1988-10-07
1988-10-07
1988-10-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13013
લેશો કણ સાકરનો, ઢગલામાંથી કોઈ ભી
લેશો કણ સાકરનો, ઢગલામાંથી કોઈ ભી
લાગશે એ મીઠો મીઠો
લેશો બૂંદ સાગરમાંથી તો કોઈ ભી
લાગશે એ ખારો ખારો
કરજે ના અપેક્ષા, સાગરમાં તો મીઠાશની
હશે એ તો ખારો ખારો
ના રાખજે અપેક્ષા, સાકરમાં તો ખારાશની
હશે એ તો મીઠી મીઠી
રાખશે આશા જો પ્રકૃતિની વિરુદ્ધની
ફળશે ના એ તો કદી
ના રાખજે આશા સંત પાસે તો વેરની
ના મળશે પ્રેમ વિના કંઈ ભી
ના રખાય આશા સૂરજ પાસે ઠંડકની
ના ફળશે આશા એ કદી
ના રાખજે આશા પ્રભુ પાસે તું માયાની
ના મળશે મુક્તિ વિના કંઈ ભી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
લેશો કણ સાકરનો, ઢગલામાંથી કોઈ ભી
લાગશે એ મીઠો મીઠો
લેશો બૂંદ સાગરમાંથી તો કોઈ ભી
લાગશે એ ખારો ખારો
કરજે ના અપેક્ષા, સાગરમાં તો મીઠાશની
હશે એ તો ખારો ખારો
ના રાખજે અપેક્ષા, સાકરમાં તો ખારાશની
હશે એ તો મીઠી મીઠી
રાખશે આશા જો પ્રકૃતિની વિરુદ્ધની
ફળશે ના એ તો કદી
ના રાખજે આશા સંત પાસે તો વેરની
ના મળશે પ્રેમ વિના કંઈ ભી
ના રખાય આશા સૂરજ પાસે ઠંડકની
ના ફળશે આશા એ કદી
ના રાખજે આશા પ્રભુ પાસે તું માયાની
ના મળશે મુક્તિ વિના કંઈ ભી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lēśō kaṇa sākaranō, ḍhagalāmāṁthī kōī bhī
lāgaśē ē mīṭhō mīṭhō
lēśō būṁda sāgaramāṁthī tō kōī bhī
lāgaśē ē khārō khārō
karajē nā apēkṣā, sāgaramāṁ tō mīṭhāśanī
haśē ē tō khārō khārō
nā rākhajē apēkṣā, sākaramāṁ tō khārāśanī
haśē ē tō mīṭhī mīṭhī
rākhaśē āśā jō prakr̥tinī viruddhanī
phalaśē nā ē tō kadī
nā rākhajē āśā saṁta pāsē tō vēranī
nā malaśē prēma vinā kaṁī bhī
nā rakhāya āśā sūraja pāsē ṭhaṁḍakanī
nā phalaśē āśā ē kadī
nā rākhajē āśā prabhu pāsē tuṁ māyānī
nā malaśē mukti vinā kaṁī bhī
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
If you take a grain of sugar from any pile, it will taste sweet only.
If you take a drop of water from any ocean, it will taste salty only.
Do not expect sweetness out of an ocean, it will always be salty.
And, do not expect saltiness out of sugar, it will always be sweet in taste.
If you expect opposite of any characteristics, that expectation will never be fulfilled.
Do not have any expectations of revenge in the end. Nothing will be attained without love.
One cannot expect sun to give coolness, that expectation will never be matched.
Do not keep any expectation of illusion with God, you will get only liberation with him.
Kaka is explaining that one should not expect opposite of basic characteristics of any element in universe. These basic characteristics of all the elements is universally aligned and has a purpose to fulfill. So, expecting fundamental characteristics to change is like going against the universal consciousness. Kaka is enumerating this by many examples. Kaka is also explaining that the duality of consciousness does not exist with God. When you are deeply connected with God, the attachment to illusion automatically ceases to exist. One cannot be attached to illusion and also be connected with God.
|
|