1988-09-12
1988-09-12
1988-09-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12971
આત્મા તણાયે પ્રભુ ભણી, મન તણાયે માયા ભણી
આત્મા તણાયે પ્રભુ ભણી, મન તણાયે માયા ભણી
હાલત તો છે વચમાં મારી તો બૂરી (2)
આત્મા તાણે પ્રભુ ભણી, વિચાર તાણે વાસના ભણી - હાલત...
આત્મા તાણે પ્રભુ ભણી, હૈયું તાણે લોભ-લાલચ ભણી - હાલત...
આત્મા તાણે પ્રભુ ભણી, બુદ્ધિ તાણે જગ ભણી - હાલત...
આત્મા તાણે પ્રભુ ભણી, ઇંદ્રિયો તાણે તન ભણી - હાલત...
આત્મા તાણે શાશ્વત આનંદ ભણી, મન તાણે ક્ષણિક આનંદ ભણી - હાલત...
આત્મા તાણે પ્રભુસુખ ભણી, મન તાણે દૈહિક સુખ ભણી - હાલત...
આત્મા તાણે પ્રભુ ભણી, બંધન તાણે તો જગમહીં - હાલત...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આત્મા તણાયે પ્રભુ ભણી, મન તણાયે માયા ભણી
હાલત તો છે વચમાં મારી તો બૂરી (2)
આત્મા તાણે પ્રભુ ભણી, વિચાર તાણે વાસના ભણી - હાલત...
આત્મા તાણે પ્રભુ ભણી, હૈયું તાણે લોભ-લાલચ ભણી - હાલત...
આત્મા તાણે પ્રભુ ભણી, બુદ્ધિ તાણે જગ ભણી - હાલત...
આત્મા તાણે પ્રભુ ભણી, ઇંદ્રિયો તાણે તન ભણી - હાલત...
આત્મા તાણે શાશ્વત આનંદ ભણી, મન તાણે ક્ષણિક આનંદ ભણી - હાલત...
આત્મા તાણે પ્રભુસુખ ભણી, મન તાણે દૈહિક સુખ ભણી - હાલત...
આત્મા તાણે પ્રભુ ભણી, બંધન તાણે તો જગમહીં - હાલત...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ātmā taṇāyē prabhu bhaṇī, mana taṇāyē māyā bhaṇī
hālata tō chē vacamāṁ mārī tō būrī (2)
ātmā tāṇē prabhu bhaṇī, vicāra tāṇē vāsanā bhaṇī - hālata...
ātmā tāṇē prabhu bhaṇī, haiyuṁ tāṇē lōbha-lālaca bhaṇī - hālata...
ātmā tāṇē prabhu bhaṇī, buddhi tāṇē jaga bhaṇī - hālata...
ātmā tāṇē prabhu bhaṇī, iṁdriyō tāṇē tana bhaṇī - hālata...
ātmā tāṇē śāśvata ānaṁda bhaṇī, mana tāṇē kṣaṇika ānaṁda bhaṇī - hālata...
ātmā tāṇē prabhusukha bhaṇī, mana tāṇē daihika sukha bhaṇī - hālata...
ātmā tāṇē prabhu bhaṇī, baṁdhana tāṇē tō jagamahīṁ - hālata...
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
The Soul is drawn toward the Divine, and the Mind is drawn toward the illusion.
Such is my condition, and I am stuck in the middle.
The Soul is drawn toward the Divine, and Thoughts are drawn toward lust.
Such is my condition, and I am stuck in the middle.
The Soul is drawn toward the Divine, and the Heart is drawn toward greed and temptation.
Such is my condition, and I am stuck in the middle.
The Soul is drawn toward the Divine, and the Intelligence is drawn toward worldly affairs.
Such is my condition, and I am stuck in the middle.
The Soul is drawn toward the Divine, and the Senses are drawn toward the Body.
Such is my condition, and I am stuck in the middle.
The Soul is drawn toward eternal joy, and the Mind is drawn toward momentary joy.
Such is my condition, and I am stuck in the middle.
The Soul is drawn toward the Divine Bliss (internal bliss), and the Mind is drawn toward bodily happiness (external happiness).
Such is my condition, and I am stuck in the middle.
The Soul is drawn towards the Divine, but the Bond is created towards the world.
Such is my condition, and I am stuck in middle.
Kaka is beautifully explaining that our soul is focused on only one element and that is a connection with the Divine Consciousness. The soul can only be healed by being with the Divine. And on the other side, our mind, our heart, our intellect, and our thoughts are all focused on everything else but the Divine. Kaka is urging us to make our body in which our soul is embodied, to be in tune with the soul. Then we will live life of Divine consciousness and fulfill the purpose of human life.
|