1988-08-26
1988-08-26
1988-08-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12932
થવાનું હશે એ તો, સદાય થાતું રહે છે
થવાનું હશે એ તો, સદાય થાતું રહે છે
પ્રારબ્ધ તો જગમાં સહુએ, એને કહ્યું છે
ન હોય નસીબમાં, કર્મ ખેંચી જે લાવે
પુરષાર્થ જગમાં, સહુ એને તો જાણે છે
નિરંતર હિત અન્યનું, પ્રભુ પાસે જે ચાહે છે
પ્રાર્થના તો જગમાં, એને તો જાણે છે
અન્યને હાનિ કરવા, રાત-દિન ગાળે છે
જગ તો ક્રૂર સદા, એને સંબોધે છે
અન્યને માટે વિચાર બૂરો, હૈયે જે ના ધરે છે
સંત તરીકે જગ સદા, એને પૂજે છે
અન્યના દુઃખે હૈયું, જેનું સદા દ્રવે છે
પ્રેમાળ હૈયું, જગ સદા એને કહે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
થવાનું હશે એ તો, સદાય થાતું રહે છે
પ્રારબ્ધ તો જગમાં સહુએ, એને કહ્યું છે
ન હોય નસીબમાં, કર્મ ખેંચી જે લાવે
પુરષાર્થ જગમાં, સહુ એને તો જાણે છે
નિરંતર હિત અન્યનું, પ્રભુ પાસે જે ચાહે છે
પ્રાર્થના તો જગમાં, એને તો જાણે છે
અન્યને હાનિ કરવા, રાત-દિન ગાળે છે
જગ તો ક્રૂર સદા, એને સંબોધે છે
અન્યને માટે વિચાર બૂરો, હૈયે જે ના ધરે છે
સંત તરીકે જગ સદા, એને પૂજે છે
અન્યના દુઃખે હૈયું, જેનું સદા દ્રવે છે
પ્રેમાળ હૈયું, જગ સદા એને કહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thavānuṁ haśē ē tō, sadāya thātuṁ rahē chē
prārabdha tō jagamāṁ sahuē, ēnē kahyuṁ chē
na hōya nasībamāṁ, karma khēṁcī jē lāvē
puraṣārtha jagamāṁ, sahu ēnē tō jāṇē chē
niraṁtara hita anyanuṁ, prabhu pāsē jē cāhē chē
prārthanā tō jagamāṁ, ēnē tō jāṇē chē
anyanē hāni karavā, rāta-dina gālē chē
jaga tō krūra sadā, ēnē saṁbōdhē chē
anyanē māṭē vicāra būrō, haiyē jē nā dharē chē
saṁta tarīkē jaga sadā, ēnē pūjē chē
anyanā duḥkhē haiyuṁ, jēnuṁ sadā dravē chē
prēmāla haiyuṁ, jaga sadā ēnē kahē chē
English Explanation |
|
In this Gujarati bhajan, our Guruji, Pujya Kakaji is saying…
Whatever is meant to happen, will always happen.
It is known as destiny.
Whatever is not in the destiny, but happens through the actions,
that is known as utmost hard work.
When one prays to God for the interest of others,
that is known as a true prayer.
One who spends all his time trying to hurt someone,
he is known as a cruel person.
One who has no ill feelings towards anyone,
he is worshipped as a saint.
One who feels the pain of someone’s grief,
he is known as a loving heart.
Kaka is briefly explaining about destiny, hard work, and true prayer. He is also explaining about different personalities in this world.
|