Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5819 | Date: 14-Jun-1995
અનેક રંગોની આ સૃષ્ટિમાં, હું રંગે રંગે તો રંગાયેલો છું
Anēka raṁgōnī ā sr̥ṣṭimāṁ, huṁ raṁgē raṁgē tō raṁgāyēlō chuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5819 | Date: 14-Jun-1995

અનેક રંગોની આ સૃષ્ટિમાં, હું રંગે રંગે તો રંગાયેલો છું

  No Audio

anēka raṁgōnī ā sr̥ṣṭimāṁ, huṁ raṁgē raṁgē tō raṁgāyēlō chuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-06-14 1995-06-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1307 અનેક રંગોની આ સૃષ્ટિમાં, હું રંગે રંગે તો રંગાયેલો છું અનેક રંગોની આ સૃષ્ટિમાં, હું રંગે રંગે તો રંગાયેલો છું

કદી આકર્ષે એક રંગ મને, કદી આકર્ષે રંગ બીજો તો મને

જીવન તો મારું, રંગોને રંગોમાં તો રંગાયેલું છે

રહી છે અસર રંગોની તો જુદી જુદી, જુદી જુદી અસરોમાં વહેંચાયેલો છું

રહી ના શક્યો હું એક રંગમાં, અનેક રંગોમાં હું રંગાયેલો છું

અનેક રંગોની છે અસર મારા ઉપર છે મુશ્કેલ કહેવું, કયા રંગમાં રંગાયેલો છું

ભાવેભાવના રંગો રંગી રહ્યાં છે મારા જીવનને, અનેક ભાવોમાં રંગાયેલો છું

ભાવેભાવોના તરંગો રહ્યાં છે ઊછળતા હૈયે અનેક તરંગોમાં છવાયેલો છું

ખૂટયો જીવનમાં જ્યાં એક રંગ, બીજા રંગોનો આધાર લેતો રહ્યો છું

સમરંગે જ્યાં હું રંગાઉ છું, જીવનને સ્વસ્થતા તરફ લઈ જાઉં છું

જ્યાં એક રંગ ખેંચી જાય છે જીવનને,એ રંગના ધ્યાનમાં ડૂબી જાઉં છું

રંગાયો જીવનમાં જ્યાં પ્રભુ પ્રેમના રંગે, બધા રંગોનો આનંદ મેળવતો જાઉં છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anēka raṁgōnī ā sr̥ṣṭimāṁ, huṁ raṁgē raṁgē tō raṁgāyēlō chuṁ

kadī ākarṣē ēka raṁga manē, kadī ākarṣē raṁga bījō tō manē

jīvana tō māruṁ, raṁgōnē raṁgōmāṁ tō raṁgāyēluṁ chē

rahī chē asara raṁgōnī tō judī judī, judī judī asarōmāṁ vahēṁcāyēlō chuṁ

rahī nā śakyō huṁ ēka raṁgamāṁ, anēka raṁgōmāṁ huṁ raṁgāyēlō chuṁ

anēka raṁgōnī chē asara mārā upara chē muśkēla kahēvuṁ, kayā raṁgamāṁ raṁgāyēlō chuṁ

bhāvēbhāvanā raṁgō raṁgī rahyāṁ chē mārā jīvananē, anēka bhāvōmāṁ raṁgāyēlō chuṁ

bhāvēbhāvōnā taraṁgō rahyāṁ chē ūchalatā haiyē anēka taraṁgōmāṁ chavāyēlō chuṁ

khūṭayō jīvanamāṁ jyāṁ ēka raṁga, bījā raṁgōnō ādhāra lētō rahyō chuṁ

samaraṁgē jyāṁ huṁ raṁgāu chuṁ, jīvananē svasthatā tarapha laī jāuṁ chuṁ

jyāṁ ēka raṁga khēṁcī jāya chē jīvananē,ē raṁganā dhyānamāṁ ḍūbī jāuṁ chuṁ

raṁgāyō jīvanamāṁ jyāṁ prabhu prēmanā raṁgē, badhā raṁgōnō ānaṁda mēlavatō jāuṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 5819 by Satguru Devendra Ghia - Kaka
First...581558165817...Last