Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 1498 | Date: 21-Sep-1988
શ્વાસે-શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર
Śvāsē-śvāsē sūra bōlē, āpē sōhama taṇō aṇasāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1498 | Date: 21-Sep-1988

શ્વાસે-શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર

  Audio

śvāsē-śvāsē sūra bōlē, āpē sōhama taṇō aṇasāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-09-21 1988-09-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12987 શ્વાસે-શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર શ્વાસે-શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર

જોડીને મનની ધારા એમાં, જોડજે તારા હૈયાના તાર

પ્રણવ મંત્ર વ્યાપી રહ્યો, વ્યાપ્યો છે અંદર ને બહાર

સૂરતા સાધશે જે એમાં, ઊતરશે એ આ ભવપાર

ધરતી રહે ફરતી એની ધરી પર, પ્રગટે ત્યાં તો આ નાદ

ગંભીર સમુદ્ર પરથી વહેતો, વાયુ આપે તો પ્રતિસાદ

જળની ધારા વહે જ્યાં ધોધ બની, સંભળાય એનો ઘુઘવાટ

બંધ કરીને કર્ણ જ્યાં સંભળાશે તો એનો ગુંજતો નાદ

શંખને મુક્તા કર્ણ ઉપર, મળે ત્યાં પણ એનો ગુંજતો નાદ

નાદમાં મન એક કરી, પહોંચશે તો પ્રગટ્યો જ્યાંથી નાદ
https://www.youtube.com/watch?v=kbH6TrzwLNI
View Original Increase Font Decrease Font

શ્વાસે-શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર

જોડીને મનની ધારા એમાં, જોડજે તારા હૈયાના તાર

પ્રણવ મંત્ર વ્યાપી રહ્યો, વ્યાપ્યો છે અંદર ને બહાર

સૂરતા સાધશે જે એમાં, ઊતરશે એ આ ભવપાર

ધરતી રહે ફરતી એની ધરી પર, પ્રગટે ત્યાં તો આ નાદ

ગંભીર સમુદ્ર પરથી વહેતો, વાયુ આપે તો પ્રતિસાદ

જળની ધારા વહે જ્યાં ધોધ બની, સંભળાય એનો ઘુઘવાટ

બંધ કરીને કર્ણ જ્યાં સંભળાશે તો એનો ગુંજતો નાદ

શંખને મુક્તા કર્ણ ઉપર, મળે ત્યાં પણ એનો ગુંજતો નાદ

નાદમાં મન એક કરી, પહોંચશે તો પ્રગટ્યો જ્યાંથી નાદ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śvāsē-śvāsē sūra bōlē, āpē sōhama taṇō aṇasāra

jōḍīnē mananī dhārā ēmāṁ, jōḍajē tārā haiyānā tāra

praṇava maṁtra vyāpī rahyō, vyāpyō chē aṁdara nē bahāra

sūratā sādhaśē jē ēmāṁ, ūtaraśē ē ā bhavapāra

dharatī rahē pharatī ēnī dharī para, pragaṭē tyāṁ tō ā nāda

gaṁbhīra samudra parathī vahētō, vāyu āpē tō pratisāda

jalanī dhārā vahē jyāṁ dhōdha banī, saṁbhalāya ēnō ghughavāṭa

baṁdha karīnē karṇa jyāṁ saṁbhalāśē tō ēnō guṁjatō nāda

śaṁkhanē muktā karṇa upara, malē tyāṁ paṇa ēnō guṁjatō nāda

nādamāṁ mana ēka karī, pahōṁcaśē tō pragaṭyō jyāṁthī nāda
English Explanation: Increase Font Decrease Font

Every breath sings a tune, giving a beautiful indication of SOHAM.

Aligning your mind with it, connect the strings of your heart.

The pranav mantra AUM is present everywhere. It is present inside and outside.

If you connect with its rhythm then your life purpose will be fulfilled.

The earth keeps rotating on its axis, and the AUM arises from it.

The wind blowing on top of the deep ocean echoes this sound.

As the stream of water flows and turns into a waterfall, the sound is heard in its roar.

when you close your ears, you will hear the echoes of AUM.

When you put the conch next to your ears, you will hear the same echoing AUM.

If you unite your mind with the sound of AUM, then you will straightaway reach the place where AUM originated.
Scan Image

Gujarati Bhajan no. 1498 by Satguru Devendra Ghia - Kaka

શ્વાસે-શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસારશ્વાસે-શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર

જોડીને મનની ધારા એમાં, જોડજે તારા હૈયાના તાર

પ્રણવ મંત્ર વ્યાપી રહ્યો, વ્યાપ્યો છે અંદર ને બહાર

સૂરતા સાધશે જે એમાં, ઊતરશે એ આ ભવપાર

ધરતી રહે ફરતી એની ધરી પર, પ્રગટે ત્યાં તો આ નાદ

ગંભીર સમુદ્ર પરથી વહેતો, વાયુ આપે તો પ્રતિસાદ

જળની ધારા વહે જ્યાં ધોધ બની, સંભળાય એનો ઘુઘવાટ

બંધ કરીને કર્ણ જ્યાં સંભળાશે તો એનો ગુંજતો નાદ

શંખને મુક્તા કર્ણ ઉપર, મળે ત્યાં પણ એનો ગુંજતો નાદ

નાદમાં મન એક કરી, પહોંચશે તો પ્રગટ્યો જ્યાંથી નાદ
1988-09-21https://i.ytimg.com/vi/kbH6TrzwLNI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=kbH6TrzwLNI
શ્વાસે-શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસારશ્વાસે-શ્વાસે સૂર બોલે, આપે સોહમ તણો અણસાર

જોડીને મનની ધારા એમાં, જોડજે તારા હૈયાના તાર

પ્રણવ મંત્ર વ્યાપી રહ્યો, વ્યાપ્યો છે અંદર ને બહાર

સૂરતા સાધશે જે એમાં, ઊતરશે એ આ ભવપાર

ધરતી રહે ફરતી એની ધરી પર, પ્રગટે ત્યાં તો આ નાદ

ગંભીર સમુદ્ર પરથી વહેતો, વાયુ આપે તો પ્રતિસાદ

જળની ધારા વહે જ્યાં ધોધ બની, સંભળાય એનો ઘુઘવાટ

બંધ કરીને કર્ણ જ્યાં સંભળાશે તો એનો ગુંજતો નાદ

શંખને મુક્તા કર્ણ ઉપર, મળે ત્યાં પણ એનો ગુંજતો નાદ

નાદમાં મન એક કરી, પહોંચશે તો પ્રગટ્યો જ્યાંથી નાદ
1988-09-21https://i.ytimg.com/vi/llFzlTU6ayQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=llFzlTU6ayQ

First...149814991500...Last