1988-08-29
1988-08-29
1988-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12946
અણુ-અણુમાં વસે પ્રભુ તો, દૃષ્ટિમાં જો એ ન આવે તારી
અણુ-અણુમાં વસે પ્રભુ તો, દૃષ્ટિમાં જો એ ન આવે તારી
દૃષ્ટિમાં કંઈ દોષ છે, બદલજે નજર તો તું તારી
આશિષ જગમાં રહે વહેતા, એની આવે ન સમજણમાં તારી
સમજણમાં કંઈ ખોટ પડી, સુધારજે સમજણ તો તારી
ક્ષણે-ક્ષણે તો દઈ દે છે, યાદ એની તો અપાવી
તોય યાદ જો એ ન આવે, માયા હૈયે તો વળગાડી
ભરતી ભાવની હૈયે જાગે, દે હૈયું એ તો ભીંજાવી
હૈયું જો તોય ના ભીંજાયે, સમજ દિલમાં કસર આવી
સુખ ને દુઃખની જોડીએ, હૈયામાં ઊથલપાથલ મચાવી
શાંત રહેવું હૈયાને તો, દીધું મુશ્કેલ તો બનાવી
પ્રભુની વિનંતી, પ્રભુ સ્વીકારે, છે અરજ આ મારી
દૃષ્ટિમાંથી દોષ કાઢી, દેજે જીવનની બાજી સુધારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṇu-aṇumāṁ vasē prabhu tō, dr̥ṣṭimāṁ jō ē na āvē tārī
dr̥ṣṭimāṁ kaṁī dōṣa chē, badalajē najara tō tuṁ tārī
āśiṣa jagamāṁ rahē vahētā, ēnī āvē na samajaṇamāṁ tārī
samajaṇamāṁ kaṁī khōṭa paḍī, sudhārajē samajaṇa tō tārī
kṣaṇē-kṣaṇē tō daī dē chē, yāda ēnī tō apāvī
tōya yāda jō ē na āvē, māyā haiyē tō valagāḍī
bharatī bhāvanī haiyē jāgē, dē haiyuṁ ē tō bhīṁjāvī
haiyuṁ jō tōya nā bhīṁjāyē, samaja dilamāṁ kasara āvī
sukha nē duḥkhanī jōḍīē, haiyāmāṁ ūthalapāthala macāvī
śāṁta rahēvuṁ haiyānē tō, dīdhuṁ muśkēla tō banāvī
prabhunī vinaṁtī, prabhu svīkārē, chē araja ā mārī
dr̥ṣṭimāṁthī dōṣa kāḍhī, dējē jīvananī bājī sudhārī
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
Though God is residing in every atom, he is not seen by me.
There is short-sightedness in my vision, please change the vision.
Though blessings of God are flowing everywhere in this world, it is not understood by me.
There is a deficiency in my understanding, please improve my understanding.
Though every moment brings me His remembrance, I cannot cherish Him.
This means that I have embraced only illusion in my heart.
The heart is overflowing with emotions that soak the heart, but if the heart is not soaked in emotions then there is a defect in the heart.
The pairing of happiness and unhappiness creates havoc in the heart, and it makes it difficult for the heart to remain calm.
I request to God to please accept this request of mine,
Please remove the deficiency in my vision and improve the game of my life.
Kaka is explaining that our world, our happiness, our sadness, our emotions are all result of our perception and our wisdom. Kaka is further explaining that God is everywhere, but because of our lack of understanding and deep involvement in illusion, we are unable to see Him and experience His blessings which are flowing in abundance. Kaka is requesting to God on behalf of us to give us the knowledge and the wisdom to see this truth.
|