Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1444 | Date: 26-Aug-1988
અરે, ઓ સુખને ચાહનારા, સમજજે જરા આ મનમાં
Arē, ō sukhanē cāhanārā, samajajē jarā ā manamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1444 | Date: 26-Aug-1988

અરે, ઓ સુખને ચાહનારા, સમજજે જરા આ મનમાં

  No Audio

arē, ō sukhanē cāhanārā, samajajē jarā ā manamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-08-26 1988-08-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12933 અરે, ઓ સુખને ચાહનારા, સમજજે જરા આ મનમાં અરે, ઓ સુખને ચાહનારા, સમજજે જરા આ મનમાં

દોટ જીવનની વિકારો સાથે, દુઃખને દ્વારે પહોંચાડે છે

નિજ આતમને ભૂલનારા, વિકારને પંપાળનારા - દોટ...

ફળની ઝંખના કરનારા, હૈયે આળસ સંઘરનારા - દોટ...

દોડી-દોડી તો થાકનારા, અંજામ નથી તારા બદલાવાના - દોટ...

પ્રારબ્ધમાં હતું ને પામ્યું, કર્મમાં પ્રમાદ સેવનારા - દોટ...

સફળતામાં સદા રાચનારા, મનફાવે દોટ મૂકનારા - દોટ...

દુર્ગુણોમાં ડૂબનારા, સત્કર્મોથી તો ભાગનારા - દોટ...

મનની પાછળ દોડનારા, માયાને વહાલી ગણનારા - દોટ...

ક્ષણિક આનંદે કૂદનારા, આનંદથી વંચિત રહેનારા - દોટ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arē, ō sukhanē cāhanārā, samajajē jarā ā manamāṁ

dōṭa jīvananī vikārō sāthē, duḥkhanē dvārē pahōṁcāḍē chē

nija ātamanē bhūlanārā, vikāranē paṁpālanārā - dōṭa...

phalanī jhaṁkhanā karanārā, haiyē ālasa saṁgharanārā - dōṭa...

dōḍī-dōḍī tō thākanārā, aṁjāma nathī tārā badalāvānā - dōṭa...

prārabdhamāṁ hatuṁ nē pāmyuṁ, karmamāṁ pramāda sēvanārā - dōṭa...

saphalatāmāṁ sadā rācanārā, manaphāvē dōṭa mūkanārā - dōṭa...

durguṇōmāṁ ḍūbanārā, satkarmōthī tō bhāganārā - dōṭa...

mananī pāchala dōḍanārā, māyānē vahālī gaṇanārā - dōṭa...

kṣaṇika ānaṁdē kūdanārā, ānaṁdathī vaṁcita rahēnārā - dōṭa...
English Explanation Increase Font Decrease Font

In this soul searching Gujarati bhajan, our Guruji, Pujya Kakaji is saying…

O’ searcher for happiness, understand this in your mind,

The race of desires in life will make you reach to the doorstep of unhappiness.

Forgetting about the soul and pampering the desires,

The race of desires in life will make you reach to the doorstep of unhappiness.

Expecting the fruits (rewards) and laziness in the heart,

The race of desires in life will make you reach to the doorstep of unhappiness.

Running, running, and getting tired. The end result is not going to change.

The race of desires in life will make you reach to the doorstep of unhappiness.

What was in the destiny, that is achieved, looking for more rewards by actions,

The race of desires in life will make you reach to the doorstep of unhappiness.

Always engrossed in success and running any which way,

The race of desires in life will make you reach to the doorstep of unhappiness.

Drowning in bad attributes, and running away from noble actions,

The race of desires in life will make you reach to the doorstep of unhappiness.

Running after mind’s fancy, and indulging in the illusion,

The race of desires in life will make you reach to the doorstep of unhappiness.

Jumping high with momentary happiness, and forgetting about the eternal happiness,

The race of desires in life will make you reach to the doorstep of unhappiness.

Kaka is explaining the hard truth about the race in life that we all participate in. We are always running behind materialistic and frugal things in life in search of happiness and to pamper our external existence. For which, we even stoop down to bad Karmas and lack of integrity. Despite running in all directions, the end result (death) is not going to change. Kaka is making us resonate with this fact of life and urging us to move ahead for the true purpose of life and search for eternal happiness which is only with the Divine.
Scan Image

Gujarati Bhajan no. 1444 by Satguru Devendra Ghia - Kaka
First...144414451446...Last