા ચર્મચક્ષુથી
દર્શન તો પ્રભુનાં જગમાં થાતાં, સદાય તો અંતરચક્ષુથી
વાસનારહિત પ્રભુમાં ભળાશે, વાસનારહિત તો બનવાથી
મુક્તિ મળશે સાચી જગમાં, વાસનાથી મુક્ત બનવાથી
સંતોના જીવન ને મરણમાં દેખાયે શાંતિ, વાસના શાંત થવાથી
પ્રભુ જેમ એ તો પૂજાયા, પ્રભુમય તો બનવાથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જગ તો છે લીલા પ્રભુની, લીલા વિના બીજું કાંઈ નથી
સંકેલાશે એ તો પ્રભુમાં, પ્રભુ વિના બીજું રહેવાનું નથી
મન થકી જગને માન્યું તેં તારું, દેજે છોડી એને તો મનથી
છે પ્રભુ એક શાશ્વત, નાશવંત પાછળ દોડી વળવાનું નથી
લાગે માયા તો સાચી, દેખાયે એ તો સદા ચર્મચક્ષુથી
દર્શન તો પ્રભુનાં જગમાં થાતાં, સદાય તો અંતરચક્ષુથી
વાસનારહિત પ્રભુમાં ભળાશે, વાસનારહિત તો બનવાથી
મુક્તિ મળશે સાચી જગમાં, વાસનાથી મુક્ત બનવાથી
સંતોના જીવન ને મરણમાં દેખાયે શાંતિ, વાસના શાંત થવાથી
પ્રભુ જેમ એ તો પૂજાયા, પ્રભુમય તો બનવાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaga tō chē līlā prabhunī, līlā vinā bījuṁ kāṁī nathī
saṁkēlāśē ē tō prabhumāṁ, prabhu vinā bījuṁ rahēvānuṁ nathī
mana thakī jaganē mānyuṁ tēṁ tāruṁ, dējē chōḍī ēnē tō manathī
chē prabhu ēka śāśvata, nāśavaṁta pāchala dōḍī valavānuṁ nathī
lāgē māyā tō sācī, dēkhāyē ē tō sadā carmacakṣuthī
darśana tō prabhunāṁ jagamāṁ thātāṁ, sadāya tō aṁtaracakṣuthī
vāsanārahita prabhumāṁ bhalāśē, vāsanārahita tō banavāthī
mukti malaśē sācī jagamāṁ, vāsanāthī mukta banavāthī
saṁtōnā jīvana nē maraṇamāṁ dēkhāyē śāṁti, vāsanā śāṁta thavāthī
prabhu jēma ē tō pūjāyā, prabhumaya tō banavāthī
English Explanation |
|
In this Gujarati bhajan, our Guruji, Pujya Kaka is saying…
This world is just a play of the Divine; It is a Divine play and nothing else.
It is ultimately going to fold into the Divine. Nothing is going to stay other than the Divine.
In your mind, you have considered this world as your own, please let go of this world from your mind.
Only The Divine is eternal, running behind mortal things is of no use.
The illusion seems like the truth, but it is seen only with the external eyes.
While the vision of Divine is seen only with the internal eyes (eyes of the soul).
Desire-less Divine can only be attained by becoming desire-less.
The liberation in this world can only be attained by becoming free from desires.
In the life and death of saints, peace is seen, because nothing is desired.
They are also worshipped like God because they have become one with God.
Kaka is explaining that the only truth and the only thing eternal in this mortal world is nothing else, but The Divine.
Kaka is urging us to see the irrelevance and worthlessness of this transient nature of this world and to be anchored in the inner self, to experience the true reality. He is further explaining that the desire itself brings a lot of misery and commotion to the mind. One must become free of desires and only then, one will experience true peace from within.
|