Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1465 | Date: 02-Sep-1988
માયાથી જગમાં રહ્યું, ના કોઈ કોરું-કોરું, કોઈ કોરું-કોરું
Māyāthī jagamāṁ rahyuṁ, nā kōī kōruṁ-kōruṁ, kōī kōruṁ-kōruṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 1465 | Date: 02-Sep-1988

માયાથી જગમાં રહ્યું, ના કોઈ કોરું-કોરું, કોઈ કોરું-કોરું

  No Audio

māyāthī jagamāṁ rahyuṁ, nā kōī kōruṁ-kōruṁ, kōī kōruṁ-kōruṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1988-09-02 1988-09-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12954 માયાથી જગમાં રહ્યું, ના કોઈ કોરું-કોરું, કોઈ કોરું-કોરું માયાથી જગમાં રહ્યું, ના કોઈ કોરું-કોરું, કોઈ કોરું-કોરું

વળગાડી હૈયે જેણે, સદા એને એ ઘસડી ગયું, ઘસડી ગયું

એના ઘાથી, નીકળતું લોહી, લાગ્યું તો મીઠું, રે મીઠું-મીઠું

પ્રભુ તરફ દૃષ્ટિ ગઈ ના ગઈ, મોં તો ફેરવી લીધું, મોં ફેરવી લીધું

માયાનું વર્ચસ્વ છે એવું, ના કોઈ બચ્યું, ના કોઈ બચ્યું

ગરીબ, તવંગર, નાનું-મોટું, સહુ એમાં ડૂબ્યું, સહુ એમાં ડૂબ્યું

દોડાવ્યું જગ સારાને એવું, રહ્યું એ તો દોડતું, રહ્યું દોડતું

ફળ ધરતું ગયું તો એવું, સહુ એમાં મોહાયું, સહુ મોહાયું

નારદ જેવાને પણ ઘસડી ગયું રે, ઘસડી ગયું

કરી કૃપા પ્રભુએ જેના પર, એમાંથી એ બચ્યું, એ તો બચ્યું
View Original Increase Font Decrease Font

માયાથી જગમાં રહ્યું, ના કોઈ કોરું-કોરું, કોઈ કોરું-કોરું

વળગાડી હૈયે જેણે, સદા એને એ ઘસડી ગયું, ઘસડી ગયું

એના ઘાથી, નીકળતું લોહી, લાગ્યું તો મીઠું, રે મીઠું-મીઠું

પ્રભુ તરફ દૃષ્ટિ ગઈ ના ગઈ, મોં તો ફેરવી લીધું, મોં ફેરવી લીધું

માયાનું વર્ચસ્વ છે એવું, ના કોઈ બચ્યું, ના કોઈ બચ્યું

ગરીબ, તવંગર, નાનું-મોટું, સહુ એમાં ડૂબ્યું, સહુ એમાં ડૂબ્યું

દોડાવ્યું જગ સારાને એવું, રહ્યું એ તો દોડતું, રહ્યું દોડતું

ફળ ધરતું ગયું તો એવું, સહુ એમાં મોહાયું, સહુ મોહાયું

નારદ જેવાને પણ ઘસડી ગયું રે, ઘસડી ગયું

કરી કૃપા પ્રભુએ જેના પર, એમાંથી એ બચ્યું, એ તો બચ્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māyāthī jagamāṁ rahyuṁ, nā kōī kōruṁ-kōruṁ, kōī kōruṁ-kōruṁ

valagāḍī haiyē jēṇē, sadā ēnē ē ghasaḍī gayuṁ, ghasaḍī gayuṁ

ēnā ghāthī, nīkalatuṁ lōhī, lāgyuṁ tō mīṭhuṁ, rē mīṭhuṁ-mīṭhuṁ

prabhu tarapha dr̥ṣṭi gaī nā gaī, mōṁ tō phēravī līdhuṁ, mōṁ phēravī līdhuṁ

māyānuṁ varcasva chē ēvuṁ, nā kōī bacyuṁ, nā kōī bacyuṁ

garība, tavaṁgara, nānuṁ-mōṭuṁ, sahu ēmāṁ ḍūbyuṁ, sahu ēmāṁ ḍūbyuṁ

dōḍāvyuṁ jaga sārānē ēvuṁ, rahyuṁ ē tō dōḍatuṁ, rahyuṁ dōḍatuṁ

phala dharatuṁ gayuṁ tō ēvuṁ, sahu ēmāṁ mōhāyuṁ, sahu mōhāyuṁ

nārada jēvānē paṇa ghasaḍī gayuṁ rē, ghasaḍī gayuṁ

karī kr̥pā prabhuē jēnā para, ēmāṁthī ē bacyuṁ, ē tō bacyuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

No one is saved from this illusion, not saved from this illusion.

One who wants to hold illusion dear to his heart is dragged by it, is dragged by it.

The blood that comes out of its wound is found to be sweet, found to be sweet.

Whether the focus is pointed toward God or not, one turns away from God, turns away from God.

The power of illusion is such that no one is saved, no one is saved.

The poor, the rich, the small, and the big, all get immersed in it, immersed in it.

It made the world run in such a way that it just keeps running, just keeps running.

It kept offering such fruits that everyone got attracted towards it, attracted towards it.

Even Lord Narad got swept by it, swept by it.

Those who have been blessed by God, have been saved from it, saved from it.

Kaka is explaining the powerful impact of illusion on humankind. He is explaining that illusion is so attractive, so indulging that no one is saved from it other than those who have been blessed by God. Even if someone’s focus is on God, the impact of illusion is so pounding that one will tend to turn away from God, despite the knowledge and understanding of transient illusion and eternal truth of the Supreme.
Scan Image

Gujarati Bhajan no. 1465 by Satguru Devendra Ghia - Kaka
First...146514661467...Last